Last Update : 30-June-2012, Saturday

 

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

'દબંગ' ખાને ટ્વીટ પર પાકિસ્તાનની સરકાર પત્રકારોની પણ મદદ માગી

(પીટીઆઈ) મુંબઈ,તા.૨૯
પાકિસ્તાનમાં મોતની સજા પામેલા ભારતીય કેદી સરબજીત સિંહની મુક્તિ માટે ભારત સરકારે વિનંતી કરી છે. ત્યારે અભિનેતા સલમાન ખાને પણ આગળ આવીને પાકિસ્તાની પ્રજા અને જાહેર માધ્યમોનું સમર્થન માગ્યું હતું.
સલમાને ટ્વીટર પર લખ્યું હતું કે 'ત્રીસ વર્ષથી જેલમાં સગવડતા સરબજીતની મુક્તિમાં મને મદદ કરવા માટે હું પાકિસ્તાનની પ્રજાને વિનંતી કરું છું. પ્લીઝ... અલ્લાહકે વાસ્તે...!
પાકિસ્તાની સરકારી અને જનતાને વિનમ્ર અપીલ કરતા 'દબંગ' સ્ટારે ટ્વીટ પર પાકિસ્તાની આવામ (પ્રાજ), પત્રકારો, પાકિસ્તાની સરકાર, પ્રમુખ ઝરદારીને વિનમ્ર અપીલ કરી હતી. સરબજીતને ત્રીસ વર્ષ બાદ તેના પરિવાર પાસે પાછો મોકલવો અને અદ્ભુત પગલું ભરાશે. આને પોતાનું જ મિશન માનીને તમે મને ટેકો આપશો એવી આશા છે.
આ મામલે હું લાંબા સમયથી ટ્વીટ કરવા માગતો હતો... તાજેતરમાં સરબજીતની બહેનનો ફોટો જોયો, જેણે લગભગ મારો જીવ લઈ લીધો.. મને તેના માટે ખૂબ જ દુઃખ થયું... હું એને (બહેનને) મદદ કરી શકું એ માટે મને સહાય કરો. પાકિસ્તાનના રહેતા સૌને મારી વ્યક્તિગત વિનંતી છે કે સરબજીતને પંજાબમાં અને પરિવાર પાસે પાછો મોકલો.
૧૯૯માં પાકિસ્તાનમાં શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકામાં કથિત સંડોવણી બદલ સરબજીતને મૃત્યુદંડની સજા થઈ હતી.
ત્રણ દાયકા જેલમાં રહ્યાં બાદ પાકિસ્તાને અન્ય ભારતીય કે કેદી સુરજીત સિંહને મુક્ત કર્યા બાદ ભારત સરકારે ઈસ્લામાબાદને વિનંતી કરી હતી કે સરબજીત સિંહને પણ છોડી મૂકો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved