Last Update : 25-June-2012, Monday

 

ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે

- અમદાવાદમાં પોતાના સંશોઘન માટે ઈરાન,જર્મની અને સ્વિત્ઝરલેન્ડથી આવેલા ત્રણ મહિલા સંશોઘકો ભારતીયોને વિશ્વના સૌથી વઘુ ક્રિએટિવ લોકો તરીકે ઓળખાવે છે.

ઈન્ડિયન કલ્ચરનો ઇનોવેટીવ અભ્યાસ કરવા ઇરાન, સ્વીઝરલેન્ડ અને જર્મનીથી સહર આશમી, કેરોલીન અને મારીયાના સૃષ્ટિ ફાઉન્ડેશનમાં રિસર્ચ માટે આવી છે. ભારતની છાપ વિશ્વફલક પર વિકસીત રાષ્ટ્રની છે. ભારત પાણીથી માંડી બેઝિક જરૂરીયાત અને ઇન્ફ્રસ્ટ્રક્ચર જેવી સમસ્યાઓથી પીડાય છે. પરંતુ આ બધાની વચ્ચે ઇન્ડિયન્સ ઘણાં ક્રિએટીવ અને નવા નવા સંશોધન કરનારા છે. ભારતની પોતાની સમસ્યાઓ તેને વઘુ ઇનોવેટીવ બનાવ્યો છે. તેવું અહીં રિસર્ચ માટે આવેલી આ ત્રણ સ્ટુડન્ટસ જણાવે છે.
મારીયાના જર્મનીમાં લ્યુફેના યુનિવર્સિટીમાંથી પીએચ.ડીનો અભ્યાસ કરી રહી છે અમદાવાદમાં છેલ્લાં ત્રણ મહિનાથી ઓપન સોર્સ ઓફ ઇનોવેશન પર રિસર્ચ કરી રહી છે. મારીયાના કહે છે કે ‘ઇન્ડિયામાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે એટલે માટે અહીં સૌથી વઘુ ઇનોવેશન થાય છે. ઇન્ડિયા અને જર્મનીના ગામડાઓ વચ્ચે ઘણો તફાવત છે. જર્મનીના શહેરોમાં જે ફેસલિટી લોકોને મળી રહે છે તે જ ગામડાઓના લોકોને મળી રહે છે એટલાં માટે જર્મનીમાં ગ્રાસરૂટ ઇનોવેશનનો અભાવ જોવા મળે છે. જ્યારે ઇન્ડિયન્સ પોતાની જરૂરીયાત અનુરૂપ નવા ઇનોવેશન કર્યાં છે. આમ જર્મની અને ઇન્ડિયાની ઇનોવેટીવ ટેકનોલોજી અંગે એકબીજા દેશ વચ્ચે આપ લે થાય તે જરૂરી છે.’
યુએસથી સ્ૈં્‌માં અભ્યાસ કરતી કેરોલીન મૂળ સ્વીઝરલેન્ડની વતની છે. તે એન્વાયરમેન્ટ સાયન્સમાં માસ્ટરનો અભ્યાસ કરી રહી છે. ટેકનોલોજીના અભાવ વચ્ચે કામ કરી રહેલી કેરોલીન જણાવે છે કે ઇન્ડિયા પાસે જગ્યા અને ટેકનોલોજીનો અભાવ છે પરંતુ લોકોનું એડઝસમેન્ટ તેમને જોડી રાખે છે. કેરોલીન શોધયાત્રા દરમ્યાન ઇન્ડિયાના આઠથી દસ રાજ્યોની જમીનના સેમ્પલ પર અઘ્યયન કરી રહી છે. ઇન્ડિયાના ૠતુચક્રમાં વિવિધતા છે તેમ તેની જમીનમાં પણ વિવિધ જોવા મળે છે. આ અંગે કેરોલીન કહે છે કે ‘ફોરેનમાં ઠંડીની મોસમ જ લાંબો સમય સુધી રહે છે, રિચ કન્ટ્રી પાસે અઘ્યતન ટેકનોલોજી છે પરંતુ ત્યાંની જમીનમાં ઇન્ડિયા જેટલી વિવિધતા નથી. ઇન્ડિયાની અનટચ જમીનના સુક્ષ્મજીવો પર અભ્યાસ કરું છું. આ વિવિધ જમીનના બેકેટેરિયા આપણને ઘણાં કામ લાગી શકે છે.’
સહર આશમી મૂળ ઇરાનની વતની છે પરંતુ હાલ યુએસની એમ.આઇ.ટી.માંથી બ્રેઇન એન્ડ કન્ઝીટીવ સાયન્સમાં માસ્ટરનો અભ્યાસ કરે છે. છેલ્લા એક વીકથી તે ઇન્ડિયન એજ્યુકેશન પર પ્રો.વિજય શેરીચંદના અન્ડર હેઠળ અભ્યાસ કરી રહ્યાં છે. આઇઆઇએમ-એના પ્રો.વિજય શેરીચંદે પ્રાથમિક શિક્ષકોએ આપમેળે વિકસાવેલ શૈક્ષણિક ઇનોવેટીવ આઇડીયા અને પ્રયોગો પર કામ કર્યું છે. આવા શિક્ષકોના ઇનોવેટીવ આઇડીયા પર સહર આશમી વિગતે સંશોધન કરી રહી છે. ઇન્ડિયન એજ્યુકેશન પાસે વિશ્વની રિચ કન્ટ્રી જેવી મોર્ડન એજ્યુકેશન સિસ્ટમ નથી પરંતુ અહીંના શિક્ષકોએ પોતાના સ્ટુડન્ટસને ભણાવવા માટે નવા ઇનોવેટીવ આઇડીયા અને શિક્ષણમાં પ્રયોગ કર્યાં છે.

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved