Last Update : 25-June-2012, Monday

 

મુંબઈના મંત્રાલયમાં આગ બાદ
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

આગના કારણોની તપાસ ચાલુ ઃ ચિદમ્બરમ કે ગૃહ રાજ્યપ્રધાન રામચંદ્રન હાજર ન હતા

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૪
નવી દિલ્હી ખાતે ગૃહપ્રધાન પી. ચિદમ્બરમના કાર્યાલય પાસે નોર્થ બ્લોકમાં સામાન્ય આગ લાગી હતી. જો કે દુર્ઘટનામાં જાનહાનિ કે નુકસાનના અહેવાલો નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રાલયમાં લાગેલી ભીષણ આગમાં મોટા પાયે નુકસાન થયું હતું. જેના કારણે અતિ મહત્વના વિસ્તારોની 'સલામતી' પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા કુલદીપ ઘાતવાલિયાએ જણાવ્યું હતું કે, સીડીના વેન્ટિલેટરની બારી પાસે આગ જણાઈ હતી. જેના કારણે પોલીસે અગ્નિશામક દળોને બપોરે ૨.૨૦ કલાકે જાણ કરી દીધી હતી. અંદાજે સાત જ મિનિટમાં આઠ લાયબંબા ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ૧૦ મિનિટમાં આગ ઠારી દેવામાં આવી હતી. આગના કારણોની તપાસ હાલ ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આગની જગ્યા ચિદમ્બરમ્, રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન એમ. રામચંદ્રન અને રાજ્યકક્ષાના પ્રધાન વી. નારાયણસ્વામીની ઑફિસોની નજીક હતી. આગના સમયે કોઈ પ્રધાન તેમની ઓફિસમાં હાજર નહોતા પણ ઘટનાના સમાચાર મળતા ચિદમ્બરમ્, સિંહ અને દિલ્હી પોલીસના કમિશ્નર ગુપ્તા અન્ય અધિકારીઓ સાથે આવી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અગ્નિશામક દળના કહેવા મુજબ આગ એ.સી.માં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved