Last Update : 25-June-2012, Monday

 

ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ

 

અમદાવાદના રસ્તાઓ પર હવે આપણી નજર ફેરવીએ તો આપણે ફંકી લુક ધરાવતા કેટલાય યંગસ્ટર્સ આપણને દેખાઈ જાય. ફેશનની વાત આવે એટલે પહેલામાં પહેલી આ ફેશન ફક્ત યંગસ્ટર્સમાં જ ઉતરી આવતી હોય છે. કારણ કે ફંકી લુકની મહેચ્છા યંગ જનરેશનને સૌથી વધારે પ્રમાણમાં હોય છે. ભલે અમદાવાદમાં ફેશન ધીમે ધીમે આવતી હોય પણ દરેક શહેરના કેટલાક યંગસ્ટર્સમાં આ એબિલીટી એવી હોય છે કે પેરિસમાં પહેલી ફેશન આવે કે તરત જ મુંબઈ બાદ અમદાવાદમાં આ ફેશન આવી જોય છે. ખાસ કરીને આ ફેશનની વાત કરીએ તો અત્યારે હેર સ્ટાઈલ પર યંગસ્ટર્સ સૌથી વધારે પ્રમાણમાં ઘ્યાન આપી રહ્યા છે. ખાસ કરીને હોલિવુડના એક્ટર જે પ્રમાણે અવનવી હેરસ્ટાઈલ કરાવતા હોય છે. ઠીક એ જ પ્રમાણે શહેરના યંગસ્ટર્સ પણ અત્યારે હોલિવુડ સ્ટાઈલ અપનાવીને એક્ટર લુક મેળવવા લાગ્યા છે.
આ અંગે અંકિત પટેલ કહે છે કે આપણી પર્સનલીટી માટે ૫૦ ટકા કરતા પણ વધારે જવાબદાર ઐાપણો લુક હોય છે. ખાસ કરીને કોલેજમાં આપણી એક અલગ ઈમેજ ઉભી કરવી હોય તો આપણે આપણી અલગ સ્ટાઈલ કરવી જોઈએ. જેથી કરીને આપણી સામે લોકો આકર્ષાય. નવી નવી કોલેજ સ્ટાર્ટ કરનારાઓમાંના સ્ટુડન્ટ્‌સમાં આ વસ્તુ વધારે જોવા મળે છે. એક તરફ ઈમેજ બનાવવાની હોય છે તો સાથે સાથે બીજી તરફ લુકને પણ ઘ્યાનમાં રાખવાનું હોય છે.
આ અંગે શૈલેષ મારવડી કહે છે કે ફેશન અને યંગસ્ટર્સ એક બીજાના પર્યાઈ કહી શકાય કારણ કે ફેશન તો યંગસ્ટર્સ જ કરતા હોય છે. અલગ અલગ સ્ટાઈલ અલગ અલગ લુક સાથે સાથે કંઈક ડિફરન્ટ કરવાની તમન્ના તો આજના યંગસ્ટર્સમાં જ હોય છે. ખાસ કરીને અત્યારે ફંકી લૂક માટે હેરસ્ટાઈલ ખુબ જ જરૂરી છે. કારણ કે જ્યારે પર્સનાલીટીની વાત આવે ત્યારે વ્યક્તિનું ઘ્યાન પહેલાંમાં પહેલા જે તે વ્યક્તિની હેરસ્ટાઈલ પર આધાર રાખે છે. સાથે સાથે એ વાત પણ અત્યારે ટોપ પર છે કે હેરસ્ટાઈલ સાથે સાથે કયા પ્રકારાના કપડા પહેરવા તેનુ પણ ઘ્યાન હવે યંગસ્ટર્સ રાખવા લાગ્યા છે.
આ અંગે હેરસ્ટાઈલર કહે છે કે અત્યારે તો યંગસ્ટર્સમાં જાણે હેરસ્ટાઈલ કરાવવાનો રોગ લાગ્યો છે. ફક્ત અલગ અલગ સ્ટાઈલ્સ નહીં પણ બોલિવુડ અને હોલિવુડના એક્ટરોની હેરસ્ટાઈલ અત્યારે યંગસ્ટર્સમાં ખુબ જ ફેવરિટ છે. યંગસ્ટર્સ ભલે કપડાની પસંદગીમાં ગમે તેવા હોય પણ તેમની હેરસ્ટાઈલથી હવે તેઓ ધીરે ધીરે ફંકી લૂક મેળવવા લાગ્યા છે.

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved