Last Update : 26-June-2012, Tuesday

 

ગુરૃવારે મધરાતે ૧૨.૧૫ વાગે પ્રથમ સેમિ ફાઇનલ
સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો

ક્રીસ્ટીઆનો રોનાલ્ડો ખરા સમયે જ હરિફ સ્પેન માટે ભયજનક ઃ ઇટાલી ફેવરિટ

મેરેડોનાની કોલમ

યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશીપ હવે સેમિફાઇનલ તબક્કે પ્રવેશી છે. પોર્ટુગલ, સ્પેન, જર્મની અને ઇટાલી આખરી ચાર ટીમો ટકી રહી છે જેઓ વચ્ચે ટાઇટલજીતવાની હોડ જામશે.
યુક્રેન અને પોલેન્ડ આવી મોટી ટુર્નામેન્ટનું સફળ યજમાન બની રહેશે કે કેમ તે અંગે શંકા સેવાતી હતી પણ તેઓથી બધાએ ખૂબ જ સંતોષ અનુભવ્યો છે. સ્ટેડિયમો પણ ઉંચા દરજ્જાના છે. ગ્રીસ, પોર્ટુગલ અને ઇટાલી ભારે આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યા છે છતાં ચાહકો ફૂટબોલના ક્રેઝ હેઠળ બધું જ ભુલી ગયા છે.
સ્પેને ૨૦૧૦નો વર્લ્ડ કપ જીત્યો હતો હવે ૨૦૧૨નો યુરો કપ જીતવા માટે પણ તેઓ અને ઇટાલી ફેવરિટ છે. ક્ષાવી, ઇનેસ્ટા, બસ્કેટ અને સિલ્વા જેવા શ્રેષ્ઠ મિડ ફિલ્ડરો તેઓ ધરાવે છે. જો કે વર્લ્ડ કપમાં સ્પેન જે હદે પ્રભુત્વભરી જણાતી હતી તેવી ટીમ અહીં નથી લાગતી.
પોર્ટુગલનો ક્રીસ્ટીઆનો રોનાલ્ડો આમ તો મેસીના દરજ્જાનો ખેલાડી છે પણ છેલ્લા ઘણા અરસાથી તે તેની પ્રતિષ્ઠા પ્રમાણે નહોતો રમી રહ્યો. બરાબર નિર્ણાયક સમયે જ તેણે તેની ટીમ માટે આ ટુર્નામેન્ટમાં ત્રણ ગોલ ફટકારતાં પોર્ટુગલ કોઇએ ધાર્યું નહોતું અને સેમિફાઇનલમાં પ્રવેશ્યું છે.
રોનાલ્ડો, પેપે અને નાની તેઓના સેમિફાઇનલ હરિફ સ્પેનની તાકાતથી વાકેફ છે. જો સ્પેન સામે તમે રક્ષણાત્મક રમત રમો તો તમને તેઓ ખતમ કરી દે. ઇટાલીએ જે રીતે તેઓ પર આક્રમણ કર્યું હતું તેમ રમવું પડે.
જર્મની વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સ્પેન સામે હાર્યું હતું. છેલ્લા બે વર્ષમાં જર્મન ીના ઓઝિલ, ખેદીરા અને મુલર મેચ્યોર્ડ થયા છે. તેઓની રમત ઘણી વેધક બની છે.
ગ્રીકને ૪-૨ થી હરાવીને તેઓએ ભારે આત્મવિશ્વાસ મેળવ્યો છે. હવે તેઓને તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી ઇટાલી સામે સેમિફાઇનલમાં ટકરાવવાનું છે. ૧૯૭૦ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇટાલીએ જર્મનીને પરાજય આપ્યો હતો. ૨૦૦૬ વર્લ્ડ કપની સેમિફાઇનલ પણ જર્મની ઇટાલી સામે હાર્યું હતું. જર્મનીનુ ઇટાલી સામે જીતવું આસાન નથી જણાતું.
જો કે જર્મની ૨૦૧૦ના વર્લ્ડ કપમાં સામાન્ય જણાયું હતું. ઇટાલીની ટીમ હાલ એન્ડ્રી પીર્લો અને કેપ્ટન બફનના દેખાવની ઇર્દગીર્દ ઘૂમે છે. મોન્તોલિવો, મારચ્સો, દિઆમાન્તી તેમજ બાલોટેલીનીની રતમ ખરા સમયે જ ખીલી ઊઠી છે. ઇંગ્લેન્ડને ઇટાલીએ મેચ દરમ્યાન વામણુ પુરવાર કર્યું હતું.
આ ટુર્નામેન્ટમાં યુક્રેનના શેવચેન્કો, પોલીન્ડના લ્યુવાનોસ્કી, ડેન્માર્કનો હિબ્સ, ચેક.નો જીરાસ્ટોકની રમત ખૂબ જ બેહતરિન રહી છે. ગ્રીસે કવાર્ટર ફાઇનલમાં પ્રવેશતા રશિયાને હરાવ્યું તે મેચનો જુવાળ જોવા જેવો હતો. હજુ તો ઘણું હાઇ કલાસ જોવાનું બાકી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved