Last Update : 26-June-2012, Tuesday

 

સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ

ડોલરના ભાવો જો કે નીચામાં રૃ.૫૬.૩૮ બોલાયા પછી ફરી રૃ.૫૭ને પાર કરી ગયા!

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવો વધતા અટકી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૩૦થી ૧૩૫ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૩૭૫ના ઘટાડા પર રહ્યા હતા.સોનાના ભાવો ૮૯.૫૦ના રૃ.૨૯૯૮૦ વાળા રૃ.૨૯૭૩૫ ખુલી રૃ.૨૯૮૫૦ બંધ રહ્યા હતા.
જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૧૨૦ વાળા રૃ.૨૯૮૬૫ ખુલી રૃ.૨૯૯૮૫ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૮૧૦ વાળા રૃ.૫૩૩૬૦ ખુલી રૃ.૫૩૪૩૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૫૭૪થી ૧૫૭૪.૫૦ ડોલરવાળા નીચામાં ૧૫૬૬થી ૧૫૬૬.૫૦ બોલાઈ સાંજે ૧૫૭૨.૪૦ ડો લર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૬.૯૨ ડોલરવાળા આજે નીચામાં ૨૬.૬૧ ડો લર થઈ સાંજે ૨૬.૭૯ ડો લર રહ્યા હતા.
ડોલરના ભાવો રૃ.૫૭.૧૫ વાળા આજે નીચામાં રૃ.૫૬.૩૮ થઈ છેલ્લે ફરી વધી રૃ.૫૭.૦૧ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવો ઘટતાં તથા ઘરઆંગણે ડોલર નીચો આવતાં દેશમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ આજે ઘટી હતી અને તેના પગલે હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં ઉછાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.
મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૩૪૦૦તી ૫૩૪૫૦ તથા કેશમાં ૫૩૨૫૦થી ૫૩૩૦૦ બોલાઈ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૫૩૨૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૫૨૪૩૫ રહ્યા હતા. ત્યાં આજે સોનાના ભાવો રૃ.૧૮૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૦૦૭૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૨૭૦ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved