Last Update : 26-June-2012, Tuesday

 

ઈફકોએ મૂકેલો અંદાજ
યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

નબળું ચોમાસું અને નબળા રૃપિયાને પગલે ડીએપીનાં ભાવ વધારાનાં ઉપાજ ઘટયો હોવાનાં નિર્દેશો મળે છે

નવી દિલ્હી,સોમવાર
દેશની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઈફકોનાં મતે યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ અને અન્ય યુરિયા સિવાયમાં કોમ્પ્લેક્સ ફર્ટીલાઈઝરનાં ભાવમાં નબળા રૃપિયાની અસરે ભાવ વધારો થયો હોવાનું તથા નબળા ચોમાસાનાં કારણે પણ માંગ ઘટવાનાં કારણે આવો ઘટાડો સંભવિત છે એવું ઈફકોએ વધુમાં જણાવ્યું હતું.
ડીએપીનો ઉપાડ ૫૦ ટકા ઘટી ગયો છે. હવે વરસાદની સ્થિતિ સુધરે તો પણ કંપનીને ૨૫થી ૪૦ ટકાના પ્રમાણમાં માંગમાં ઘટાડો થવાની સંભાવના દેખાય છે.
આ કો-ઓપરેટીવ ક્ષેત્રનાં ઉત્પાદકે પણ અન્ય કંપનીઓની જેમ ૧લી જૂનથી ડીએપીનાં ભાવ ટને રૃ.૨૪૦૦૦ વધાર્યા છે. ઈફકો માટે રૃપિયાનો મૂલ્ય હાલ સૌથી મોટી સમસ્યા બની ગયો છે. ઈફકોનાં એમ.ડી.એ. જણાવ્યું હચું કે ડોલર સામે રૃપિયો ૧૦ પૈસા નબળો પડે તો તેની અસરરૃપે ડીએપીનાં ભાવ ટને રૃ.૪૫ વધી જાય છે. એપ્રિલ ૨૦૧૧થી હમણાં સુધીમાં રૃપિયો ડોલર સામે ૨૬ ટકાનાં પ્રમાણમાં ઘટયો છે. વર્તમાન ખરીફ-મોસમમાં ઉપાડની સ્થિતિ જોતાં ઈફકોએ ડીએપીનું ઉત્પાદન ૨૫ ટકાનાં પ્રમાણમાં ઘટાડયું હોવાનું અને આ વર્ષનાં જાન્યુ.થી ડીએપીની આયાતો બંધ કરી હોવાનું પણ તેમમે જણાવ્યું હતું.વર્ષની શરૃઆતથી હમણા સુધીમાં રૃપિયો ૧૨.૭ ટકાના પ્રમાણમાં ઘટયો છે. આટલો ઉત્પાદન કાપ મૂકયો છતાં પણ ઈફકોનાં ગોદામો માલથી ઉભરાય છે. આમ વર્તમાન મોસમની ડીએપીની માંગને સંતોષવા પૂરતો સ્ટોક હોવાનો નિર્દેશ આપતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોએ નવો સ્ટોક ખરીદતા પહેલાં એ જોવું જોઈએ કે રૃ.૧૮૦૦૦ની કિંમત છાપેલી ગુણીઓ મળતી હોય તો તે ખરીદવી જોઈએ કો-ઓપરેટીવ સોસાયટીઓ મારફત આ અંગે ઈફકો ખેડૂતોમાં જાગૃતિ ઊભી કરી રહી છે.તેમનાં મતે યુરિયા અને નોન-યુરિયાનાં ભાવમાં મોટો ફરક પડતો જાય છે અને તેનાં કારણે અસંતુલન સર્જાશે કેમ કે ખેડૂતો સસ્તાં પડતાં યુરિયાવાળા ખાતચરોનો વપરાશ વધારશે. યુરિયાનાં ભાવ હાલ ટન દીઠ રૃ.૫૩૬૫ છે. ઈફકોને યુરિયા ખાતરનો માંગ આ વર્ષે ૩થી ૪ ટકા વધે એવું જણાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved