Last Update : 29-June-2012, Friday

 

પ્રણવે રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવતા
લોકસભાના નેતા તરીકે રાહુલ ગાંધીની શક્યતા

ઊર્જા પ્રધાન સુશીલકુમાર શિંદે, ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ્નાં નામોની પણ અટકળો

નવી દિલ્હી, તા. ૨૮
રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર પ્રણવ મુખરજી હવે લોકસભામાંથી પણ વિદાય લેતાં, ગૃહના નેતા કોણ બને તે વિષે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસના કેટલાયે નેતાઓ આ પદ માટે રાહુલ ગાંધીનું નામ સૂચવી રહ્યા છે. જે અંગે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ કોઇ નિર્ણય લેવો જ પડશે તેવી ઘડી આવી ગઇ છે.
યુપીએ-૨ના પણ કેટલાયે પ્રધાનો આ માગણી કરી રહ્યા છે. કેટલાયે સાંસદો પણ માને છે કે, કોંગ્રેસના આ મહામંત્રીમાં ગૃહને દોરવાની શક્તિ અને પ્રતિભા બન્ને રહેલા છે. આ સાથે આ પદ સંભાળતાં તેઓ ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવાને માટે વધુ સક્ષમ બની જશે.
બીજી તરફ પક્ષના જ કેટલાક નેતાઓ માને છે કે, સોનિયા ગાંધી પરંપરાને વળગી રહેવા તેવાં હોઇ, તેઓ આ પદ માટે કોઇ વરિષ્ઠ પ્રધાનનું નામ સૂચવશે તે વધુ સંભવિત છે. કારણ કે, હજી સુધીમાં પ્રધાનપદે ન હોય તેવી કોઇ વ્યક્તિ હજી સુધી, ગૃહના નેતા બન્યા હોય તેવી પરંપરા નથી.
આ અંગે એક ન્યૂઝ ચેનલ તેમ પણ જણાવે છે કે આ પદ માટે કેન્દ્રના ઊર્જા પ્રધાન સુશીલકુમાર શિંદેનું નામ ચર્ચાઇ રહ્યું છે. સોનિયા ગાંધી, તે સંબંધે નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યાં છે. શિંદેનું સબળ પાસું તે છે કે તેઓ ૧૦, જનપથના નિકટવર્તી છે અને જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ તેમના સંબંધો સારા છે. પરંતુ, જૂન ૨૫ના દિને ''આદર્શ કમિશન'' સમક્ષ તેમણે તે કૌભાંડ અંગે આપેલી જુબાની તેમની વિરૃધ્ધ જઇ શકે તેમ છે. શિંદે ૨૦૦૧થી ૨૦૦૩ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા. તે દરમિયાન તેમણે જે ફાઇલો 'ક્લીયર' કરી હતી તેમાં 'આદર્શ'ને ફાળવવામાં આવેલી જમીન અંગેની ફાઇલ પણ હતી. આથી શિંદેની સંભાવના પણ ઘટી રહી છે.
આ સંયોગોમાં, લોકસભાના નેતા તરીકે પી. ચિદમ્બરમ્ અને કમલનાથનાં નામો પણ ચર્ચામાં છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભોપાલમાં પ્રદૂષણ માટે યુનિયન કાર્બાઇડ જવાબદાર નથી ઃ યુ.એસ. કોર્ટ

સાયપ્રસ આર્થિક કટોકટીમાં યુરો ઝોન આઇએમએફ બેઇલ-આઉટ કરશે
ઈરાકમાં બોમ્બમારામાં ૨૨નાં મોત

પાકિસ્તાનમાં વિસ્ફોટ પાંચના મોત ઃ ૧૮ ઘાયલ

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે

પોર્ટુગલને પેનલ્ટી શૂટ-આઉટમાં ૪-૨થી હરાવીને સ્પેન ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં યોકોવિચ, સેરેના અને શારાપોવા ત્રીજા રાઉન્ડમાં
વેસ્ટ ઇન્ડિઝ 'એ'નો ભારત 'એ' સામે બે વિકેટથી વિજય
ગોવંડીમા વિવિધ બેકરી અને હોટેલો પર વ્યાપક દરોડા ઃ ૧૭ લાખ મજૂરોનો છુટકારો

જુંદાલના પિતાના ડીએનએ સેમ્પલ ખૂબ જ સીફ્તથી મેળવાયા હતા

ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધતાં ડોલર રૃ.૫૭ની અંદર ઉતરી ગયો
રોજિંદા વપરાશની ખાદ્યસામગ્રીમાં ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરાય છે
વૃદ્ધની આંખમાંથી ડોક્ટરે સર્જરી વડે ૧૩ સે.મિ. લાંબું જીવતું કૃમિ કાઢ્યું
આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આ ઇવેન્ટમાં પણ બંને ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

લો ગાર્ડનની યાદો ઓલ ટાઈમ ફેવરિટ
મેરેજ બ્યુરોથી નહીં પણ લગ્ન તો ઉપરવાળાની મરજીથી જ થાય છે
કોલેજ કેમ્પસમાં સાઈન બોર્ડ થકી અરસ-પરસનો સીઘો સંવાદ
લવશીપ માટે બગીચો નહીં બસ બેસ્ટ
વિમેનમાં આફ્‌ટર ડિલીવરી ફિટ રહેવાનો ફંડા
રડતા બાળકને હસાવવું એ શિક્ષણનો એક ભાગ છે
સોશિયલ નેટવર્કંિગના રસિયાઓ દર છ મહિને મોબાઇલ બદલે છે
 

Gujarat Samachar glamour

આજે પણ સ્કૂલ લાઇફ યાદ આવે છે
અનુષ્કાને પબ્લિસિટીથી દૂર રહેવાનું મોંધુ પડશે
ઓગસ્ટે સલામન-કેટની આગામી ફિલ્મ રીલીઝ થશે
જિયા માનિક ઉપર આફતના વાદળો ઘેરાયા
કુંવારા ભણસાળીએ લખી ‘શીરી ફરહાદ કી...’ની કહાણી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved