Last Update : 26-June-2012, Tuesday

 
સુરત:આરટીઓમાં કરોડોનું ડુપ્લીકેટ ચલણ કૌભાંડ

-એજન્ટો સરકાર અને પબ્લીકને છેતરતા હતા

 

સુરતમાં આરટીઓનો વ્હિકલ ટેક્સ બેન્કમાં ભરવા માટે વપરાતા ચલણો ડુપ્લીકેટ હોવાનું બહાર આવતાં આરટીઓ કચેરીમાં ચકચાર મચી જવા પામી છે. એજન્ટો દ્વારા વાહનોનો ટેક્સ બેન્કમાં નહીવત ભરીને ડુપ્લીકેટ ચલણમાં મોટી રકમ ભરીને એજન્ટો દ્વારા સરકાર અને પબ્લિકને છેતરાવામાં આવતા હતા.

Read More...

હોસ્પિટલમાં નવ જાત શિશું ત્યજી માતા પલાયન

-વી.એસ.હોસ્પિટલનો કિસ્સો

અમદાવાદની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલમાં એક મહિલા પોતાના તાજા જન્મેલા બાળકને ત્યજી દઇને પલાયન થઇ ગઇ હતી. આ અંગે હોસ્પિટલ સત્તાવાળા માતા-પિતાની શોધખોળ કરી રહ્યા છે.

માતા દ્વારા પોતાના બાળકને ત્યજી દેવાનો વધુ એક કિસ્સો અમદાવાદની વીએસ હોસ્પિટલ ખાતે પ્રકાશમાં આવ્યો છે. દિકરાને શ્વાસની તકલીફ હોવાથી સારવાર ચાલુ હતી અને માતા મૂકીને પલાયન થઇ ગઇ હતી.

Read More...

સર્જીકલ ગોડાઉનમાં ભીષણ આગ:ફાયર કર્મી ઘાયલ
i

-અમદાવાદ:સીટીએમચાર રસ્તા પાસે

 

અમદાવાદમાં અમરાઇવાડીમાં આવેલા નેશનલ હેલ્થ કેરના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી પાંચ કલાકની ભારે જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી ન હતી. આગ બૂઝાવવાની કામગીરી કરતા ફાયરબ્રિગેડના જવાને ઇજા થઇ હતી. આગ પર કાબૂ મેળવવા માટે આઠ પાણીની ટેન્કર અને ફાયટર કામે લગાડયા છે.

Read More...

મંદિરમાં ધાડપાડુ ત્રાટકયા પૂજારીને મારમારી લૂંટ

-સાદરામાં ૩૦ ધારપાડુ આવ્યા

 

ગાંધીનગર જિલ્લાના સાદરા ગામ ખાતે નદી કિનારે આવેલા જક્ષણી માતાના મંદિરે સોમવારે મોડી રાત્રે ધારપાડુ ટોળકીએ ત્રાટકીને મંદિરના મહંત અને વોચમેનને મારમારી મંદિરની દાનપેટીની લૂંટ ચલાવીને પથ્થરમારો કરીને ભાગી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

Read More...

બાઇક બ્રિજ પરથી નદીમાં ખાબકતાં દંપતિનું મોત

-જૂનાગઢના સુખપુર નજીકનો કિસ્સો

 

જૂનાગઢ જિલ્લાના સુખપુર ગામે આવેલા બ્રિજ પરથી બાઇક સ્લીપ ખાઇને નદીમાં ખાબકતાં દંપતિનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસ અને ફાયરબ્રિગેડ બંન્નેના મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ દોલતપરા વિસ્તારમાંથી પસાર થઇને અમરેલી તરફ જતા હતા ત્યારે સુખપુર ખાતેના બ્રિજ પર બાઇક સ્લીપ ખાઇ જતાં આ ઘટના બની હતી.

Read More...

પૌત્રી પર રેપ કરનારનો જેલમાં આપઘાતનો પ્રયાસ

-જૂનાગઢનો ચકચારી કિસ્સો

જૂનાગઢમાં આઠ વર્ષની પૈત્રી પર બળાત્કાર ગુજારનાર આરોપીએ જેલમાં સોમવારે મોડી રાત્રે ગળેફાંસોખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે જેલ તંત્રએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં દાદા દ્વારા પોતાના પુત્રની માસુમ દિકરી પર તારીખ ૨૩ જૂનના રોજ બળાત્કાર ગુજારવાના કિસ્સામાં પકડાયેલા વૃધ્ધે જેલમાં સોમવારે મોડી રાત્રે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Read More...

-કરોડોના કૌભાંડો આચર્યોના આક્ષેપો

ગુજરાત યુનિર્વસિટીના કુલપતિ પરિમલ ત્રિવેદીએ આજે સત્તાવાર રીતે નિવૃત થયા છે. તેઓએ સળંગ છ વર્ષ સુધી કુલપતિ તરીકે ફરજ બજાવીને વિવાદમાં રહ્યા હતા. તેમની સામે કરોડો રૃપિયાના કૌભાંડો આચર્યા હોવાના આક્ષેપો થયા હતા.

પરિમલ ત્રિવેદી સામે મહિલાના બાથરૃમમાં કેમેરા મૂકાવવાનો આક્ષેપ, એક્ટ્રોસીટીનો કેસ હાલ ચાલું છે. તેમજ તેમની સામે ભષ્ટ્રાચાર કેસ પણ ચાલું છે.

Read More...

  Read More Headlines....

ગુજરાત હાઈકોર્ટના આદેશનો બેધડક અનાદર કરી રહેલું GIDC

માયાવતી સરકારે બગીચાઓ અને પૂતળાં પાછળ ૫૦૦૦ કરોડ ખર્ચ્યા

બિહારમાં નીતીશકુમારે દર માસે યોજાતી એનડીએ કાર્યકરોની બેઠક મોકૂફ રાખી

આદર્શ કાંડ:સુશીલ કુમાર શિંદેએ દોષનો ટોપલો દેશમુખ પર ઢોળ્યો

ગુજરાત : આશ્રમના મહંતનું અપહરણ કરી નેતરના ૫૦૦ સોટા માર્યા

ગુજરાતમાં કુલ વસ્તીના પ્રમાણમાં ૬૦ ટકા મતદારો : કુલ ૩.૬૯ કરોડ મતદાર

 

Headlines

સુરત : આરટીઓમાં કરોડોનું ડુપ્લીકેટ ચલણ કૌભાંડ
જૂનાગઢમાં પૌત્રી પર રેપ કરનારનો જેલમાં આપઘાતનો પ્રયાસ
ગુજરાત યુનિર્વસિટીના વિવાદીત કુલપતિ આજે સત્તાવાર રીતે નિવૃત
અમદાવાદની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલમાં નવ જાત શિશું ત્યજી માતા પલાયન
જક્ષણી માતાના મંદિરમાં ધાડપાડુ ત્રાટકયા પૂજારીને મારમારી લૂંટ
 
 

Entertainment

સલમાન ખાને હવે ફરજિયાત ‘હીરોગીરી’થી દૂર રહેવું પડશે
રિશી કપૂર - નીતુ કપૂર ‘કભી કભી’નાં પાત્રો ફરી ભજવશે
વિદેશમાં શૂટંિગ સમયે બિપાશા અને જોને સામસામે આવવાનું ટાળ્યું
હૃતિક રોશનની ફિલ્મે ટી.આર.પી. રેસમાં બધાં જ કલાકારોને પછાડ્યા
શર્મન જોશી અભિનીત ફિલ્મની સિક્વલ બનાવવાની યોજના વિચારાઇ
 
 

Most Read News

પ્રણવ મુખર્જીની ખોટ પક્ષને સાલશે ઃ મનમોહનસિંહ
સરકારી બોન્ડમાં રોકાણ માટેની FII મર્યાદા ૨૦ અબજ ડોલર
તબીબોની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર સ્ટે આપવા સુપ્રીમની ના
હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સામે ભ્રષ્ટાચારના આરોપો ઘડાયા
૨૬ નવે.ના મુંબઈ હુમલાનો આરોપી ત્રાસવાદી અબુ હમઝા ઝડપાયો
 
 

News Round-Up

શ્રીલંકન તમિળ નાગરિકને લંડનમાં ટીનેજર્સે મારી નાખ્યો
ભારતીય વિદ્યાર્થી પર ગોળીબાર કરી હસતો હસતો ચાલ્યો ગયો
આતંકવાદી અબુ જિંદાલેનો મુંબઇ હુમલાનો મહત્વનો ભાગ
મલેશિયા જેવું હજ કોર્પોરેશન ભારતમાં સ્થાપો
આદર્શ કૌભાંડ-મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખની જુબાની
 
 
 
 
 

Gujarat News

લાપતા બાળકોના વાલીઓને 'મોદી' ન મળ્યા
પોલીસે વાલીઓને પૂછયું- આંદોલનને કોનો ટેકો? પૈસા ક્યાંથી લાવો છો?

નરોડામાં નવ વર્ષનો બાળક ભેદી રીતે ગુમ

અરવિન્દ મિલે ૩૦૦ કારીગરોને ટર્મિનેટ કરવાની નોટિસ આપી
હાઈકોર્ટના આદેશનો બેધડક અનાદર કરી રહેલું GIDC
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
  [આગળ વાંચો...]
 

Business

પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

[આગળ વાંચો...]
 

Sports

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 

Ahmedabad

બીઆરટીએસના અધિકારીઓના ત્રાસથી પોલીસપુત્રનો આપઘાત
ચૂંટણી પૂર્વે બે જૂથમાં વહેંચાઇ રહેલું ચેમ્બર
અઘ્યાપક મંડળો વચ્ચે લડાઇ બાદ કેટલાક ઠરાવો કરી દેવાયા

ગુજરાતમાં કુલ વસ્તીના પ્રમાણમાં ૬૦ ટકા મતદારો

•. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ખાનગી તબીબોની સેવા બંધ
[આગળ વાંચો...]
 

Baroda

અશોક પાલનપુરીનો દારૃ લાવવા ૧ ટ્રક અને ૪ ટેમ્પોની મદદ લેવાઇ
માતા-પિતાએ ઠપકો આપતા કિશોર ઘર છોડીને ભાગી ગયો
પુત્રીની બહેનપણીને બ્લેકમેઈલ કરી ૧.૬૬ લાખ પડાવી લીધા

વડોદરામાં ખાનગી ડોક્ટરોએ હડતાળ પાડી વિશાળ રેલી યોજી

કુવામાં પડી ગયેલો ૧૦ વર્ષનો કિશોર દર્દથી કણસતો રહ્યો
  [આગળ વાંચો...]
 

Surat

ઓનલાઈન પ્રવેશમાં અટવાયેલા વિદ્યાર્થોઓને ન્યાય માટે મોરચો
રણછોડ કાછડી ફાયરીંગ કેસમાં સીઆઈડીની સુરતમાં તપાસ
હેલ્થ બિલના વિરોધમાં ખાનગી હોસ્પિટલો, દવાખાના, નર્સિગ હોમ બંધ રહ્યા
૨૪ કલાકમાં દમણમાં ૫ ને દાદરામાં ૧.૫ ઇંચ વરસાદ
લીઝધારકોએ બાંધેલા પાળા હજુ સુધી દુર કરાયા નથી
  [આગળ વાંચો...]
 

South Gujarat

દક્ષિણ ગુજરાતમાં ખાનગી ડોકટરોની હડતાળ
બોગસ પાવરદારે સાક્ષી-નોટરીની સહી પણ બોગસ કરી હોવાનું ખુલ્યુ
તીધરાના સરપંચે ચોરીના વહેમમાં ૩ યુવાનને મારમારી ગામમાં ફેરવ્યા
હનુમતમાળાના ફોરેસ્ટર ફરજ પ્રત્યે બેદરકારી બદલ સસ્પેન્ડ
વાપી પાલિકાના ભાજપના સભ્ય બંદૂક અને કારતુસ સાથે પકડાયા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં પતિએ છરીના ૧૦ ઘા ઝીંકી પત્નીની હત્યા કરી
સરકારી દવાઓ વેચવાના કૌભાંડમાં વડોદરાની લેબ.નો રિપોર્ટ અસ્પષ્ટ
આણંદ જિલ્લાના ડૉક્ટરોએ ધરણાં યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

કરોડપતિ ચોર શ્યામ આહુજાના વધુ એક દિવસના રિમાન્ડ અપાયા

આણંદની સોસાયટીમાંથી તસ્કરો રોકડ અને દાગીના ચોરી ફરાર
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં તબીબોએ બંધ પાળ્યોઃ ઠેર-ઠેર રેલી નિકળી
કચ્છમાં ૩.૩ની તીવ્રતા સાથે ધરતી કંપના વધુ છ આંચકા

મીતીયાળા પંથકના ગામોમાં ઝેરી વીંછીઓનો ઉપદ્રવ

રાજકોટમાં ટોળાનો પોલીસ પર પત્થરમારો, લાઠીચાર્જ, ટીયરગેસ છોડાયો
સ્કુલો શરૃ થયાના પખવાડીયા પછી પણ પાઠય પુસ્તકોથી વિદ્યાર્થીઓ વંચિત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સિહોરની જે. જે. મહેતા ગર્લ્સ હાઈસ્કુલમાં વિદ્યાર્થિનીઓની હડતાલ
શહેરના સિંધુનગરમાંથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
ભાવનગર શહેર - જિલ્લામાં તમામ ખાનગી તબીબી સેવાઓ સજ્જડ બંધ
શહેરમાં મેયરના વોર્ડમાં જ બે મહિનાથી દુષિત પાણી આવે છે
જેસરના રામાપીર આશ્રમના મહંતનું અપહરણ કરી નેતરના ૫૦૦ સોટા માર્યા
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેઘરજના બાંઠીવાડા ગામની મહિલાનું અપહરણ થતાં ચકચાર

પાઇપોની ચોરી કરતી ત્રિપુટી અંતે ઝડપાઇ ગઇ
ઈડરમાં મટન શોપ બંધ કરાવા માટે ભૂખ હડતાલ

અંબાજી મંદિરમાં કોન્ટ્રાક્ટરના મજુરોને બેંક ખાતા ખોલવા આદેશ કરાયો

જિલ્લામાં હોસ્પિટલો સજ્જડ બંધ

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved