Last Update : 30-June-2012, Saturday

 
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે

- પેલ પિન્ક, સ્કાય બ્લુ, મિન્ટ ગ્રીન, આઇવરી, બેજ, બ્લેક અને વાઇટ તેમ જ બ્રાઉન બધા શેડ રંગોમાં વ્યક્તિ યંગ લાગે છે. તેમ જ યંગ ફીલ કરે છે. એ જ રીતે ગ્રીન બેજ બ્રાઉનના ડલ શેડમાં દેખાવ મેચ્યોર અને ક્લાસિક લાગે છે.

 

શહેરની કોલેજમાં ગર્લ્સમાં બ્લુ, ગ્રીન,પર્પલ જેવા કલરના ઉપયોગ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને જ્યારે બ્રાઉન, રસ્ટ, ઓરેન્જ જેવા કેટલાક વોર્મ રંગો શ્યામ ત્વચા પર શોભે છે. બ્લેક અને વાઇટ નેચરલ રંગો છે. જે કોઇ પણ અને ક્યારે પણ પહેરી શકે છે. સફેદ બધા જ શેડ ડાર્ક કલ્મ્પ્‌લેક્શન ધરાવતી વ્યક્તિ પર વઘુ સેક્સી લાગે છે. આ જ પ્રમાણે બ્લેક શેડ ગોરી ત્વચા પર જાદૂ કરે છે. મેટાલીક ટોનની વાત આવે ત્યારે જ્વેલરી હોય, ફેબ્રિક કે એક્સ્સરી જો ત્વચા ગોરી હશે તો સારા લાગશે, જો ઘઉંવર્ણી ત્વચા હોય તો ચાંદી શોભશે, જ્યારે શ્યામ હોવ તો તાંબુ વધારે સારુ લાગે છે.
આ અંગે નેહા પંડીત કહે છે કે રંગોથી શરીરની ખામીઓને ઢાંકી શકાય છે અને સુંદરતાને વઘુ નિખારી શકાય છે. ઘેરા રંગોથી શરીર પાતળું લાગે છે. શરીરનો કોઇ પણ ભાગ જો હાઇલાઇટ ન થાય એવી ઇચ્છા હોય તો એ ભાગમાં ડાર્ક શેડ પહેરી શકાય છે.જો વજન થોડુ વધારે હોય કે બોડી ફ્રેમ પહોળું હોય તો ડાર્ક રંગોના કપડાં તમે પાતળા અને લાબા લાગશો, વિરુદ્ધ એમ જો શરીર ખૂબ જ વઘુ પડતુ હોય તો લાઇટ રંગોમાં શરીરના ભાગ વઘુ હાઇલાઇટ થશે અને શરીર હેલ્ધી લાગે છે.બોલ્ડ પર્સનાલિટી ધરાવતી વ્યક્તિઓ બ્રાઇટ અને ઊડીને આંખે વળગે એવા રેડ, યલો, તેમ જ સ્ટ્રોન્ગ ઓરેન્જ, બ્લુ અને ગ્રીન કલર્સ ખૂબ સહેલાઇથી પહેરી શકાય છે. મોટા ભાગના નોર્મલ પર્સનાલિટી ઘરાવતા લોકો પેસ્ટલ શેડની પસંદગી કરવાનું પંસદ કરે છે. પેલ પિન્ક, સ્કાય બ્લુ, મિન્ટ ગ્રીન, આઇવરી, બેજ, બ્લેક અને વાઇટ તેમ જ બ્રાઉન બધા શેડ રંગોમાં વ્યક્તિ યંગ લાગે છે. તેમ જ યંગ ફીલ કરે છે. એ જ રીતે ગ્રીન બેજ બ્રાઉનના ડલ શેડમાં દેખાવ મેચ્યોર અને ક્લાસિક લાગે છે.
આ અંગે જાનકી પંડ્યા કહે છે કે ઉનાળાની બપોરે ગોલ્ડન, સિલ્વર, કોપર જેવા મેટાલિક શેડ પહેરવાનું ટોળો એના કરતાં એવા રંહો પહેરો જે સીઝન અને જોનારની આંખો બન્નેની સુટેબલ હોય વાઇટ અને ગ્રીન તેમ જ બ્લુના પેસ્ટલ શેડ ઉનાળામાં આરામ આપે છે. આ જ રીતે શિયાળામાં ઠંડીમાં લાલ, યલો, બ્રાઉન, રસ્ટ જેવા વોર્મ શેડ પહેરવા જોઇએ. અહી એક નિયમ છે ઠંડીમાં ઠંડક આરતા અને ઉનાળામાં ગરમી આપતા રંગો પહરવાનું ટાળો. હમેશા દિવસે આછા અને રાત્રે ઘેરા રંગો પહેરો આનો અર્થ એ કે વાઇટ આઇવરી બેજ અને ગ્રેન પેસ્ટલ શેડ બપોરના સમયે ઓફિસના કે શોર્ટ ડે પિકનિકમાં પહેરી શકાય, બ્લેક,ગ્રેન, બ્લુ, પર્પલ, રેડ જેવા રંગોને રાતના સમયે પહેરવામાં માટે સાચવો. જ્યારે પણ એવી અણસમજણ હોય કે ક્યાં રંગ પહેરુ ત્યારે એવા રંગ પસંદ કરો જે તમેં જ્યાં જઇ રહ્યા હોવ ત્યાના માહોલ મૂડ અને લાઇટંિગ પ્રમાણે હોય સોબર લાઇટ શેડ ઓફિસમાં પહેરવાથી જોઇએ જ્યારે કેઝ્‌યુઅલ આઉટંિગમાં બ્રાઇટ પહેરી શકાય ફોર્મલ ઓકેઝનમાં ડીપ, ડાર્ક અને સ્ટ્રોન્ગ કલર પહેરવા જોઇએ, બાકી જો પાર્ટીમાં કોઇ કલરથી થીમ રાખવામાં આવી હોય તો એ જ રંગનાં પહેરીને જવું આવશ્યક છે. બે પ્રાયમરી કલર એક સાથે પહેરો ત્યારે ઘ્યાન રાખવાની ખાસ જરૂર છે. ટોન ટુ ટોન પણ રરંગો પસંદ કરી શકાય, જેમાં એક જ કલર પેલેટના બે શેડ એકસાથે પહેરવામાં આવે છે, બે જુદા જ રંગો કોન્ટ્રાસ્ટમાં પણ પહેરી શકાય પરંતુ બે રંગો એકબીજા સાથે શોભવા જોઇએ.
ઘણી સ્ત્રીઓને ઉંમર વઘી ગઈ હોય તો પણ તેમને ફેશન પ્રમાણે ચાલવામાં કોઈ પ્રોબલેમ હોતો નથી કારણ કે અત્યાર સુઘી જે પ્રમાણેની લાઈફ તેઓ જીવ્યા હોય છે તે પ્રમાણે આગળ પણ જીવવા માંગે છે. એક રીતે તેઓ મેચ્યોરિટીને લઈને પણ ઘણી અવેર હોવાના કારણે પોતાની પર્સનાલીટી કેવી હોવી જોઈએ તે પ્રમાણેના જ કપડા પણ સિલેક્ટ કરતી હોય છે.

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved