Last Update : 30-June-2012, Saturday

 

પેટ્રોલ-ભાવની ‘વધ-ઘટ’ મસ્તી !

 
સરકાર હવે એવી સિસ્ટમ ઊભી કરવાની છે કે પેટ્રોલના ભાવમાં ‘રોજેરોજ’ વધ-ઘટ થયા કરશે !
બધા જાણે છે કે આમાં ‘વધ-વધ-વધ-ઘટ-વધ-વધ’ જેવું જ થવાનું છે ! પણ જો એવું થશે તો શું શું થશે...
* * *
રાતનો ટાઈમ છે. પેટ્રોલપંપનો સ્ટાફ સાફસૂફી કરીને ઘેરે જવાની તૈયારી કરી રહ્યો છે. અડધો સ્ટાફ તો જતો પણ રહ્યો છે. બાકીના બે-ચાર એટલા માટે રાહ જોતા ઊભા છે કે પેટ્રોલનું ટેન્કર આવવાનું છે.
પણ હજી આવ્યું નથી...
પંપનો માલિક બહાર આવીને પૂછે છે ‘‘ભઈ, ટેન્કર કેટલે પહોંચ્યું ?’’
સ્ટાફનો માણસ કહે છે કે ‘‘બસ, રોડના નાકે ઊભું છે પણ વળાંકમાં ટેન્કર વળી નથી શકતું !’’
માલિક ચીડાય છે. ‘‘વળતું શેનું નથી ? પરમદહાડે તો ફટાફટ અંદર આવી ગયેલું !’’
સ્ટાફનો માણસ મૂછમાં મલકાઈને કહે છે ‘‘પરમ દહાડે તો પેટ્રોલના ભાવ ઓછા હતા ને ? આજે તો રાતના બાર વાગ્યા પછી સીધા પાંચ રૂપિયા વધી જવાના છે ને એટલે !’’
* * *
સન્તા અને બન્તા એક ઠાઠીયા જેવું સ્કૂટર લઈને જઈ રહ્યા છે. રાતનો સમય છે. શહેરની બધી સડકો સૂમસામ છે.
અચાનક સ્કુટર ડચકાં ખાતું ખાતું બંધ પડી જાય છે.
સન્તા બન્તાને પૂછે છે ‘‘ઓયે, યે રુક ક્યું ગયા ?’’
બન્તા ઃ ‘‘રુકા નહીં, સિર્ફ આવાઝ બંધ હુઈ હૈ.’’
સન્તા ઃ ‘‘ઓયે ? ચલેગી નહીં તો આવાઝ કૈસે હોગી ?’’
બન્તા ઃ ‘‘ઐસે...રુ...રુ...રુ...રુ...’’
સન્તા ઃ ‘‘મૈં વો નહીં પૂછ રહા હું ! મેં કહતા હું યે ગડ્ડી બિગડ ગઈ હૈ ક્યાં ?’’
બન્તા ઃ ‘‘અબે બિગડી હોતી તો ઉસકી શકલ સેમ કેસે હોતી ?’’
સન્તા ઃ ‘‘ઓય બન્તે ! મુઝે લગતા હૈ કિ ગડ્ડી ખરાબ હો ગઈ હૈ.’’
બન્તા ઃ ‘‘વૈસે ચખ કે દેખને સે પતા ચલેગા, મગર ચખ્ખેં ક્યા ?’’
આવી સત્તર જાતની વાહિયાત દલીલો પછી બન્ને શોધી કાઢે છે કે સ્કુટરની ટાંકીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું છે.
બન્ને એક પેટ્રોલપંપ પાસે જાય છે. અહીંનો એટેન્ડન્ટ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. આજુબાજુ કોઈ અવર જવર પણ નથી.
સન્તા ઃ ‘‘યાર ! મૌકા અચ્છા હૈ ! ચલ પેટ્રોલ કી ચોરી કર લેં ?’’
બન્તા ઃ ‘‘કર તો સકતે હૈં મગર કલ તક રુક જાયેં તો ફાયદા હોગા.’’
સન્તા ઃ ‘‘ક્યું ?’’
બન્તા ઃ ‘‘ક્યું કિ કલ પેટ્રોલ કે ભાવ બઢ સકતે હૈં !’’
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved