Last Update : 27-June-2012, Wednesday

 

'સન્ડે ગાર્ડિયન'નો ઘટસ્ફોટ
ગાંધી પરિવારના 'યુવરાજ' રાહુલ ગાંધી અફઘાનના બાદશાહની પૌત્રીના પ્રેમમાં

સુંદર શાહઝાદી ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી બની ઃ બંને દિલ્હીમાં સાથે સમય વિતાવે છે

લંડન, તા. ૨૬
ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે જેઓને માનવામાં આવે છે, તેવા રાહુલ ગાંધી અફઘાનિસ્તાનના જન્નતનશીન રાજા, મોહમ્મદ ઝહીર શાહનાં પૌત્રીની સાથે, ઘણી નિકટતા ધરાવી રહ્યા છે. તેમ સન્ડે ગાર્ડીયને આજે જણાવ્યું છે.
અહીં આવીનેવસેલા અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલાઓનાં ટવટર ઉપરથી, મળેલી માહિતીના આધારે, ઈંગ્લેન્ડનાં આ ખ્યાતનામ વર્તમાનપત્રે જણાવ્યું છે કે, આ અતિ સુંદર યુવતીએ, ઈસ્લામ ધર્મ ત્યાગી ખ્રિસ્તી ધ્રમ અંગીકાર કર્યો હોવાનું પણ કહેવાય છે. પરંતુ તેનું નામ જાહેર કરાયું નથી.
માહિતગાર વર્તુઓ તેમ પણ જણઆવે છે કે, આ શાહજાદી, નવી દિલ્હીમાં સારો એવો સમય વિતાવે છે અન્ તે સોનિયા ગાંધીનાં જ નિવાસસ્થાનમાં રહે છે. આ નિવાસસ્થાનમાં એક 'હોમ-ચેપલ' પણ છે, જ્યાં રાહુલ અને આ શાહજાદી સાથે પ્રાર્થના કરે છે.
ગત સપ્તાહે જ ૪૩માં વર્ષમાં પ્રવેશેલા રાહુલ હજી અપરિણિત છે. તેઓને એકથી વધુ વિદેશી ગર્લ-ફ્રેન્ડ હોવાના મિડીયા રીપોર્ટસ પણ છે.
નહેરૃ-ગાંધી રાજકીય વંશના આ ચોથી પેઢીના યુવરાજ ભારતની લોકસબાનાં ચૂંટાયેલા સભ્ય છે. આ લોકસભા સંસદનું નીચલું ગૃહ છે. તેવી પણ સ્પષ્ટતા કરતાં આ વર્તમાનપત્ર જણાવે છે કે, રાહુલ અને અફઘાન શાહજાદી) હિન્દીની અમન-હોટલમાં સાથે જોવા મળ્યાં હતાં. આ હોટેલમાં રાહુલ વારંવાર જતા હોય છે. ભારતના આ સંભવિત વડાપ્રધાન આ હોટેલનાં ફિટનેસ સેન્ટરમાં કલાકો ગાળે છે અને તેઓના બાબડાંના સ્નાયુઓ એટલા મજબૂત બન્યા છેકે શાહરૃખ કે રોબર્ટ વાડ્રાના સ્નાયુઓની બરોબરી કરી શકે તેમ છે.
અફઘાન રાજવી કુટુમ્બની આ શાહજાદીનો ઉછેર પણ ઘણો સારી રીતે થયો છે. તેઓ નમ્ર અને ઉદાર પણ છે. આ ઉપરથી રાહુલના મિત્રો કહે છે કે તેઓને ઘણી ગર્લફ્રેન્ડ હતી પરંતુ તેનાથી છૂટા પણ પડી ગયા છે પરંતુ જેમાં તેમના પિતાએ (રાજીવે) છેવટે, એન્રોનિયા મોેઈનો (સોરિન)ને જ પસંદ કર્યાં તેમ રાહુલ પણ આ શાહજાદીને જ છેવટે પસંદ કરશે.
આ સાપ્તાહિકે વધુમાં લખ્યું છે કે, ૨૦૧૪ની ચૂંટણીમાં આ શાહજાદી નહેરૃ-ગાંધી કુટુંબ માટે, મહામૂલી મૂડી બની શકશે કારણ કે તેનો કરિશ્મા પ્રવાહી યુવા મતને કોંગ્રેસ તરફ આકર્ષી શકશે.
આ શાહજાદી અફઘાનિસ્તાનના પૂર્વ રાજા, ઝહીરશાહની પૌત્રી છે. ઝહીર શાહે ૧૯૩૩થી ૧૯૭૩ સુધી અફઘાનિસ્તાન ઉપર શાસન કર્યું હતું. ૧૯૭૩માં તેમના પિત્રાઈ ભાઈ, મોહમ્મદ દાઉદ ખાને બળવો કરી તેમને પદભ્રષ્ટ કર્યા હતા. આ પછી તેઓ,ઈટાલીમાં દેશવટો ભોગવતા હતા. તે પછી, તેઓ ૨૦૦૨માં કાબુલ પાછા ફર્યા જ્યાં તેઓને રાષ્ટ્રપિતા તરીકે સન્માનિત કરી,સારી રીતે રાખવામાં આવ્યા હતા. તેઓનું ૯૩ વર્ષની વયે ૨૦૦૭માં નિધન થયું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved