Last Update : 30-June-2012, Saturday

 

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે

 

બોલીવુડની રોમાંન્ટીક અભિનેત્રી કરીના કપુર પોતાના પ્રેમી-સૈફ અલી ખાન સાથે લગ્ન કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે ત્યારે ‘અંદર ખાને’ એ વાત જાણવા મળી છે કે કરીના અને સૈફના લગ્ન ‘પટૌડી પેલેસ’ માં યોજાશે. જો કે હું લખુ છું ત્યાં સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ કે લગ્ન હિન્દુ રીતિ-રિવાજ મુજબ થશે કે પછી મુસ્લિમ-ટ્રેડિશન પ્રમાણે ? પરંતુ કરીના કપુરે આ લગ્ન પહેલા જ એ વાત ખુબ સ્પષ્ટપણે કહી દીધી છે કે પોતે ભલે સૈફઅલી ખાન સાથે લગ્ન કરી રહી છે પરંતુ પોતાનો ધર્મ કોઈપણ સંજોગોમાં બદલશે નહીં !
એટલું જ નહીં પરંતુ કરીના કપુર લગ્ન પછી ન તો પોતાનું નામ કે ન તો પોતાની ઓળખ બદલશે. સ્વયં સૈફઅલી ખાને પણ એમ કહ્યું છે કે ‘‘હું પોતે જ નથી ઈચ્છતો કે કરીના પોતાનો ધર્મ બદલે ! આ ઈસ્લામની સૌથી મોટી પરેશાની છે કે તે ધર્મ પરિવર્તનની આશા રાખે છે. હું આ ચીજમાં જરાય વિશ્વાસ રાખતો નથી !’’
આ તબક્કે આપ સૌ વાચકમિત્રોનું ઘ્યાન એ બાબત પ્રત્યે પણ દોરી દઉં છું કે આ અગાઉ સૈફઅલી ખાનના પહેલા લગ્ન થયા હતા ત્યારે પણ તે સમયે એ જમાનાની મશહુર અભિનેત્રી અમૃતા સંિહે પોતાનો ધર્મ પણ બદલો પડ્યો હતો અને સાથે સાથે પોતાનું નામ પણ બદલવું પડ્યું હતું !અરે સ્વયં સૈફઅલી ખાનની માતા અને સેન્સર બોર્ડની અઘ્યક્ષ રહી ચુકેલી મશહુર અભિનેત્રી શર્મિલા ટાગોરે પણ જ્યારે જાણીતા ક્રિકેટર- મન્સુરઅલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેણે પણ પોતાનો ધર્મ બદલી નાંખ્યો હતો એટલું જ નહીં પણ પોતાના અસલી નામ- શર્મિલામાંથી બદલીને આયેશા બેગમ નામ રાખ્યું હતું. હવે આવા સંજોગોમાં કરીના કપુરે પોતાનું નામ અને ધર્મ નહીં બદલવાની મક્કમતા દર્શાવી ભારે સ્ત્રી-શક્તિનું ઉદાહરણ પુરૂ પાડ્યું છ. એમ કહીશ તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. તમારૂ શું માનવું છે .
વેલ કરીના પોતાના લગ્ન અંગે હાલ મોન સેવી રહી છે. પરંતુ કરીના લગ્ન બાદ પણ પોતાનું નામ નહી બદલવાની વાત કરી છે. જો કે આ અગં કોઇ ચર્ચા ન કરવાની વાત કરિના કહે રહી છે. જો કે સૈફ પણ કરિનાને પોતાના રીતરિવાજો નહી બદલવાનું જણાવી રહ્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved