Last Update : 25-June-2012, Monday

 
 

જીતવા માટેના ૫૧૦ના પડકાર સામે પાકિસ્તાનના ૩ વિકેટે ૩૬
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર

 

ગોલ,તા.૨૪
પાકિસ્તાનના બેટસમેનોના ધબડકાને પરિણાંમે શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે જ જંગી વિજય મેળવવાનો તખ્તો તૈયાર કરી દીધો હતો. શ્રીલંકાના ૪૭૨ના સ્કોર સામે પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ માત્ર ૧૦૦માં સમેટાઇ હતી, જેમાં રણદિવે ચાર અને હેરાથે ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગને સહારે ૩૭૨ની સરસાઇ ધરાવતા શ્રીલંકાએ પાકિસ્તાનને ફોલોઓન કરવાને બદલે ફરી બેટિંગ કરતાં બીજી ઇનિંગ ૫ વિકેટે ૧૩૭ રને ડિકલેર કરી હતી. જીતવા માટેના ૫૧૦ રનના જંગી પડકાર સામે ત્રીજા દિવસની રમતના અંતે પાકિસ્તાને બીજી ઇનિંગમાં ૩ વિકેટે ૩૬ રન કર્યા હતા. મેચમાં હજુ બે દિવસની રમત બાકી છે અને પાકિસ્તાનને જીતવા ૪૭૪ રનની જરૃર છે અને તેમની સાત જ વિકેટ સલામત છે.
શ્રીલંકા પ્રથમ ઇનિંગ ૪૭૨
પાકિસ્તાન પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

હાફિઝ એલબી બો.રણદિવ

૨૦

૫૬

તૌફિક એલબી બો.કુલાસેકરા

૦૯

૧૫

અલી કો.પી.જયવર્દને બો.કુલાસેકરા

૦૦

૦૧

યુનુસ એલબી બો.હેરાથ

૨૯

૯૧

અજમલ કો.પરાનાવિતાના બો.રણદિવ

૦૦

૦૧

શફિક કો.પી.જયવર્દને બો.હેરાથ

૦૦

૦૬

અયુબ એલબી બો.હેરાથ

૨૫

૧૦૩

એ.અકમલ રનઆઉટ

૦૯

૨૫

રેહમાન એલબી બો.રણદિવ

૦૧

૧૪

ગુલ કો.પી.જયવર્દને બો.રણદિવ

૦૨

૧૪

જે.ખાન અણનમ

૦૨

૦૧

વધારાના (લેગબાય ૨,વાઈડ ૧)

૦૩

 

 

 

૫૪.૩ ઓવરમાં ઓલઆઉટ

૧૦૦

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૭ (તૌફિક ૪.૨), ૨/૧૭ (અલી ૪.૩), ૩/૪૩ (હાફિઝ ૨૦.૩), ૪/૪૩ (અજમલ ૨૦.૪), ૫/૪૪ (શફિક ૨૧.૬), ૬/૬૫ (યુનુસ ૩૩.૫), ૭/૮૮ (એ.અકમલ ૪૫.૧),૮/૯૪ (રેહમાન ૫૦.૧), ૯/૯૮ (અયુબ ૫૩.૫),૧૦/૧૦૦ (ગુલ ૫૪.૩)બોલિંગઃ કુલાસેકરા ૧૩-૭-૨૭-૨, ફર્નાન્ડો ૯-૨-૨૮-૦, હેરાથ ૨૧-૬-૩૦-૩, મેથ્યૂસ ૨-૨-૦-૦, રણદિવ ૯.૩-૧-૧૩-૪.
શ્રીલંકા બીજી ઇનિંગ

-

રન

બોલ

પરાનાવિતાના એલબી બો.અજમલ

૨૫

૬૫

દિલશાન એલબી બો.જે.ખાન

૫૬

૫૮

સંગાકારા કો.તૌફિક બો.અજમલ

૦૧

૧૫

જયવર્દને કો.એ.અકમલ બો.જે.ખાન

૧૪

૩૧

સમરવીરા કો.યુનુસ બો.જે.ખાન

૧૫

૨૬

મેથ્યૂસ અણનમ

૦૭

૨૪

પી.જયવર્દને અણનમ

૦૯

૨૯

વધારાના (લેગબાય ૨,બાય ૬, નોબોલ ૨)

૧૦

 

 

 

૪૧ ઓવરમાં ૫ વિકેટે ડિકલેર

૧૩૭

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૮૧ (પરાનાવિતાના ૧૯.૬), ૨/૮૫ (દિલશાન ૨૦.૩), ૩/૯૩ (સંગાકારા ૨૫.૩), ૪/૧૧૪ (જયવર્દને ૩૦.૬), ૫/૧૧૯ (સમરવીરા ૩૨.૩).બોલિંગઃ ગુલ ૪-૦-૧૧-૦, જે.ખાન ૧૩-૨-૪૪-૩, રેહમાન ૫-૦-૨૫-૦, અજમલ ૧૭-૩-૪૭-૨, યુનુસ ૨-૦-૨-૦.
પાકિસ્તાન બીજી ઇનિંગ

-

રન

બોલ

હાફિઝ કો.જયવર્દને બો.કુલાસેકરા

૦૪

૧૮

તૌફિક  બો.કુલાસેકરા

૧૦

૨૫

અલી કો.સમરવીરા બો.હેરાથ

૦૭

૨૮

યુનુસ રમતમાં

૦૦

૦૯

અજમલ રમતમાં

૧૧

૧૦

વધારાના (બાય ૪)

૦૪

 

 

 

૧૫ ઓવરમાં ૩ વિકેટે

૩૬

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૮ (હાફિઝ ૪.૬), ૨/૨૧ (અલી ૧૧.૩), ૩/૨૫ (તૌફિક ૧૨.૨).બોલિંગઃ કુલાસેકરા ૭-૨-૧૩-૨, ફર્નાન્ડો ૫-૨-૧૮-૦, હેરાથ ૩-૨-૧-૧.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved