Last Update : 30-June-2012, Saturday

 

હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે

- જીમમાં એક્સરસાઈઝ કરનારને ચામડીના રોગો અથવા તો વાઈરલ રોગો પણ થઈ શકે છે.

કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતી હોય તો તેને લોકો કંઈક આવી એડવાઈઝ આપતા રહેતા હોય છે, જીમમાં એક્સરસાઈઝ કરને યાર ક્યારે પણ બીમાર નહીં પડે. પણ એ વાત જાણીને નવાઈ લાગશે કે જીમમાં જવાથી પણ ક્યારે ક બીમાર પડી શકાય છે. જ્યારે જીમમાં કોઈ વ્યક્તિ કસરત કરીને એક જગ્યાથી બીજી જગ્યા પર જતો હોય છે. ત્યારે તેને કરેલા પરિશ્રમના કારણે તે વ્યક્તિ પરસેવે રેબઝેબ હોય છે. તેનું પરસેવા વાળું શરીર જે જે જગ્યાઓ પર જાય છે. તે જગ્યા પર અલગ અલગ બેક્ટેરિયા છોડતી જાય છે. આ રીતે ઈન્ફેક્શનજન્ય રોગો અથવા બેક્ટેરિયા, વાઈરલ રોગોના ભોગ બની શકે છે. ક્યારે ક જીમમાં એવી વ્યક્તિ વર્ક આઉટ કરવા માટે આવી જતી હોય છે. જેને ચામડીજન્ય રોગો હોય છે જ્યારે આ વ્યક્તિ અલગ અલગ જગ્યા પર કસરત કરે છે. ત્યારે તેના વાયરસ જે તે જગ્યા પર લાગી જાય છે. અને જ્યારે કોઈ બીજી વ્યક્તિ જો તે જગ્યા પર કસરત કરવા માટે જાય છે ત્યારે તેને પણ આ બીમારીનું ભોગ બનવું છે. આ ફંન્ગલ ઈન્ફેક્શન ગળાના ભાગે, ખભા, પીઠ, અથવા છાતીના ભાગે થઈ શકે છે. આ અંગે એક ડોક્ટર કહે છે કે આપણને ઈન્ફેક્શન તો કોઈ પણ પ્રકારના થઈ શકે છે. વાઈરલ પણ થઈ શકે છે, અને ચામડીજન્ય રોગો પણ થઈ શકે છે. પણ જો થોડી કેર કરવામાં આવે તો આવા રોગોથી બચી પણ શકાય છે. જિમમાં જતા પહેલા જો શાવર લેવામાં આવે તો આ પ્રકારના રોગોથઈ બચી પણ શકાય છે. તમારી સાથે અચુક બે વસ્તુઓ તો રાખવી એક નેપ્કીન અને ટોવેલ નેપ્કીનથી વારાફરથી તમે તમારો ફેસ સાફ કરી શકો છો. જ્યારે ટોવેલથી તમે તમારી બોડીને પણ ક્લીન રાખી શકો છો. જો પસીનાથી દુર્ગંધ આવતી હોય તો તેને માટે આપે ડિયોનો ઉપયોગ કરો. એક્સરસાઈઝ વખતે જો પસીનો લાગે તો નેપ્કીનથી સાફ કરો. બસ જો આટલી વસ્તુઓનું ઘ્યાન આપવામાં આવે તો વ્યક્તિ ભાગ્યે જ બીમાર પડે.
આ અંગે નિકી પટેલ કહે છે હું રોજે રોજ જીમમાં વર્ક આઉટ કરવા માટે જતો હોઉં છુ. પણ ક્યારે મને આ પ્રકારની તકલીફ થઈ નથી પણ મેં ઘણા એવા લોકોને જોયા છે કે જેમને આ રીતે ઈન્ફેક્શન થઈ જતું હોય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved