Last Update : 25-June-2012, Monday

 

ઈસ્લામી સંસ્થા બરેલી મરકજનો ફતવો
પતિના જુલ્મ અને ઘરેલુ હિંસાથી પીડિત મુસ્લિમ મહિલા તલાક લઈ શકે

ઈસ્લામમાં મહિલાને હેરાન કરવી કે તેના પર જુલ્મ કરવો મોટો ગુનો

નવી દિલ્હી, તા. ૨૪
દેશની મુખ્ય ઈસ્લામીક શિક્ષણ સંસ્થા 'બરેલી મરકજે' કહ્યું છે કે પતિના જુલ્મ અને ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તલાક (ખુલા) લઈને અલગ થઈ જવાનો પુરેપુરો અધિકાર છે. બરેલી મરકજે આ બાબત એક ફતવો જાહેર કરીને કીધી છે. આ ચુકાદો ઘરેલું હિંસા સાથે જોડાયેલા એક મામલા અંગે આપવામાં આવ્યો છે. સંસ્થા સાથે જોડાયેલા દારૃલ ઈફતાના પ્રમુખ મુફતી કફીલ અહેમદે જણાવ્યું હતું કે ઈસ્લામમાં મહિલાઓને સતાવવી અથવા તેના પર જુલ્મ કરવો તે બહુ મોટો ગુનો ગણવામાં આવે છે. જો કોઈ મહિલા આ પ્રકારના જુલ્મનો ભોગ બનતી હોય તો તેના શૌહર (પતિ) સાથે છુટાછેડા લેવાનો પુરો અધિકાર છે. આ અધિકાર ઈસ્લામે તેને આપેલો જ છેલ્ તેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે ઈસ્લામમાં શાદીને ખત્મ કરવાનો અધિકાર પતિ-પત્નિ બન્નેને છે. જે પતિને તલાક જ્યારે પત્નિને 'ખુલા'ના સ્વરૃપે આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક યુવતિએ બરેલી મરકજને સવાલ કર્યો હતો કે જો કોઈ પતિ પોતાની પત્નિ સાથે જુલમ કરતો હોય તો તે તેનાથી ક્યા પ્રકારે અલગ થઈ શકે? શરિયતમાં પત્નિ તરફથી છુટાછેડાની પહેલ કરવાની છુટ છે કે કેમ? તેના પ્રત્યુત્તરમાં આપવામાં આવેલા આ ફતવામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રકારની કનડગત થતી હોય તો ઈસ્લામમાં પુરી સ્વતંત્રતા છે કે મહિલા પોતાના પતિ સાથે છુટાછેડા લઈને પોતાના જીવનનો નિર્ણય જાતે કરી શકે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved