Last Update : 27-June-2012, Wednesday

 

બોંબમારાના આરોપસર પકડાયેલા
ભારતીય નાગરિક સરબજીતની ફાંસીની સજા માફ કરતું પાકિસ્તાન

મહત્તમ સજા કાપી ચુકયો હોવાથી તેને થોડા દિવસોમાં જ મુકત કરાય તેવી વકી

(પી.ટી.આઈ.) ઇસ્લામાબાદ, તા. ૨૬
પાકિસ્તાનમાં બોંબ વિસ્ફોટના આરોપ સબબ ૨૦ વર્ષથી કેસ અને તે પછી ફાંસીની સજા પામેલો સરબજીતસિંહ આખરે મુકિતના દ્વારે આવી પહોંચ્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફઅલી ઝરદારીએ તેમની ફાંસીની સજાને માફી ઔબક્ષી છે.
આસીફઅલી ઝરદારીે જો કે સરબજીતની સજા ફાંસીમાંથી ઘટાડીને જન્મટીપમાં ફેરવી છે. પણ સંજોગો સરબજીતને સાનુકુળ બન્યા છે. જન્મટીપ માટે જેટલી સજા કાપવી પડે તે સરબજીત છેલ્લા ૧૪ વર્ષમાં જેલવાસ દરમ્યાન કાપી ચુકયો છે. જેથી હવે તેને મુકત કરી દેવામાં આવશે.
૪૭ વર્ષીય સરબજીત વર્ષ ૧૯૮૦માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક બોંબ ફેંકવાના આરોપમાં ઝડપાયો હતો. આ વિસ્ફોટમાં ૧૪ જણા માર્યા ગયા હતા. અનેક ઘવાયા હતા. જો કે સરબજીત પોતાની નિર્દોષતા પુરવાર કરી શકયો હતો અને સાબીત કરી શકયો હતો કે તે 'ખોટી ઓળખનો' ભોગ બન્યો છે. ઝરદારીએ જો સરબજીત તેની જેલની સજા પૂર્ણ કરી ચુકયો હોય તો તેમને મુકત કરી દેવા હુકમ કર્યો છે.
સરબજીતને હાલ કોટ લખપત જેલમાં લાહોર ખાતે રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ મુદ્દે કાયદા મંત્રાલયને નિર્દેશ આપતા કાનૂન મંત્રી ફારૃક નાઇકે ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે સરબજીતને મુકત કરવા તાત્કાલીક પગલા ભરવામાં આવે, કેમ કે તેણે જન્મટીપ પૂર્ણ કરેલી છે. પાકિસ્તાની ગૃહ મંત્રાલય અને પંજાબ ગૃહ મંત્રાલય કેટલીક ઔપચારીકતાઓ પૂર્ણ કરે તે પછી સરબજીતને મુકત કરી દેવાશે, તેમ સુત્રોએ માહિતી આપી હતી.
ભારતમાંથી સુપ્રીમના હુકમના અનુસંધાને પાકિસ્તાની વાયરોલોજીસ્ટ ખલીલ ચીસ્તીને મુકત કરવામાં આવ્યા હતા.
તેના એકાદ માસ બાદ ઝરદારીએ સરબજીતને મુકત કરવા હુકમ કર્યો છે. ચીસ્તીને રાજસ્થાનમાંથી મુકત કર્યા બાદ ઝરદારીે તાજેતરમાં ફરિવાર રહેમ અરજી કરી હતી જેનો રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા તત્કાલ અમલ કરાયો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved