Last Update : 25-June-2012, Monday

 

સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ

 

- અપસાઇડ ડાઉન પ્લાન્ટીંગનો ફાયદો એ છે કે તે આપણી આઇલેવલ પર હોવાથી પાણી પીવડાવવા માટે વાંકુ વળવું પડશે નહીં. પ્લાન્ટ જેમ ઉંઘી દિશામાં વઘતા જશે એમ બહુ આકર્ષક અને ડેકોરેટીવ લાગશે. વળી આ અપસાઇડ ગાર્ડનંિગ બહુ આસાન છે.

અમદાવાદ શહેરમાં હવે કોંક્રીટના જંગલો વઘી રહ્યા છે. ત્યારે જગ્યાનો અભાવ ઉભો થયો છે. જેના કારણે ઝાડ કે છોડ વાવવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે વૃક્ષપ્રેમીઓએ એનો પણ રસ્તો શોઘી કાઢ્‌યો છે. હવે સિલીંગમાં કૂંડા લટકાવીને ઝાડ વાવવાનો અનોખો ટ્રેન્ડ આવ્યો છે. એકદમ હટકે અને ઓછા મેન્ટેનન્સનું તથા ગાર્ડનંિગના શોખીન માટે આ પ્રયોગ સરળ અને જગ્યા ઓછી રોકે એવો છે. જો કે, ગાર્ડનંિગમાં કરવી પડતી રેગ્યુલર કેટલીક ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે. વળી સિલીંગમાં ઉઘા લટકાવેલા કૂંડામાં પાણી નાખવું પણ આસાન છે. ઉપરાંત કોઇ ફૂલ કે ફળ ઉગે તો ખરાબ થવાનો ભય પણ રહેતો નથી.
જયેશ પટેલ કહે છે કે, મને પહેલેથી જ ગાર્ડનંિગનો શોખ છે. પરંતુ જગ્યાના અભાવે ગાર્ડનંિગનો ભાગ ઓછો થઇ ગયો છે. પરંતુ હવે બજારમાં ઉઘું ગાર્ડનંિગ માટેના કૂંડા અને છોડ પણ બહુ સરળતાથી મળી રહે છે. આ ઉંઘુ ગાર્ડનંિગ ગાર્ડનર અને પ્લાન્ટ બંને માટે ફાયદાકારક ગણાવી શકાય છે. વળી પાણી પીવડાવવું પણ આસાન છે અને જીવાતનો પણ ભય રહેતો નથી. જેથી છોડવાઓ પણ વઘુ ઘટાદાર બની શકે છે. આ રીતે પ્લાન્ટેશન કરવાથી કાકડી અને ટામેટા સારી રીતે ઉગાડી શકાય છે. વેજીટેબલ, હર્બ અને ફ્‌લાવર્સ પણ આ રીતે ઉગાડી શકાય છે.
આવી રીતે ઘરમાં ગાર્ડનંિગ કરીને ઘરને સજાવી પણ શકાય છે. લેટ્‌સના પત્તા, હર્બ, તુલશી, કોથમીર જેવા પ્લાન્ટ કિચનમાં સારા લાગે છે. વળી પાણી પીવડાવવામાં થોડું ઘ્યાન રાખવું પડે કે જેથી પાણી ઉંડે સુઘી ઉતરે. જો ડેકોરેશનમાં એક કરતા વઘુ છોડવાઓ રાખ્યા હોય તો એની જરૂરિયાતનું પણ ઘ્યાન રાખવું પડે છે. કારણકે છૅોડના પ્રકાર પ્રમાણે સૂર્યપ્રકાશની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. પ્લાન્ટ જેમ ઉંઘી દિશામાં વઘતા જશે એમ બહુ આકર્ષક અને ડેકોરેટીવ લાગશે. અપસાઇડ ડાઉન પ્લાન્ટીંગનો બીજો ફાયદો એ છે કે તે આપણી આઇલેવલ પર હોવાથી પાણી પીવડાવવા માટે વાંકુ વળવું પડશે નહીં. વળી આ અપસાઇડ ગાર્ડનંિગ બહુ આસાન છે. એક કન્ટેનરમાં માટી ભરીને એમાં છોડ ઉગાડીને એને ઉંઘા લટકાવવાના હોય છે. વળી જે વાવવું હોય એ પહેલેથી જ નક્કી કરી રાખવું યોગ્ય રહેશે.
કન્ટેનરમાં કેટલું પાણી રહી શકે છે એને ઘ્યાનમાં રાખીને છોડ વાવવાનું પ્લાનીંગ કરવું યોગ્ય છે. સિરેમીક્સ અને પ્લાસ્ટીક એમ બંને પ્રકારના કન્ટેનરનો ઉપયોગ કૂંડા તરીકે કરી શકાય છે. તો કેટલાંક કન્ટેનર બજારમાંથી તૈયાર લાવીને ઘેર કેટલીક પ્રોસેસ કરવી પડે છે. પ્લાન્ટને કન્ટેનરમાં રાખતા પહેલા તળિયામાં નાનો કોફી ફિલ્ટર, લેન્ડ સ્કેપંિગ, ફેબ્રિક કે કાગળ રાખી શકાય છે. જેથી કૂંડામાંની માટી પણ ખરી ના જાય. હોમ ડેકોરેશનમાં હવે ઉલટા ગાર્ડનનો નવો ક્રેઝ આવી રહ્યો છે જેમાં દરેક છોડને તમારા ઘરની છત પર લટકાવી શકશો તથા તેના ફુલોની સુવાસ ઘરમાં ફેલાવી શકશો, આમ પણ હવે ફ્‌લેટમાં જગ્યાના અભાવના કારણે આ પ્રકારના ગાર્ડન બેસ્ટ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved