Last Update : 30-June-2012, Saturday

 

મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના

- મોન્સૂનમાં મેડિટેશન પ્રેમીઓની હાલત કફોડી થાય અને તેઓ મેડિટેશન માટે નહી ઘરના કે નહી ગાર્ડનના તેવા બની રહેવું પડે છે.

 

જેઓ ખરેખર મેડિટેશન કરવા માંગતા હોય પણ તેના માટે યોગ્ય માહોલ ન બનતો હોય અને આ ક્રિયા ન કરી શકનારાની સંખ્યા શહેરમાં ગણી હશે. ખાસ કરીને ફ્‌લેટ કલ્ચરમાં પાંચ કે છ મેમ્બર્સનું ફેમિલી હોય અને દરેક રુમમાં મેમ્બર્સની અવર જવર રહેતી હોય તે સ્થિતીમાં શહેરીજનો શહેરના ગાર્ડનને પોતાનું મેડિટેશન પ્લેસ બનાવે છે. જો કે મોન્સૂનમાં આ મેડિટેશન પ્રેમીઓની હાલત કફોડી થાય અને તેઓ મેડિટેશન માટે નહી ઘરના કે નહી ગાર્ડનના તેવા બની રહેવું પડે છે. મણિનગર, પ્રહલાદનગર, લો ગાર્ડન,વસ્ત્રાપુર સહિતના વિસ્તારો તેમજ જ્યાં ઔડાએ ગાર્ડન તૈયાર કર્યા છે ત્યાં સવાર પડે એટલે મેડિટેશન કરનારા આંખ બંઘ કરીને ઘ્યાનમાં સરી પડે છે પણ જેઓ જરમર જરમર વરસાદ શરુ થાય એટલે તેમનું ઘ્યાન તૂટી જાય છે અને ગાર્ડનને અલવિદા કરી પાછા ઘર તરફ પ્રયાણ કરે છે. જો કે હજુ ચોમાસાએ તેનો અસલ રંગ બતાવ્યો નથી તેમ છતાં દરવર્ષે મોન્સૂનમાં કેટલાક યોગપ્રેમીઆ શાંતીથી મેડિટેશન પણ કરી શકતાં નથી.
દરરોજ યોગ કરવામાં આવે તો ઘરમાં પ્રેમ, પૈસો અને શાંતિ તેમજ સફળતા મળે છે તેમ સમજીને શહેરના અનેક યંગસ્ટર્સ તેમજ એજેડ પર્સન મેડિટેશનના માર્ગે વળે છે કૌશિક ખાંડવાલા કહે છે, પણ આ ઘ્યાન સારી રીતે થઈ શકે તે માટે ઘરનું વાતાવરણ પણ મહત્વનો ભાગ ભજવે છે. જેમને બંગ્લોઝ છે તેઓને તો ખાસ કંઈ વાઘો આવતો નથી પણ જેઓ ચાર કે પાંચ મેમ્બર્સ સાથે રહે છે અને વનકે ટુ બિએચકેનો ફ્‌લેટ ઘરાવે છે તેમને જોઈએ તેવું એકાંત મળતું નથી. એકાંત મેળવવા તેઓ નજીકના ઔડાના ગાર્ડનમાં જાય છે અને નિરાંતે મેડિટેશન કરે છે. જોકે મોન્સૂન સ્ટાર્ટ થાય ત્યારે તેમની ખરી સમસ્યાનો પ્રારંભ થાય છે અને ગાર્ડનમાં તેમની આ ક્રિયા કરી શકતાં નથી.
ખાસ કરીને મેડિટેશન રુમ રિલેક્સ ફિલ કરાવે તેવો હોવો જોઈએ સંજના મકવાણા કહે છે, ભલે શહેરમાં ફ્‌લેટ કલ્ચર વિકસ્યું હોય પણ આપણે એવો સમય પસંદ કરીએ તો ડિસ્ટર્બન્સ પેદા થતું નથી. આ સાથે જ આપણે તેના માટે જે રુમ પસંદ કરીએ છીએ તેમાં પણ કાળજી રાખવી જોઈએ. જો કે તે ઘ્વનિ પ્રદૂષણથી દૂર હોવો જોઈએ. આ સાથે તેમાં કલર પણ શાંતિ ફિલ કરાવે તેવા હોવા જોઈએ.
મેડિટેશન કરવા માટે ફક્ત એક શાંત જગ્યાની જરૂર હોય છે. અને તે જગ્યા જો મનથી અશાંત વ્યક્તિને ક્યારેક પણ મળી જાય તો તે વ્યક્તિને સ્વર્ગનો અહેસાસ રહેતો હતો. ખાસ કરીને મોનસુનમાં આ રીતે જો મેડિટેશન કરવામાં આવે તો મેડિટેશન વઘારે ફાયદા કારક સાબિત થાય છે.ેેેે

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved