Last Update : 30-June-2012, Saturday

 
શાળાઓ બંધ:પ્રવેશોત્સવમાં આનંદીબેનનો વિરોધ

-એલિસબ્રિજમાં પોલીસ પબ્લીક સામસામે

 

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાંથી લાપત્તા થયેલા બાળકોના પ્રશ્ને આજે શાળા- કોલેજોને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજીતરફ અમદાવાદની એલિસબ્રિજની શાળાના પ્રવેશોત્સવમાં ભાગ લેવા મંત્રી આનંદીબહેન પટેલ આવ્યા હતા. જ્યાં એનએસયુઆઇના કાર્યકરોએ વિરોધ કરતાં પોેલીસ અને લોકો વચ્ચે ચકમક ઝરી હતી. પોલીસે દસ વ્યકિતની ધરપકડ કરી હતી.

Read More...

ગોધરા કાંડ:નરોડા પાટિયા કેસનો ચૂકાદો ૨૯ ઓગસ્ટે

-ત્રણ આરોપીને બિન જામીનપાત્ર વોરન્ટ

 

ગોધરા કાંડ બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનોમાં નરોડા પાટિયા પાસે તોફાની ટોળાએ મકાનો સળગાવીને આતંક મચાવ્યો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા આ કેસની આજે મુદત હતી. જો કે કોર્ટે આ કેસનો ચૂકાદો ૨૯ ઓગસ્ટ પર મુલતવી રાખ્યો છે.

 

Read More...

અમદાવાદ:રિવોલ્વરની અણીએ 11.14લાખની લૂંટ
i

-બાઇક ઉપર બેસી પલાયન

અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં રિવોલ્વરની અણીએ અજાણ્યા શખ્સોએ બેંકમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી અને રૂ.11.14 લાખ રોકડ લઇને ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારે ઓઢવ જીઆઇડીસી પાસે આવેલી કેનરા બેંક પાસે પલ્સર બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ બેંકમાં માણસોની ઓછી હાજરી જણાતા તેઓએ રિવોલ્વર બતાવી હતી અને બેંકમાંથી રોકડ રૂ.11.14 લાખ લઇને ફરાર થઇ ગયા હતા.

Read More...

ભરૂચ:ટાવર ધરાશાયી થતાં 1નું મોત,2ની હાલત ગંભીર

-ડીજીવીસીએલનો ટાવર

 

ભરૂચમાં ડીજીવીસીએલનો ટાવર ધરાશાયી થઇ જતાં એકનું મોત અને અન્ય બેની હાલત ગંભીર છે. આ ત્રણ મજૂરો રિપેરિંગ માટે ટાવર ઉપર ચઢ્યા હતા પરંતુ સિમેન્ટનું ફાઉન્ડેશન નબળું હતું અને તેને કારણે તે તૂટી પડ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચમાં ડીજીવીસીએલનું ટાવર ધરાશાયી થઇ ગયું હતું. જેને કારણે રિપેરિંગ કરવા ઉપર ચઢેલા ત્રણ મજૂરો ગંભીર રીતે ઘવાયા હતા. તેઓને

Read More...

મયુરની સ્મશાન યાત્રા:નરોડા પોલીસ છાવણીમાં

- નરોડા સજ્જડ બંધ

અમદાવાદના નરોડા વિસ્તારમાં મયુર ઠાકોરના રહસ્મય મોત બદલ આજે સ્થાનિક રહિશોએ નરોડા બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે નરોડામાં જડબેસાલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારે ૧૧ કલાકે મયુરની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

નરોડામાં પાંચ દિલસથી ભેદી રીતે ગુમ થયેલા મયુર ઠાકોરનો મૃતદેહ પાલનપુરથી મળી આવ્યો હતો. જેના માનમાં

Read More...

અમદાવાદ:સુદામા રિસોર્ટમાંથી ૧૪૦ જુગારીઓ ઝબ્બે

-કરોડનો મુદ્દામાલ જપ્ત

 

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા સુદામા રિસોર્ટમાંથી પોલીસે દરોડો પાડીને ૧૪૦ જુગારીઓને પકડી પાડયા હતા. પોલીસ તપાસમાં ગુજરાત ભરમાંથી જુગારીઓ અહિયાં જુગાર રમવા આવતા હતા અને નિયમીત ૨૫થી ૩૦ લાખનું ટર્ન ઓવર થતું હોવાનું બહાર આવ્યું છે, પોલીસે કુખ્યાત દિનેશ અને મહેન્દ્ર કલગી સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યો છે.

Read More...

-આજે દેવશયની એકાદશી-શનિવારનો સંયોગ

કષ્ટભંજન દેવ, હનુમાનજી મંદિર-સાળંગપુર ખાતે શ્રદ્ધાળુઓએ શનિવાર અને દેવશયની એકાદશીનાં રોજ દર્શન કર્યા હતા. આ પ્રસંગે સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરે આવ્યા હતા. જ્યારે સામુહિક હનુમાન ચાલીસાનું પણ પઠન કર્યું હતું. જ્યારે દેવશયની એકાદશી સાથે હિંદુ ચાતુર્માસનો પ્રારંભ થતો હોવાથી સંતોએ ચાતુર્માસનાં વ્રત-નિયમો ધારણ કર્યા હતા.

Read More...

  Read More Headlines....

સોનિયાએ જાતે PMપદ નહોતું સ્વીકાર્યુ, મેં કોઇ મુશ્કેલી સર્જી નહોતી ઃ ડો.કલામ

અરૃણાચલ પ્રદેશમાં પૂરની ગંભીર સ્થિતિ ઃ ૧૦૦ ગામો હજી જળબંબાકાર

૧૦૦માં ક્રમાંકિત રોસોલ સામે નડાલનો બીજા રાઉન્ડમાં પરાજય

માછીમારી ઉદ્યોગને બચાવવા પકડાપકડીનો ખેલ બંધ કરવો જરૃરી

સાત વરસ પછી શાહરૂખ અને દીપિકા પદુકોણ ફરી જોડી જમાવશે

વિવેકનું વિલનનું પાત્ર હવે ‘ક્રિશ’ ફ્રેન્ચાઇઝનું એક આવશ્યક અંગ બનશે

 

Headlines

ગોધરા કાંડ:નરોડા પાટિયા કેસનો ચૂકાદો ૨૯ ઓગસ્ટે
અમદાવાદમાં ગુમ થયેલા મયુર ઠાકોરની સ્મશાન યાત્રા નીકળી
અમદાવાદમાં શાળાઓ બંધ, પ્રવેશોત્સવમાં મંત્રી આનંદીબેનનો વિરોધ
કોલેજો બંધ રહેતા FY B.Comનાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમદાવાદ:કોલેજની વેબસાઇટ, કેમ્પસનાં નોટિસ બોર્ડ ઉપર અલગ માર્ક્સ, વિદ્યાર્થીઓનો હોબાળો
 
 

Entertainment

ધર્મેન્દ્ર-હેમાની પુત્રી એશાના લગ્ન હિન્દુવિધીથી રંગેચંગે સંપન્ન થયા
માધુરી અને નેને પ્રોડક્શન હાઉસ સ્થાપવાની તૈયારીમાં
સૈફ અલી સાથે પરણ્યા પછી પણ કરીના પોતાનું નામ યથાવત્‌ રાખશે
સાત વરસ પછી શાહરૂખ અને દીપિકા પદુકોણ ફરી જોડી જમાવશે
વિવેક ઓબેરોયનું વિલનનું પાત્ર હવે ‘ક્રિશ’ ફ્રેન્ચાઇઝનું એક આવશ્યક અંગ બની જશે
 
 

Most Read News

ગુજરાતમાં મોટો ભ્રષ્ટાચાર ચાલે છે ને મોદી તેને છાવરે છે ઃ કેજરીવાલ
૧૦૦માં ક્રમાંકિત રોસોલ સામે નડાલનો બીજા રાઉન્ડમાં પરાજય
અરૃણાચલ પ્રદેશમાં પૂરની ગંભીર સ્થિતિ ઃ ૧૦૦ ગામો હજી જળબંબાકાર
અબુ ૨૬/૧૧નો મહત્વનો સુત્રધાર ઘણા રહસ્યો ખુલશે ઃ સરકાર
પ્રધાન દિલીપ સંઘાણીનોે ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર !!
 
 

News Round-Up

કર્ણાટકમાં રાજકીય કટોકટી ઃ મુખ્યપ્રધાન ગવર્નરને મળવા ગયા
સુરતનાં માછીમાર રામભાઇનો મૃતદેહ પાકિસ્તાને આપ્યો નથી
ભૂકંપની ધણધણાટીમાંથી બોડી વેવ્ઝ નામે ખાસ મ્યુઝિક તૈયાર કર્યું
૨૬/૧૧ના હુમલામાં શ્રીલંકા સંડોવાશે ઃ કાગઝીએ કોલંબોમાં તાલીમ લીધેલી
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત
 
 
 
 
 

Gujarat News

ભાજપને અલવિદા કરતા કેશુભાઈ અને કાશીરામ રાણા
અમે મોદીને નહીં, કેજરીવાલને મળવા ગાંધીનગર આવ્યા છીએ

સ્વનિર્ભર પી.જી.ડેન્ટલમાં ૭૫ ટકાનો ઠરાવ છતાં ૫૦ ટકા બેઠકો જ ભરી

ડિમાન્ડ આધારિત વીજદર લેવાની છૂટથી ગ્રાહકો પર બોજ
નરોડા પાટિયા કેસનો આજે ચુકાદો જાહેર થવાની સંભાવના
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
  [આગળ વાંચો...]
 

Business

શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

[આગળ વાંચો...]
 

Sports

યુરો કપ ફૂટબોલની ફાઇનલમાં ઇટાલી અને સ્પેન વચ્ચે મુકાબલો

હું એક ટેનિસ મેચમાં હાર્યો છું,કોઇ દુર્ઘટના નથી થઇઃનડાલની ફિલસૂફી
અંડર-૧૯ એશિયા કપઃશ્રીલંકાને હરાવીને ભારતનો ફાઇનલમાં પ્રવેશ
એઆઇટીએની ફોર્મ્યુલાને પેસે સ્વીકારીઃવિષ્ણુ સાથે રમવા તૈયાર
સાનિયા-મેટેકની જોડી વિમેન્સ ડબલ્સની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં
 

Ahmedabad

હિંદુ ચાતુર્માસનો આજથી પ્રારંભ લગ્નાદિ લૌકિક કાર્યો નહીં થાય
રાય યુનિવર્સિટીની ડિગ્રી ઇજનેરીની સીટો પર પ્રવેશ નહીં અપાય
એનિમલ પ્રિઝર્વેશન(અમેન્ડમેન્ટ) એકટની કાયદેસરતાને પડકાર

ગુજરાત યુનિ.સાથે જોડાયેલી કોમર્સ કોલેજોમાં બીજુ મેરિટ ૩ થી ૮ ટકા નીચું ગયું

•. સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મીટિંગનું આજે આયોજન
[આગળ વાંચો...]
 

Baroda

બળાત્કાર ગુજાર્યા બાદ ૭ વર્ષની બાળકીની હત્યા
૪૫૨ વિદ્યાર્થીઓમાંથી ૭૮ને સજા કરાયા વગર છોડી મુકાયા
ધો-૯ની બે વિદ્યાર્થીનીઓએ એકસાથે ઝેરી દવા ગટગટાવી

કારનો કાચ તોડી ગઠિયો રૃા.૧૦.૨૦ લાખ ઉઠાવી ગયો

હવાલાનાં ૮ લાખ રૃા. ચાંઉ કરીને આંગડિયા પેઢીનો સંચાલક ફરાર
  [આગળ વાંચો...]
 

Surat

પતિએ જ પત્ની પર બળાત્કાર ગુજારી ગેંગરેપની ખોટી ફરિયાદ કરી હતી
દહેજના માટે વહુને જીવતી જલાવી દેનાર પતિ-સાસુને આજીવન કેદ
સંપન્ન પરિવારના બાળકો ખર્ચા પાણી માટે બાઇક ચોર બન્યા
ટેન્કરે કારને ટક્કર મારી અને કારે બાઇકને ઉડાવતા ત્રણના મોત
દમણથી વડોદરા જતો ૨૮.૮૦ લાખનો દારુ ઝડપાયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

ફાયનાન્સ કંપનીમાં બનાવટી બંગડી આપી લોન લેવાનું કૌભાંડ
હોસ્પિટલમાં દારૃ વિના ટળવળતા યુવાને ભાગવામાં જીવ ગુમાવ્યો
વલસાડ નીરા તાડગોળ મંડળીની સભામાં ધાંધલ
સાસુની અવગણનાને કારણે પરિણીતા ભડભડ સળગી ઉઠી
એસ.ટી. બસમાં દારૃની હેરાફેરી બસ બગડતાં ૧૦ મહિલા પકડાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

વાહનની બ્રેક ફેઈલ થતાં એકનું મોત
અલીણા ગ્રામ પંચાયતનું પેટા કોન્ટ્રાક્ટ આપવાનું કૌભાંડ
આણંદથી અમદાવાદ-વડોદરાની વધુ ટ્રેન સેવાઓ શરૃ કરવા માંગ

વિવિધ પ્રકારના સેલ પછી પણ બજારમાં કયાંય ઘરાકી દેખાતી નથી

પંચાયતમાં પંચકેસ થયા પછી ય ગૌચરમાંથી દબાણો ન હટયાં
  [આગળ વાંચો...]
 

Saurastra

રણમાં મોત અટ્ટહાસ્ય કરતું હતું પાણી ન મળતા યુરીન પી જીવ બચાવ્યો
આડા સંબંધની શંકાથી પત્નીને દાંતરડાથી વેંતરી નાખતો પતિ

ત્રણ ઇંચ વરસાદથી અભરામપરા સંપર્ક વિહોણું ઃ ભગરડી નદીમાં પુર

વરસાદ ખેંચાતા સીંગતેલમાં ભડકો એક જ દિ'માં ડબ્બે રૃા. ૪૦નો ઉછાળો
આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાના ૨૫ નોટિકલ માઇલ સુધી મુક્ત માછીમારીની મંજૂરી આપો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

જુની અદાવતે રીવોલ્વોરમાંથી ફાયરીંગ-સામસામે તલવારો ઉડી, બે ઘવાયા
વિદેશમાં નોકરી અપાવવાના બહાને યુવાનોને ઠગતો ચિટર ભાવનગરમાંથી ઝડપાયો
સિહોરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ
થળસર ગામે મહિલાને ચાર ઇસમોએ લાકડા વડે મારમાર્યો
તળાજાના ચૂડી ગામે મૃતકને વેતન ચૂકવાયાનો પર્દાફાશ
  [આગળ વાંચો...]
 

North Gujarat

મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં પગારના ફાંફા

મહેસાણામાં લૂંટના ઈરાદે વૃધ્ધાની હત્યા
પતિની પ્રેમલીલા નિહાળતાં પત્નીએ પ્રેમિકાની ધુલાઈ કરી

કડીમાં માસુમ બાળકી પર ત્રણ શખ્સોનો પાશવી બળાત્કાર

મહેસાણા પાલિકામાં ઈમ્પેક્ટ ફીના ૩૫૦ ફોર્મના વિતરણ બાદ ૯ પરત

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved