Last Update : 26-June-2012, Tuesday

 

સલમાન એક્શન ફિલ્મો નહીં કરી શકે?

- સલમાન બીમાર પડ્યો

સલમાન ખાનના એક્શન સિકવન્સ કરવા પર હવે જોખમ તોળાઈ રહ્યું છે. ચુલબુલ પાંડે ઉર્ફ દબંગ એક્ટર સલમાન ખાન ફરીએકવાર મગજના ચેતાતંતતુઓની બીમારીથી પીડાઈ રહ્યો છે, જેની ટ્રીટમેન્ટ માટે અગાઉ તે અમેરિકા ગયો હતો. યુ.એસ.એ જઈને ટ્રીટમેન્ટ કરાવવા છતાંપણ સલમાન સંપૂર્ણપણે આ બીમારીમાંથી મુક્ત થઈ શક્યો નથી. સલમાનના નજીકના સૂત્રોનું કહેવું છે કે સલ્લુમિયાં ફરી ટ્રાયજર્મીનલ ન્યુરાલ્જિઆ નામની નર્વ ડિસઓર્ડરની બીમારીથી પીડાવવા લાગ્યા છે.

Read More...

કંગનાની સાથે આ કોણ છે?

- અજય અને કંગના વચ્ચે અફેર હોવાની વાત હતી

કંગના રાણાવત અને અજય દેવગણના અફેરની વાતોએ બી-ટાઉનમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી. જોકે કંગના માયાનગરીમાં અજયની સાથે નહિ પણ કોઈ પરદેશી બાબુની સાથે આંખો ચાર કરી રહી છે. જી હા, કંગના તેના બોયફ્રેન્ડ નિકોલસ લફાર્તી સાથે મુંબઈની ગલીઓમાં ઘૂમી રહી છે.

Read More...

બોલીવુડનો માર્કેટિંગ પાછળ કરોડોનો ઘૂમાડો

i

-ફિલ્મનિર્માણ જેટલું બજેટ પ્રમોશનનું

આજે કોઇ પણ પ્રોડક્ટના ઘૂમ વેચાણ માટે માર્કેટિંગ અનિવાર્ય ગણાય છે. એવું હવે બોલિવૂડની ફિલ્મોને પણ લાગુ પડે છે. કરોડોના ખર્ચે બનતી ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશન પાછળ પણ એટલો જ ખર્ચ થાય છે. સફળ ધંધાદારી કંપનીઓ ફિલ્મના માર્કેટિંગના ધરખમ પ્રોજેક્ટ તૈયાર કરે છે.

હોલિવૂડના ટોમ ક્રૂઝ જેવા કલાકારો પોતાની ફિલ્મના પ્રમોશન માટે ભારતની મુલાકાતે આવે છે તેમ બોલિવૂડના કલાકારો વિદેશોની માર્કેટને સર કરવા વિદેશ યાત્રા કરે છે.

Read More...

સલમાને પોતાનાં બ્લોગમાં આમિર બિરદાવ્યો

- ટીલુ, તૂને તો યાર કમાલ કર દી

 

 

બોલિવૂડમાં સાચ્ચા દોસ્ત હોય એવા કિસ્સા કેટલાક છે ખરા. એમાંય મૂડી ગણતા સલમાન અને આમિરની દોસ્તી ખૂબ જાણીતી છે. આમ તો બંનેએ સાથે ફક્ત એક ફિલ્મ કરી હતી-અંદાજ અપના અપના. પરંતુ બંનેની દોસ્તી ખરા અર્થમાં ગાઢ છે. તાજેતરમાં સલમાને પોતાના બ્લોગમાં આમિરને જાહેરમાં બિરદાવ્યો હતો.

Read More...

'હું હજુય એ કીસ ભૂલ્યો નથી'

- જસ્ટિન બીબરે કહ્યું

 

ગાયક જસ્ટિન બીબર કહે છે કે મારા જીવનની પહેલી કીસ મારા માટે બેસ્ટ અને યાદગાર બની રહી હતી. જો કે એ વખતે હું થોડો નર્વસ હતો. બીબર ૨૦૧૦થી સેલિના ગોમેઝ સાથે ડેટંિગ કરી રહ્યો છે.‘ મારા જીવનની બેસ્ટ કીસ સેલિના સાથેની પહેલી કીસ હતી. એ કીસ અમે કારમાં કરી હતી.

 

Read More...

બોલીવુડમાં નાની બજેટની ફિલ્મોની ધૂમ રહી

- આવી ફિલ્મો પણ હિટ નીવડી

 

આ વરસના પહેલા છ માસમાં બીગ બજેટની અગ્નિપથ, હાઉસફૂલ ટુ અને રાઉડી રાઠોડ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી અને ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો એ સાથે નાના અને મઘ્યમ બજેટની ફિલ્મો પણ હિટ નીવડી એટલે ટ્રેડ પંડિતો માને છે કે પહેલા છ મહિના નાના અને મઘ્યમ બજેટની ફિલ્મોના હતા.

Read More...

રાજેશ ખન્નાનું બોડી ચેક-અપ કરાયું

- લીવરની બીમારી છે

 

સુપરસ્ટાર રાજેશ ખન્નાની તબિયત સ્ટેબલ હોવાનંુ મુંબઇની લીલાવતી હૉસ્પિટલના પ્રવક્તાએ કહ્યું હતું. ખૂબ થાક અને નબળાઇની ફરિયાદ પછી શનિવારે રાજેશને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. એ લિવરની બીમારીનો ભોગ બન્યો હતો.

 

Read More...

 

માઘુરી દીક્ષિત અને સુસ્મિતાસેનનું ભવ્ય સન્માન

સલમાનની એક્શન સિકવન્સ સાથે અને શાહરૃખનો રોમાન્સ જોવા મળશે

Entertainment Headlines

સલમાન ખાને હવે ફરજિયાત ‘હીરોગીરી’થી દૂર રહેવું પડશે
રિશી કપૂર - નીતુ કપૂર ‘કભી કભી’નાં પાત્રો ફરી ભજવશે
વિદેશમાં શૂટંિગ સમયે બિપાશા અને જોને સામસામે આવવાનું ટાળ્યું
હૃતિક રોશનની ફિલ્મે ટી.આર.પી. રેસમાં બધાં જ કલાકારોને પછાડ્યા
શર્મન જોશી અભિનીત ફિલ્મની સિક્વલ બનાવવાની યોજના વિચારાઇ
નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં

Ahmedabad

બીઆરટીએસના અધિકારીઓના ત્રાસથી પોલીસપુત્રનો આપઘાત
ચૂંટણી પૂર્વે બે જૂથમાં વહેંચાઇ રહેલું ચેમ્બર
અઘ્યાપક મંડળો વચ્ચે લડાઇ બાદ કેટલાક ઠરાવો કરી દેવાયા

ગુજરાતમાં કુલ વસ્તીના પ્રમાણમાં ૬૦ ટકા મતદારો

•. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ખાનગી તબીબોની સેવા બંધ
[આગળ વાંચો...]
 

Baroda

અશોક પાલનપુરીનો દારૃ લાવવા ૧ ટ્રક અને ૪ ટેમ્પોની મદદ લેવાઇ
માતા-પિતાએ ઠપકો આપતા કિશોર ઘર છોડીને ભાગી ગયો
પુત્રીની બહેનપણીને બ્લેકમેઈલ કરી ૧.૬૬ લાખ પડાવી લીધા

વડોદરામાં ખાનગી ડોક્ટરોએ હડતાળ પાડી વિશાળ રેલી યોજી

કુવામાં પડી ગયેલો ૧૦ વર્ષનો કિશોર દર્દથી કણસતો રહ્યો
  [આગળ વાંચો...]
 

Surat

ઓનલાઈન પ્રવેશમાં અટવાયેલા વિદ્યાર્થોઓને ન્યાય માટે મોરચો
રણછોડ કાછડી ફાયરીંગ કેસમાં સીઆઈડીની સુરતમાં તપાસ
હેલ્થ બિલના વિરોધમાં ખાનગી હોસ્પિટલો, દવાખાના, નર્સિગ હોમ બંધ રહ્યા
૨૪ કલાકમાં દમણમાં ૫ ને દાદરામાં ૧.૫ ઇંચ વરસાદ
લીઝધારકોએ બાંધેલા પાળા હજુ સુધી દુર કરાયા નથી
  [આગળ વાંચો...]
 

South Gujarat

દક્ષિણ ગુજરાતમાં ખાનગી ડોકટરોની હડતાળ
બોગસ પાવરદારે સાક્ષી-નોટરીની સહી પણ બોગસ કરી હોવાનું ખુલ્યુ
તીધરાના સરપંચે ચોરીના વહેમમાં ૩ યુવાનને મારમારી ગામમાં ફેરવ્યા
હનુમતમાળાના ફોરેસ્ટર ફરજ પ્રત્યે બેદરકારી બદલ સસ્પેન્ડ
વાપી પાલિકાના ભાજપના સભ્ય બંદૂક અને કારતુસ સાથે પકડાયા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં પતિએ છરીના ૧૦ ઘા ઝીંકી પત્નીની હત્યા કરી
સરકારી દવાઓ વેચવાના કૌભાંડમાં વડોદરાની લેબ.નો રિપોર્ટ અસ્પષ્ટ
આણંદ જિલ્લાના ડૉક્ટરોએ ધરણાં યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

કરોડપતિ ચોર શ્યામ આહુજાના વધુ એક દિવસના રિમાન્ડ અપાયા

આણંદની સોસાયટીમાંથી તસ્કરો રોકડ અને દાગીના ચોરી ફરાર
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં તબીબોએ બંધ પાળ્યોઃ ઠેર-ઠેર રેલી નિકળી
કચ્છમાં ૩.૩ની તીવ્રતા સાથે ધરતી કંપના વધુ છ આંચકા

મીતીયાળા પંથકના ગામોમાં ઝેરી વીંછીઓનો ઉપદ્રવ

રાજકોટમાં ટોળાનો પોલીસ પર પત્થરમારો, લાઠીચાર્જ, ટીયરગેસ છોડાયો
સ્કુલો શરૃ થયાના પખવાડીયા પછી પણ પાઠય પુસ્તકોથી વિદ્યાર્થીઓ વંચિત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સિહોરની જે. જે. મહેતા ગર્લ્સ હાઈસ્કુલમાં વિદ્યાર્થિનીઓની હડતાલ
શહેરના સિંધુનગરમાંથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
ભાવનગર શહેર - જિલ્લામાં તમામ ખાનગી તબીબી સેવાઓ સજ્જડ બંધ
શહેરમાં મેયરના વોર્ડમાં જ બે મહિનાથી દુષિત પાણી આવે છે
જેસરના રામાપીર આશ્રમના મહંતનું અપહરણ કરી નેતરના ૫૦૦ સોટા માર્યા
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેઘરજના બાંઠીવાડા ગામની મહિલાનું અપહરણ થતાં ચકચાર

પાઇપોની ચોરી કરતી ત્રિપુટી અંતે ઝડપાઇ ગઇ
ઈડરમાં મટન શોપ બંધ કરાવા માટે ભૂખ હડતાલ

અંબાજી મંદિરમાં કોન્ટ્રાક્ટરના મજુરોને બેંક ખાતા ખોલવા આદેશ કરાયો

જિલ્લામાં હોસ્પિટલો સજ્જડ બંધ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

લાપતા બાળકોના વાલીઓને 'મોદી' ન મળ્યા
પોલીસે વાલીઓને પૂછયું- આંદોલનને કોનો ટેકો? પૈસા ક્યાંથી લાવો છો?

નરોડામાં નવ વર્ષનો બાળક ભેદી રીતે ગુમ

અરવિન્દ મિલે ૩૦૦ કારીગરોને ટર્મિનેટ કરવાની નોટિસ આપી
હાઈકોર્ટના આદેશનો બેધડક અનાદર કરી રહેલું GIDC
 

International

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

  પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
[આગળ વાંચો...]
 

National

એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી
[આગળ વાંચો...]

Sports

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
[આગળ વાંચો...]
 

Business

પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved