Last Update : 30-June-2012, Saturday

 

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 

નવી દિલ્હી, તા.૨૯ જૂન, ૨૦૧૨ઃ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જે (આઈઈએક્સ) ૨૭ જૂનના રોજ રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ (આરઈસી)નું સોળમું ટ્રેડિંગ સેશન આયોજિત કર્યું હતું. આ ટ્રેડિંગ સેશનમાં વેચાણ માટે ૩,૯૯,૮૬૫ આરઈસીની ઉપલબ્ધિ સામે જૂનમાં ૨,૪૮,૧૬૫ આરઈસી જારી કરાયા હતા, જે આજદિન સુધીમાં કોઈપણ મહિના કરતાં ઉચ્ચામ સ્તરે રહ્યા છે.
આઈઈએક્સને નોન-સોલાર આરઈસી માટે ખરીદીની ૩,૧૩,૯૭૩ બીડ અને વેચાણની ૩,૩૦,૩૭૧ બીડ પ્રાપ્ત થઈ હતી અને તે સામે આરઈસીદીઠ રૃ.૨,૪૦૨ના ભાવે ૨,૨૩,૧૬૪ નોન-સોલાર આરઈસી ક્લિયર થઈ હતી, જ્યારે સોલાર આરઈસીમાં ખરીદીની ૯,૪૮૯ બીડ અને વેચાણની ૫૪૧ બીડની સામે આરઈસીદીઠ રૃ.૧૨,૭૫૦ના ભાવે ૩૩૬ સોલાર આરઈસી ક્લિયર થઈ હતી.
આ મહિનામાં મહામ ક્લિયર્ડ વોલ્યુમ (૨,૨૩,૫૦૦), મહામ ક્લિયર્ડ નોન-સોલાર વોલ્યુમ (૨,૨૩,૧૬૪), મહામ ક્લિયર્ડ સોલાર વોલ્યુમ (૩૩૬), મહામ નોન-સોલાર વેચાણ બીડ (૩,૩૦,૩૭૧) અને મહામ સોલાર વેચાણ બીડ (૫૪૧)ના ઉચ્ચામ કીર્તિમાન સ્થપાયા હતા. ક્લિયર્ડ વોલ્યુમમાં ૪૬ ટકાનો વધારો થયો હતો. કુલ ટ્રેડ વેલ્યુ રૃ.૫૪ કરોડ રહી હતી, જે આગલા સત્રની સરખામણીમાં ૪૭ ટકા વધુ રહી હતી.
તા.૧૨ જૂનના આરઈસી ટ્રેડિંગ સત્રમાં આઈઈએક્સનો બજારહિસ્સો ૯૪ ટકા હતો, જે ખરીદનાર અને વેચનારની આ એક્સચેન્જ પરની પ્રાથમિકતાને પ્રદર્શિત કરે છે. આરઈસીનું ટ્રેડેડ ઊંચું વોલ્યુમ એવો નિર્દેશ આપે છે કે વિવિધ હસ્તીઓ આરપીઓનું દાયિત્વ પૂર્ણ કરવા આતૂર છે.
જોગાનુજોગ, એક્સચેન્જે સફળતા સાથે કામગીરીના પૂર્ણ કરેલા ચોથા વર્ષ નિમિો આરઈસીમાં ઉચ્ચામ ટ્રેડિંગ વોલ્યુમ હાંસલ કર્યું હતું. ''અમારા માટે એ બાબત સંતોષજનક છે કે એક્સચેન્જે ભારતમાં માત્ર સ્થિર અને વાઈબ્રન્ટ એનર્જી માર્કેટ જ સુસ્થાપિત કરી નથી, બલ્કે કામગીરીના આ ચાર વર્ષના ગાળા દરમિયાન રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટસ (આરઈસી)ની નવતર પ્રોડક્ટ પણ શરૃ કરી છે.''

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૧૩ દિવસની સફળ કામગીરી પછી ચીની અવકાશયાન પૃથ્વી પર પરત

મહારાણી મેરીએ પહેરેલો તાજ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે
સંરક્ષણ સોદાઓના નિયમોમાં સુધારાથી ભારતને સહુથી વધુ લાભ

અમેરિકી સર્વોચ્ચ અદાલતનો હેલ્થકેર એક્ટની તરફેણમાં નિર્ણય

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
શેરોમાં સાર્વત્રિક તેજીનો વરસાદ ઃ સેન્સેક્ષ ૪૩૯ પોઇન્ટની છલાંગે ૧૭૪૩૦ દશ સપ્તાહની ઊંચાઇએ
સોના તથા ચાંદીમાં આરંભિક કડાકા પછી વિશ્વ બજાર પાછળ મોડી સાંજે ફરી ઉછાળો
FIIનો એમાં સમાવેશ પણ સબ-એકાઉન્ટસ અને નોન-ટ્રીટી રોકાણકારો બાકાત
બોઇસરમાં મા-બાપને રૃમમાં પૂરીને પુત્રે ઘરને આગ લગાડી

સરબજીતની મુક્તિ માટે પાકિસ્તાનની પ્રજાનું સમર્થન માગતો સલમાન

અબુ જુન્દાલને લોકઅપમાંના ચેલા કસબ જેવી જ સુરક્ષા વ્યવસ્થા
મુમ્બ્રામાં યુવાન માતાનાં મૃત્યુને પગલે અશિક્ષિત ડૉકટરની હૉસ્પિટલનો પર્દાફાશ
ડોલર તૂટતાં રૃપિયામાં દાયકાનો બીજો મોટો એક દિવસીય ઉછાળો આવ્યો
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી નબળો દેખાવ

ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પર આરઈસીના સર્વેેચ્ચામ કામકાજ

 
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved