Last Update : 26-June-2012, Tuesday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૦ જૂનથી મંગળવાર ૨૬ જૂન સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલ છે કુલ ૭૮ કાર્ડ થકી ભાવિ ફળકથન કરવામાં આવેલ છે જેમાં દરેક કાર્ડ પરના ચિત્રનું અલગ અર્થઘટન હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ફાઇવ ઓફ વોન્ડસના કાર્ડમાં પાંચ વ્યક્તિઓ ભેગા મળેલી અને વાતચીત કરી રહેલ દર્શાવતું ચિત્ર તમારા માટે મહત્ત્વની ચર્ચા વિચારણા માટે કોઈને મળવાનું સૂચવી જાય છે. વાદ-વિવાદમાં ઉતરવું નુકસાનકારક પુરવાર થશે. નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બનશે. એકાદ-બે હૃદયસ્પર્શી ઘટનાઓ બનશે તા. ૨૨, ૨૧, ૨૬ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - જજમેન્ટનું કાર્ડ એકાદ મહત્ત્વની ઘટનાને દર્શાવતું ચિત્ર કોર્ટ- કચેરી સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવાનું સૂચવી જાય છે. કોઈ મહત્ત્વના નિર્ણયો લઈ રહ્યા હો તો સાવધાની રાખવી. નાણાંકીય બાબતોમાં વિશ્વાસઘાત થઈ શકે. સ્વ-આરોગ્ય માટે કાળજી રાખવી કોઈ નોંધપાત્ર સમાચાર તમને હતાશ બનાવી દેશે. તા. ૨૨, ૨૩ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ પરી સમાન સુંદર સ્ત્રી બગીચામાં ઉભી હોવાનું ચિત્ર અવિવાહિત હોય તેમને યોગ્ય જીવન સાથીની પસંદગી અંગે તક પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. જીવન સાથીનો સહકાર મળશે તથા દાંપત્યજીવનમાં કોઈ મુશ્કેલી ઉદ્‌ભવેલી હોય તેનો સુખદ ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કુટુંબમાં એકાદ શુભપ્રસંગની ઉજવણી થશે. તા. ૨૦, ૨૧, ૨૪, ૨૫ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ હાઇપ્રિસ્ટેસ માથા પર તાજ પહેરી સુંદર વસ્ત્રોમાં સજ્જ એક રાજકુમારીનું ચિત્ર તમારા સ્વપ્નોને સાકાર કરવા પુરુષાર્થ કરવાનું સૂચવી જાય છે અને જન્મના ગ્રહોની અનુકૂળતા હશે તેઓને ટૂંક સમયમાં નિશ્ચિત નક્કી કરેલા ઘ્યેયમાં સફળતા પ્રાપ્ત થશે. ખર્ચાઓ વઘુ પ્રમાણમાં થશે તા. ૨૨, ૨૩, ૨૬ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ધ હેરમીટનું કાર્ડ રાત્રિના ંઅંધકારમાં હાથમાં ફાનસ લઈને તેના પ્રકાશમાં ઉભેલી વ્યક્તિનું ચિત્ર તમારી વર્તમાન સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. એકલતા અનુભવી રહેલી વ્યક્તિઓને નવી વ્યક્તિઓનો પરિચય હુંફ આપનાર બની રહેશે. નાણાંકીય મુશ્કેલીઓ દૂર થશે. યશ પ્રાપ્ત થાય તેવો પ્રસંગ બનશે તા. ૨૦, ૨૧, ૨૪, ૨૫ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ સનનું કાર્ડ સૂર્ય પ્રકાશમાં ઉભેલી વ્યક્તિનું સુંદર ચિત્ર તમારા આનંદ ઉત્સાહને વધારનાર એકાદ ઘટના બનવાનું સૂચવી જાય છે. તમારો આત્મવિશ્વાસ વધશે. વડીલ વ્યક્તિઓ અને મિત્રો સાથે એકાદ શુભ પ્રસંગના આયોજન અંગે વાતચીત કરી શકશો. તમારા નોકરી- વ્યસાયના ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૬ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ધ શેરીઓટનું કાર્ડ રથ હંકારી આગળ વધી રહેલા સારથિનું ચિત્ર તમારા માટે વર્તમાન સમય દરમિયાન નક્કી કરેલા કાર્યોમાં આગળ વધવા સૂચવી જાય છે. નાણાંકીય બાબતોમાં લાભદાયક પરિવર્તન ઉદ્‌ભવશે. વિદેશ વસતા સ્નેહીજનો અંગે નોધપાત્ર સમાચાર મળશે. બેરોજગાર વ્યક્તિઓને માટે રોજગારીની તક ઉભી થશે. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫, શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ મેજીસીયનનું કાર્ડ જમીન પર તલવાર તથા અન્ય વસ્તુઓ ગોઠવી જાદુઈ ખેલ દર્શાવી રહેલ વ્યક્તિનું ચિત્ર તમારા માટે એકાદ કસોટીમાંથી પસાર થવાની ઘટના બનવાનું સૂચવી જાય છે જેમાં તમારી બૌદ્ધિક પ્રતિભાનો પરિચય આપી શકશો. વારસાગત બાબતો નોંધપાત્ર બનશે. મિત્રોની સહાયતા દ્વારા મહત્ત્વની ઘટનાઓ માટે યોગ્ય નિર્ણય લઈ શકાશે. તા. ૨૪, ૨૫, ૨૬ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ ફૂલનું કાર્ડ આંખો પર પાટા બાંધી ઉછળતીકૂદતી એક વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા માટે વગર વિચાર્યે કોઈ નિર્ણયનો અમલ કરવામાં નુકસાનકારક પરિસ્થિતિ ના સર્જાય તે અંગે સાવચેતી રાખવા સૂચવી જાય છે. જીવનસાથીના આરોગ્ય અંગે સામાન્ય, પ્રતિકૂળતા ઉદ્‌ભવશે સંતાનો સંબધી મહત્ત્વના નિર્ણયો લેવાન આવશે. તા. ૨૦, ૨૧, ૨૬ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ એમ્પેરરનું કાર્ડ સંિહાસન પર બેઠેલા રાજાનું ચિત્ર સત્તાસ્થાને અને હોદ્દા પર રહેલી મહત્ત્વની વ્યક્તિઓ સાથે મળવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોર્ટ કચેરી સંબંધિત કાર્યોમાં યોગ્ય, ન્યાય પ્રાપ્ત થઈ શકશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓને ઉપરી અધિકારીઓનો સહકાર પ્રાપ્ત થશે. જીવનસાથીનો સહકાર મેળવી શકાશે યશ મળે તેવી ઘટના બનશે. તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ મૂનનું કાર્ડ સુંદર ચંદ્રપ્રકાશમાં ઉભેલી એક નારીનું ચિત્ર તમને નારીવર્ગનો સહકાર પ્રાપ્ત થવાનું તથા વિવાહ લગ્ન અંગે નિર્ણય લઈ શકવાનું સૂચવી જાય છે. તમારી વર્તમાન સમસ્યાઓનો શાંતિપૂર્વક ઉકેલ આવી શકશે. સંતાનોના વિલંબમાં પડેલા કાર્યોને ઉકેલી શકાશે. સહકાર્યકરોનો સહકાર મેળવી શકશો. વ્યવસાય ક્ષેત્રે નવી તક પ્રાપ્ત થશે તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ ભાગ્યચક્રને દર્શાવતું ચિત્ર તમારા માટે વર્તમાન સમય નવા ફેરફારો આપનાર પુરવાર થવાનું સૂચવી જાય છે. સંતાનો અંગેના પ્રશ્નો નોંધપાત્ર બનશે તથા તેઓને માટે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે. જીવન સાથીનો સહકાર મેળવી શકાશે તા. ૨૪, ૨૫, ૨૬ શુભ.

 

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved