Last Update : 29-June-2012, Friday

 

છત્તીસગઢ:સીઆરપીએફ સાથે અથડામણમાં ૧૬ માઓવાદી ઠાર

 

-રાતભર સામસામા ગોળીબાર

 

-ત્રણ બાજુથી માઓવાદી પર હુમલો

 

રાયપુર તા. 29 , જૂન 2012

 

છત્તીસગઢના દાંતેવાડા જંગલમાં સીઆરપીએફ અને નક્સલવાદીઓ વચ્ચે રાતભર ચાલેલી અથડામણમાં ૧૬ માઓવાદી માર્યા ગયા હતા અને છ જવાનોને ઇજા થઇ હતી.

 

દાંતેવાડાના અગાઉના માઓવાદીઓના અડ્ડા સમાન જગરગુડા અને બસરગુડા વચ્ચેના સિલગરનાં 'મુક્ત' જંગલોમાં ગઇ રાત્રે સીઆરપીએફે ત્રણ બાજુથી માઓવાદી પર હુમલો કર્યો હતો. ૧૬ માઓવાદી માર્યા ગયા હતા અને બેને જીવતાં પકડવામાં આવ્યા હતા.

 

 

આ એન્કાઉન્ટર મહત્ત્વનું છે કારણ કે પહેલીવાર કેન્દ્રીય પોલીસ દળે આટલા બધા નક્સલવાદીઓના મૃતદેહ કબજે કર્યા હતા. જીવતાં પકડાયેલા માઓવાદીને વિમાનમાર્ગે રાજધાની રાયપુરમાં લાવવામાં આવ્યા હતા.

 

સીઆરપીએફ અને કોબ્રા કમાંડોઝને ગોળીબારથી ઇજા થઇ હતી. તેમને પણ વિમાનમાર્ગે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા એમ સત્તાવાર પ્રવક્તાએ કહ્યું હતું.

 

ઘનઘોર જંગલમાંથી હજુ માહિતી આવી રહી હતી એટલે સિક્યોરિટી દળો માનતા હતા કે નક્સલવાદીઓની ખુવારી કદાચ વધુ હશે. તેમના મૃતદેહો મળવાના બાકી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભોપાલમાં પ્રદૂષણ માટે યુનિયન કાર્બાઇડ જવાબદાર નથી ઃ યુ.એસ. કોર્ટ

સાયપ્રસ આર્થિક કટોકટીમાં યુરો ઝોન આઇએમએફ બેઇલ-આઉટ કરશે
ઈરાકમાં બોમ્બમારામાં ૨૨નાં મોત

પાકિસ્તાનમાં વિસ્ફોટ પાંચના મોત ઃ ૧૮ ઘાયલ

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે

પોર્ટુગલને પેનલ્ટી શૂટ-આઉટમાં ૪-૨થી હરાવીને સ્પેન ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં યોકોવિચ, સેરેના અને શારાપોવા ત્રીજા રાઉન્ડમાં
વેસ્ટ ઇન્ડિઝ 'એ'નો ભારત 'એ' સામે બે વિકેટથી વિજય
ગોવંડીમા વિવિધ બેકરી અને હોટેલો પર વ્યાપક દરોડા ઃ ૧૭ લાખ મજૂરોનો છુટકારો

જુંદાલના પિતાના ડીએનએ સેમ્પલ ખૂબ જ સીફ્તથી મેળવાયા હતા

ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધતાં ડોલર રૃ.૫૭ની અંદર ઉતરી ગયો
રોજિંદા વપરાશની ખાદ્યસામગ્રીમાં ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરાય છે
વૃદ્ધની આંખમાંથી ડોક્ટરે સર્જરી વડે ૧૩ સે.મિ. લાંબું જીવતું કૃમિ કાઢ્યું
આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આ ઇવેન્ટમાં પણ બંને ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

લો ગાર્ડનની યાદો ઓલ ટાઈમ ફેવરિટ
મેરેજ બ્યુરોથી નહીં પણ લગ્ન તો ઉપરવાળાની મરજીથી જ થાય છે
કોલેજ કેમ્પસમાં સાઈન બોર્ડ થકી અરસ-પરસનો સીઘો સંવાદ
લવશીપ માટે બગીચો નહીં બસ બેસ્ટ
વિમેનમાં આફ્‌ટર ડિલીવરી ફિટ રહેવાનો ફંડા
રડતા બાળકને હસાવવું એ શિક્ષણનો એક ભાગ છે
સોશિયલ નેટવર્કંિગના રસિયાઓ દર છ મહિને મોબાઇલ બદલે છે
 

Gujarat Samachar glamour

આજે પણ સ્કૂલ લાઇફ યાદ આવે છે
અનુષ્કાને પબ્લિસિટીથી દૂર રહેવાનું મોંધુ પડશે
ઓગસ્ટે સલામન-કેટની આગામી ફિલ્મ રીલીઝ થશે
જિયા માનિક ઉપર આફતના વાદળો ઘેરાયા
કુંવારા ભણસાળીએ લખી ‘શીરી ફરહાદ કી...’ની કહાણી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved