Last Update : 26-June-2012, Tuesday

 
લગ્ન કરશો તો ફિટ રહેશો

- લગ્ન કરેલુ દંપતિ પોતાની હેલ્થ ખુબ જ સારી રીતે જાળવી શકે છે. કારણ કે તેઓ પોતાની દરેક વસ્તુઓ એકબીજા સાથે શેર કરતા હોય છે.

 

અત્યારે જાણે નવદંપતિઓ અને દરેકે લોકોમાં જાણે ફીટ રહેવા માટે પડાપડી કરવા લાગ્યા છે. દરેકે લોકોને પોતાની હેલ્થ પ્રત્યે વફાદાર રહીને પોતાની અનસેટ લાઈફ એકદમ સેટ બનાવવી છે. ત્યારે સારુ જીવન જીવવા માટે અત્યારે જ લગ્ન કરીલો. લગ્ન કરવાથી તમારી લાઈફ અને હેલ્થ બંને સેટ થઈને રહેશે. એક સર્વે અનુસાર લગ્ન કરેલા દંપતિઓ હેલ્થવે લઈને અને પોતાની પર્સનલ લાઈફને લઈને એકદમ ફિટ હોય છે. અને બંને જણ આનંદથી પોતાનંુ જીવન જીવતા હોય છે. મેરેજ કપલ્સ કોઈ સંિગલ કપલ્સ કરતા વધારે હેલ્ધી રહે છે તેના પણ કેટલાક કારણો છે. લગ્ન કર્યા બાદ લગ્નગ્રંથિએ જાડાયેલું નવદંપતિ ક્યારેક સમજફેરના કારણે થોડા અંશે પ્રોબલેમ્સ આવતા જ હોય છે. પરંતુ લાંબા ગાળે આ પ્રોબલેમ પણ તેમની પર્સનલ લાઈફમાંથી આઉટ થઈ જાય છે. અને અંતે નવદંપતિ ખુશખુશાલ લાઈફ જીવવા લાગે છે. એક બીજા સાથે રહેતા રહેતા તે દંપતિ પોતાની જાતને એકબીજાને સેફ ફિલ કરવા લાગે છે. ઉપરાંત બંને વચ્ચે ફાઈનાન્સિયલ સીચ્યુએશન પણ સમજીને સોલ્વ કરવા લાગે છે. સાથે સાથે મેન્ટલિ પણ તેઓ કોઈપણ પ્રકારના પ્રોબલેમ ફેસ કરવા માટે હંમેશ માટે તૈયાર રહે છે. અને આ કારણથી જ લગ્નગ્રંથિએથી જોડાયેલા યુવાનો પોતાના જીવનને વઘુને વઘુ સારી અને હેલ્ધી બનાવી શકે છે.
આ અંગે એક ડોક્ટર કહે છે કે અત્યાર સુધીમાં મારી પાસે જેટલા પણ યુગલો આવતા હોય તેમના થોડા સમય પહેલા જ લગ્ન થયા હોય એવા હોય છે, ત્યારે અમે તેમને સમજાવતા હોઈએ છીએ કે આ નવા સબંધો વચ્ચે ક્યારેક અણબનાવ ઘટતા હોય તેમાં ડરવાની કોઈ જરૂર હોતી નથી. અને આગળ જતા પણ આવું જ બનતુ હોય છે. લગ્ન કરેલા યુવનો લગ્ન કરેલા યુવાનો કરતા એકદમ ફિટ હોય છે કારણ કે તેઓ દરેક વસ્તુઓ એકબીજા સાથે તમામ વસ્તુઓ શેર કરતા હોય છે. અને આ કારણે જ આગળ જતા પણ આ લગ્ન કરેલા યુવાનો અને યુવતીઓ પોતાની હેલ્થ સારી રાખી શકે છે.
આ અંગે એક દંપતિ કહે છે કે મરેજ કોઈપણ હોય એરેન્જ્ડ હોય કે પછી લવ મેરેજ હોય કોઈપણ દંપતિ તો હંમેશ માટે સુખી જ રહેતા હોય છે. કારણ કે દંપતિઓ તમામ વસ્તુઓ એકબીજા સાથે અવારનવાર શેર કરતા હોય છે. અને આ કારણે તમારામાં વિશ્વાસ પેદા થાય છે. અને કોઈપણ રિલેશન વિશ્વાસ પર જ ટકી રહેલો છે. અત્યાર સુઘી તો એવું પણ બનતુ કે પતિ પત્ની વચ્ચે ક્યારેક અણબનાવ પણ બનતા હોય છે પણ આ અણબનાવના કારણે તેમના જીવનમાં કોઈપણ પ્રકારના પ્રોબલેમ થતા નથી. કારણ કે વર્ષે સુઘી એક સાથે રહ્યા હોય તેને કારણે અણબનાવ પણ તેમના લગ્નજીવનને ક્યારે પણ તકલીફ પડતી નથી.
આ અંગે બીજા એક દંપતિ કહે છે કે અમારા લગ્નજીવનને પાંચ વર્ષ પસાર થયા છે. અત્યાર સુઘીમાં ઘણીવાર અમારી વચ્ચે અણબનાવ પણ બન્યા છે પણ ક્યારે વાત છેક સુઘી પહોંચી નથી. કારણ કે અમારી વચ્ચે એટલી પારદર્શિતા છે કે અમે અમારી કોઈપણ વાત અમારી થી છુપાવતા નથી કારણ કે આપણા લોકોથી જ કોઈ વાત જ્યારે છુપાવવામાં આવે ત્યારે આપણે તે સામેની વ્યક્તિનો વિશ્વાસ તોડતા હોઈએ છીએ. અમે બને જણાએ અમારી લગ્નની શરૂઆત થતા જ આ વસ્તુ નક્કી કરી નાંખી હતી કે કોઈપણ વાત અમે છુપાવળુ નહી અને આ કારણે જ અત્યારે અમારુ રિલેશન આટલુ સ્વસ્થ્ય છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved