Last Update : 30-June-2012, Saturday

 

૧૯૧૧ના 'દિલ્હી દરબાર' સમયે
મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે

આ પ્રદર્શનમાં મહારાણીનાં ૧૦,૦૦૦ જેટલાં અંગત રત્નો, હીરાઓ વ. પ્રદર્શિત કરાશે
(પી.ટી.આઈ.) લંડન, તા. ૨૯
મહારાણી ઇલિઝાબેથ ૨જાનાં શાસન કાળને ૬૦ વર્ષ પૂરાં થતાં, ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલા હિરક મહોત્સવ પ્રસંગે, વર્ષો પછી પહેલી જ વાર દિલ્હી-દરબાર સમયે, ૧૯૧૧માં કવીન મેરીએ પહેરેલો તાજ આવતી કાલે, જાહેર જનતાને જોવા માટે પ્રદર્શનમાં મુકાશે.
આ પ્રદર્શનનું નામ છે - ડાયમન્ડઝ ઃ એ જયુબિલી સેલિબ્રેશન - જેમાં, મહારાણીનાં અંગત ઝવેરાત સહિત, રૉયલ કલેકશનના ૧૦,૦૦૦થી વધુ હીરાઓ, રત્નો અને આભુષણો પ્રદર્શિત કરાશે. જૂનની ૩૦મીથી શરૃ થનાર આ પ્રદર્શન, જુલાઇની ૮મી સુધી ચાલશે. તે પછી જુલાઈ ૩૧થી ઓકટોબરની ૭મી તારીખ સુધી ચાલશે.
દિલ્હી દરબાર ૧૮૭૭ , ૧૯૦૩ અને ૧૯૧૧માં યોજાયો હતો. આ ૧૯૧૧નો દિલ્હી દરબાર રાજા જયોર્જ પાંચમા અને મહારાણી મેરીનાં ઇંગ્લેન્ડનાં થયેલા રાજ્યાભિષેક નિમિત્તે યોજાયો હતો. તે વર્ષે ડિસેમ્બર ૧૯૧૧માં જયોર્જ ૫મા અને મહારાણી મેરીને ભારતના સમ્રાટ અને સમ્રાજ્ઞાી તરીકે વિધિવત જાહેર કરાયાં હતાં. આ સમયે ભારતનાં લગભગ તમામ રજવાડાંઓના રાજવીઓ, ઉમરાવો, જાગીરદારો અને ભારતની અગ્રગણ્ય વ્યકિતઓ ઉપસ્થિત રહી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved