Last Update : 30-June-2012, Saturday

 

‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક

 

‘જિસ્મ-૨’ ફિલ્મ દ્વારા પોન સ્ટાર સની લિયોનીને બોલીવુડમાં એન્ટ્રી અપાવી રહેલી નિર્દેશિકા પૂજા ભટ્ટે તાજેતરમાં ભારતના સેન્સરબોર્ડને પડકાર ફેંકવાનું નક્કી કરી લીઘું છે ! તે શુક્રવારે આ ફિલ્મના ગીતોનો પહેલો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ ઉપર રીલીઝ કરશે.
સેન્સર બોર્ડ ‘એ’ સર્ટીફીકેટ સાથે પ્રોમોને કાપી-છાંટીને દર્શાવાની મંજુરી આપી છે. પરંતુ પુજા ભટ્ટ એવું કહે છે કે ‘એ’ સર્ટીફીકેટની સાથે ટીવી ઉપર પ્રોમો માટે તમે સ્લોટ નહીં ખરીદી શકો. મતલબ કે તમે તમારા ઓરીજીનલ મ્યુઝિકને પબ્લીક સુધી નહીં પહોંચાડી શકો. આવા સંજોગોમાં ઈન્ટરનેટથી વઘુ બહેતર બીજું ક્યું માઘ્યમ હોઈ શકે છે ! પુજા ભટ્ટે ટીવી માટે સેન્સર્ડ અને ઈન્ટરનેટ માટે અનસેન્સર્ડ પ્રોમો તૈયાર કરાવ્યા છે. પરિણામે દર્શકો બન્ને પ્રોમોનો ભરપુર આનંદ ઉઠાવી શકશે. ‘બિગ-બોસ’ દ્વારા ચર્ચામાં આવેલી પોનસ્ટાર સની લિયોન આ ફિલ્મમાં દિલ્હીની એક છોકરીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મનું શુટીંગ દિલ્હી અને જયપુરમાં કરવામાં આવ્યું છે તે માત્ર આપની જાણ માટે છે. આ ફિલ્મ માટે સની લિયોનીએ પોતાની હિન્દી ભાષા સુધારવા માટે ઘણી જ મહેનત કરી છે તેમાં જરાય શંકા નથી. ‘જિસ્મ-૨’ બિપાશા બસુ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ૨૦૦૩માં રીલીઝ થયેલી ફિલ્મ ‘‘જિસ્મ-’’ની સીક્વલ છે. તે ફિલ્મ એ દિવસોમાં હિટ સાબિત થઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved