Last Update : 25-June-2012, Monday

 

બૅન-માથુરીને ૧૩ બોલમાં ૨૨ રન ઝુડી ટીમને જીતાડી
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય

 

પોર્ટ ઓફ સ્પેન,તા.૨૪
સલીવાન બૅન (૩ બોલમાં ૨ છગ્ગા સાથે અણનમ ૧૭) અને માથુરીન (૫*)ની જોડીએ ૧૩ બોલમાં અણનમ ૨૨ રન ઝુડીને વિન્ડિઝ-એ ને ઇન્ડિયા-એ સામેની પ્રથમ અનઓફિસિઅલ ટ્વેન્ટી-૨૦માં બે બોલ બાકી હતા ત્યારે ત્રણ વિકેટથી રોમાંચક વિજય અપાવ્યો હતો. ૨૦ને બદલે ૧૮-૧૮ ઓવરની રમાયેલી મેચમાં જીતવા માટેના ૧૩૧ના પડકારને વિન્ડિઝ એ ટીમે ૧૭.૪ ઓવરમાં સાત વિકેટે ઝીલ્યો હતો.
ટોસ જીતીને બેટિંગ કરતાં ઇન્ડિયા-એ તરફથી એસ.ધવને ૨૧, રહાનેએ ૧૧, રોહિત શર્માએ ૫૨, પૂજારાએ ૮, એમ.તિવારીએ ૪, સાહાએ ૧, જે.સક્સેનાએ ૦, અહમદે ૪, બી.કુમારે ૧૦, રાહુલ શર્માએ ૫, ડિન્ડાએ ૦ રન કર્યા હતા.
વિન્ડિઝ તરફથી બૅન અને હોલ્ડરે ૩-૩ વિકેટ ઝડપી હતી. જવાબમાં બી.કુમારે ત્રણ, રોહિત શર્માએ બે અને જે.સક્સેના-રાહુલ શર્માએ એક-એક વિકેટ ઝડપતાં વિન્ડિઝનો સ્કોર ૧૫.૩ ઓવરમાં ૭ વિકેટે ૧૦૯નો થઇ ગયો હતો.
આ સમયે ભારતની જીત નક્કી લાગતી હતી પણ ત્યાર બાદ બૅન અને માથુરીને બાજી પલ્ટી હતી. વિન્ડિઝ તરફથી કાર્ટરે સૌથી વધુ ૩૫ (૨૧ બોલમાં ૩ છગ્ગા, ૧ ચોગ્ગો) અને બોનરે ૨૫ રન કર્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved