Last Update : 29-June-2012, Friday

 

આગામી તા.૩ જુલાઇએ
પાક હાઇ કમિશનની કાશ્મીરી અલગતા વાદીઓ સાથે દિલ્હી બેઠક

ભારત પાકના સચિવોની સૂચિત ચર્ચા ટાણે યોજાઇ રહેલી બેઠક મહત્વપૂર્ણ
શ્રીનગર,તા.૨૮
પાકિસ્તાનના ભારત ખાતેના કાર્યકારી હાઇકમિશનર બાબર અમીને વિવિધ કાશ્મીરી અલગતાવાદી નેતાઓને આગામી તા.૩ જુલાઇએ મીટીંગ માટે દિલ્હી બોલાવ્યા છે.
પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારીઓની અલગતાવાદી નેતાઓ સાથેની બેઠક, આગામી મહિનાના આરંભે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાઇ રહેલી સચિવ કક્ષાની વાટાઘાટોના પગલે મહત્વપૂર્ણ બની રહી છે. ભારતના વિદેશ સચિવ રંજન મથાઇ આગામી તા.૪-૫ જુલાિએ નવી દિલ્હીમાં એમના પાકિસ્તાની સમકક્ષ જલિલ અબ્બાસ જિલાની સાથે શાંતિ અને સલામતી ઉપરાંત સીબીએમએસ, કાશ્મીર તેમજ મૈત્રીપૂર્ણ વિનિમયેના ઉત્તેજન સહિતની બાબતોની ચર્ચા કરશે.
હુરિયત કોન્ફરન્સના અધ્યક્ષ મિરવાયઝ ઉમર ફારૃખે જણાવ્યું કે એમને દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇ કમિશન તરફથી આમંત્રણ મળ્યુ છે મને પાકિસ્તાન વિદેશ કચેરીએ આગામી તા.૩ જુલાઇએ સાંજે ૫ વાગ્યે ચર્ચા માટે આમંત્રણ પાઠવ્યું છે. એમ મિરવાયઝે જણાવ્યુ છે.
જમ્મુ અને કાશ્મીર મુક્તિ મોરચાના અધ્યક્ષ મહંમદ યાસિન મલિક તેમજ જાણીતા અલગતાવાદી નેતા શાબિર અહમદ શાહને પણ આમંત્રણ મળ્યા છે. જોકે હુરિયત કોન્ફરન્સના અન્ય જુથના અધ્યક્ષ સૈયદ અલી શાહ ગિલાની આમંત્રણના સ્વીકાર અગાઉ સલાહકાર સમિતિની સલાહ લેશે.
ગિલાનીના પ્રવકતા ઐય્યાઝ અકબરે જણાવ્યું કે ગિલાનીએ પણ પાકિસ્તાન હાઇ કમિશન તરફથી આમંત્રણ મેળવ્યું છે. પરંતુ હાઇ કમિશનના અધિકારીઓને મળવું કે નહી એ વિષે એમણે હુરિયતની સલાહકાર પરિષદની સલાહ લેવાનું ઉચિત માન્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભોપાલમાં પ્રદૂષણ માટે યુનિયન કાર્બાઇડ જવાબદાર નથી ઃ યુ.એસ. કોર્ટ

સાયપ્રસ આર્થિક કટોકટીમાં યુરો ઝોન આઇએમએફ બેઇલ-આઉટ કરશે
ઈરાકમાં બોમ્બમારામાં ૨૨નાં મોત

પાકિસ્તાનમાં વિસ્ફોટ પાંચના મોત ઃ ૧૮ ઘાયલ

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે

પોર્ટુગલને પેનલ્ટી શૂટ-આઉટમાં ૪-૨થી હરાવીને સ્પેન ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં યોકોવિચ, સેરેના અને શારાપોવા ત્રીજા રાઉન્ડમાં
વેસ્ટ ઇન્ડિઝ 'એ'નો ભારત 'એ' સામે બે વિકેટથી વિજય
ગોવંડીમા વિવિધ બેકરી અને હોટેલો પર વ્યાપક દરોડા ઃ ૧૭ લાખ મજૂરોનો છુટકારો

જુંદાલના પિતાના ડીએનએ સેમ્પલ ખૂબ જ સીફ્તથી મેળવાયા હતા

ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધતાં ડોલર રૃ.૫૭ની અંદર ઉતરી ગયો
રોજિંદા વપરાશની ખાદ્યસામગ્રીમાં ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરાય છે
વૃદ્ધની આંખમાંથી ડોક્ટરે સર્જરી વડે ૧૩ સે.મિ. લાંબું જીવતું કૃમિ કાઢ્યું
આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે
આ ઇવેન્ટમાં પણ બંને ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

લો ગાર્ડનની યાદો ઓલ ટાઈમ ફેવરિટ
મેરેજ બ્યુરોથી નહીં પણ લગ્ન તો ઉપરવાળાની મરજીથી જ થાય છે
કોલેજ કેમ્પસમાં સાઈન બોર્ડ થકી અરસ-પરસનો સીઘો સંવાદ
લવશીપ માટે બગીચો નહીં બસ બેસ્ટ
વિમેનમાં આફ્‌ટર ડિલીવરી ફિટ રહેવાનો ફંડા
રડતા બાળકને હસાવવું એ શિક્ષણનો એક ભાગ છે
સોશિયલ નેટવર્કંિગના રસિયાઓ દર છ મહિને મોબાઇલ બદલે છે
 

Gujarat Samachar glamour

આજે પણ સ્કૂલ લાઇફ યાદ આવે છે
અનુષ્કાને પબ્લિસિટીથી દૂર રહેવાનું મોંધુ પડશે
ઓગસ્ટે સલામન-કેટની આગામી ફિલ્મ રીલીઝ થશે
જિયા માનિક ઉપર આફતના વાદળો ઘેરાયા
કુંવારા ભણસાળીએ લખી ‘શીરી ફરહાદ કી...’ની કહાણી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved