Last Update : 30-June-2012, Saturday

 

૨૬/૧૧ના હુમલામાં શ્રીલંકા સંડોવાશે ઃ કાગઝીએ કોલંબોમાં તાલીમ લીધેલી

 

-બોંબ બનાવવાની તરકીબ ત્યાં શીખ્યો

 

 

-પ્રવાસી વીઝા માટે કોલંબો પસંદ કર્યુ

 

મુંબઇ , તા.૩૦ જૂન, 2012

 

મુંબઇ પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં સંડોવાયેલા મનાતા ફૈયાઝ કાગજીએ પૂણેની જર્મન બેકરીમાં બોંબ વિસ્ફોટ કરનારા મિર્ઝા હિમાયત બેગને ૨૦૦૮માં બોમ્બ બનાવવાની તાલીમ કોલંબોમાં આપી હતી એવી વિગતો પ્રકાશમાં આવી હતી.

 

૨૦૦૬માં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પકડાયેલા હથિયારોના જથ્થાના કેસમાં પણ કાગજી સંડાવાયેલો છે. એણે મિર્ઝાને પોતાની ઓળખ બદલી આપવા માટે અને મહારાષ્ટ્રમાં આતંકવાદીઓનંુ મથક સ્થાપવામાં મદદ કરવા માટે અઢી લાખ રૂપિયા આપ્યા હતા એવું પણ હવે જાણવા મળ્યું હતું.

 

જર્મન બેકરી વિસ્ફોટ માટે પકડાયેલો બેગ ૨૦૦૮ના માર્ચમાં શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ત્રણ સપ્તાહ સુધી હતો. શ્રીલંકા સુરક્ષિત સ્થળ છે અને ત્યાં પહોંચ્યા પછી પ્રવાસીના વીઝા મળી જશે એવી ધારણાથી એ લોકોએ કોલંબો પસંદ કર્યું હતું.

 

નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઇએ)એ ૨૬/૧૧ના હુમલાનું કાવતરું ઘડવા માટે તથા પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવા માટે જુંડાલ અને કાગજી સામે તહોમતનામું ઘડ્યું હતું.

 

જર્મન બેકરી વિસ્ફોટ માટે પૂણેની કોર્ટમાં કેસ દાખલ કર્યા બાદ એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે બીજા છ જણનાં નામ અરજીમાં મૂક્યા હતા. આ છએ છ જણ ભાગેડુ જાહેર થયા હતા. એમનાં નામ આ પ્રમાણે છે- મોહસિન ચૌધરી, યાસીન ભટકલ, રિયાઝ ભટકલ, ઇકબાલ ભટકલ, ફૈયાઝ કાગજી અને અબુ જુંડાલ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved