Last Update : 25-June-2012, Monday

 

સલમાન એક્શન ફિલ્મો નહીં કરી શકે?

- સલમાન બીમાર પડ્યો

સલમાન ખાનના એક્શન સિકવન્સ કરવા પર હવે જોખમ તોળાઈ રહ્યું છે. ચુલબુલ પાંડે ઉર્ફ દબંગ એક્ટર સલમાન ખાન ફરીએકવાર મગજના ચેતાતંતતુઓની બીમારીથી પીડાઈ રહ્યો છે, જેની ટ્રીટમેન્ટ માટે અગાઉ તે અમેરિકા ગયો હતો. યુ.એસ.એ જઈને ટ્રીટમેન્ટ કરાવવા છતાંપણ સલમાન સંપૂર્ણપણે આ બીમારીમાંથી મુક્ત થઈ શક્યો નથી. સલમાનના નજીકના સૂત્રોનું કહેવું છે કે સલ્લુમિયાં ફરી ટ્રાયજર્મીનલ ન્યુરાલ્જિઆ નામની નર્વ ડિસઓર્ડરની બીમારીથી પીડાવવા લાગ્યા છે.

Read More...

હોલીવુડ ડાયરેક્ટરે મોહિની અટ્ટમ 3-D વર્ઝનમાં

-લોસ એંજલ્સમાં શૂટિંગ થયું

અગાઉ કદી ન થયું હોય એવું કંઇક હોલિવૂડની એક ડાયરેક્ટર બેલડીએ કરી બતાવ્યું હતું. સારા અને ઊર્સ બૌરે ભારતીય શાસ્ત્રોક્ત નૃત્યપ્રકારોમાંના એક એવા મોહિની અટ્ટમને કેન્દ્રમાં રાખીને એક થ્રી ડી ફિલ્મ બનાવી હતી.

લોસ એંજલ્સના મેટાબોલિક સ્ટુડિયોમાં તાજેતરમાં એનું શૂટિંગ થયું હતું. મૂળ બાઇઝેટના ચાર અંકના ઓપેરા ‘કારમેન’ની કથાને મોહિની અટ્ટમ સાથે વણી લેવામાં આવી. એ વિશે બોલતાં સારાએ કહ્યું,

Read More...

બોલીવુડનો માર્કેટિંગ પાછળ કરોડોનો ઘૂમાડો

i

-ફિલ્મનિર્માણ જેટલું બજેટ પ્રમોશનનું

આજે કોઇ પણ પ્રોડક્ટના ઘૂમ વેચાણ માટે માર્કેટિંગ અનિવાર્ય ગણાય છે. એવું હવે બોલિવૂડની ફિલ્મોને પણ લાગુ પડે છે. કરોડોના ખર્ચે બનતી ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશન પાછળ પણ એટલો જ ખર્ચ થાય છે. સફળ ધંધાદારી કંપનીઓ ફિલ્મના માર્કેટિંગના ધરખમ પ્રોજેક્ટ તૈયાર કરે છે.

હોલિવૂડના ટોમ ક્રૂઝ જેવા કલાકારો પોતાની ફિલ્મના પ્રમોશન માટે ભારતની મુલાકાતે આવે છે તેમ બોલિવૂડના કલાકારો વિદેશોની માર્કેટને સર કરવા વિદેશ યાત્રા કરે છે.

Read More...

સલમાને પોતાનાં બ્લોગમાં આમિર બિરદાવ્યો

- ટીલુ, તૂને તો યાર કમાલ કર દી

 

 

બોલિવૂડમાં સાચ્ચા દોસ્ત હોય એવા કિસ્સા કેટલાક છે ખરા. એમાંય મૂડી ગણતા સલમાન અને આમિરની દોસ્તી ખૂબ જાણીતી છે. આમ તો બંનેએ સાથે ફક્ત એક ફિલ્મ કરી હતી-અંદાજ અપના અપના. પરંતુ બંનેની દોસ્તી ખરા અર્થમાં ગાઢ છે. તાજેતરમાં સલમાને પોતાના બ્લોગમાં આમિરને જાહેરમાં બિરદાવ્યો હતો.

Read More...

'હું હજુય એ કીસ ભૂલ્યો નથી'

- જસ્ટિન બીબરે કહ્યું

 

ગાયક જસ્ટિન બીબર કહે છે કે મારા જીવનની પહેલી કીસ મારા માટે બેસ્ટ અને યાદગાર બની રહી હતી. જો કે એ વખતે હું થોડો નર્વસ હતો. બીબર ૨૦૧૦થી સેલિના ગોમેઝ સાથે ડેટંિગ કરી રહ્યો છે.‘ મારા જીવનની બેસ્ટ કીસ સેલિના સાથેની પહેલી કીસ હતી. એ કીસ અમે કારમાં કરી હતી.

 

Read More...

બોલીવુડમાં નાની બજેટની ફિલ્મોની ધૂમ રહી

- આવી ફિલ્મો પણ હિટ નીવડી

 

આ વરસના પહેલા છ માસમાં બીગ બજેટની અગ્નિપથ, હાઉસફૂલ ટુ અને રાઉડી રાઠોડ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી અને ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો એ સાથે નાના અને મઘ્યમ બજેટની ફિલ્મો પણ હિટ નીવડી એટલે ટ્રેડ પંડિતો માને છે કે પહેલા છ મહિના નાના અને મઘ્યમ બજેટની ફિલ્મોના હતા.

Read More...

રાજેશ ખન્નાનું બોડી ચેક-અપ કરાયું

- લીવરની બીમારી છે

 

સુપરસ્ટાર રાજેશ ખન્નાની તબિયત સ્ટેબલ હોવાનંુ મુંબઇની લીલાવતી હૉસ્પિટલના પ્રવક્તાએ કહ્યું હતું. ખૂબ થાક અને નબળાઇની ફરિયાદ પછી શનિવારે રાજેશને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. એ લિવરની બીમારીનો ભોગ બન્યો હતો.

 

Read More...

 

નીલ નીતિન મૂકેશ થ્રી-ડી ફિલ્મમાં ચમકશે

બોલિવૂડ પાસે કોઇ ચોક્કસ ડાન્સ સ્ટાઇલ નથી ઃ ઘક્‌ ધક્‌ ગર્લ માઘુરી

Entertainment Headlines

જોશ હાર્નેટ સાથેનો સંબંધ વઘુ ગાઢ બન્યો હોવાનો બિપાશા બસુનો દાવો
‘ગજર’ની હંિદી આવૃત્તિ બનાવવાની નિર્માતાની યોજના
નીલ નીતીન મૂકેશ અને સોનલ ચવ્હાણનો સંગીત ક્ષેત્રમાં પગપેસારો
ફિલ્મની રિલીઝ લંબાવાના નિર્ણયથી રણબીર કપૂર નારાજ
‘રાઉડી રાઠોર’ના સર્જકોએ ફિલ્મનો બીજો ભાગ બનાવવાની તૈયારીઓ આરંભી
વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં

Ahmedabad

લાપતા બાળકોને શોધવા વાલીઓ આજે મુખ્યમંત્રીની મદદ માગશે
ઠપકો આપવા ગયેલા રાણીપના કોર્પોરેટરને લોકોએ માર માર્યો
સેલ્સટેક્સના કોમર્શિયલ ઓફિસરનો ભેદી આપઘાત

દેશના વડાપ્રધાન હિન્દુત્વવાદી નહિ પરંતુ વિકાસશીલ હોવા જોઇએ...

•. સમગ્ર ગુજરાતમાં ખાનગી ડોક્ટરો આજે હડતાલ પર
[આગળ વાંચો...]
 

Baroda

કાલીડેમ ખાતે પિકનિક મનાવવા ગયેલા ૩ કિશોરનું ડૂબી જતાં મોત
ન્યુ સમા રોડ પર આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત
ટ્રેનનાં દરવાજે ઉભેલા યુવાનને ધક્કો મારીને બહાર ફેંકી દેવાયો

જમીન મુદ્દે ઘરમાં ઘૂસી મારામારી રૃા.૩.૩૫ લાખની લૂંટ ચલાવી

શહેરનાં ૨૫૦૦ ખાનગી દવાખાના આજે બંધ રહેશે
  [આગળ વાંચો...]
 

Surat

સુરતમાં બોગસ દસ્તાવેજથી ૧૧ બાઇક લઇ ઠગાઇ કરનાર ઝડપાયો
પારડીમાં ૩.૫, ઉમરગામ-વલસાડ- નવસારી અને જલાલપોરમાં ૨ ઇંચ
સરકાર હસ્તક જમીન ન જાય તે માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ
સુરતમાં ૩૫૦૦ ડૉકટરો રેલી કાઢી કલેકટરને આવેદન આપશે
ડાયમંડ ગ્રેડીંગમાં ઘાલમેલ બદલ એન્ટવર્પમાં બે ભારતીયોની અટક
  [આગળ વાંચો...]
 

South Gujarat

દીવાદાંડી મહાજન ફંડ મંડળના હોદ્દેદારો સામે છેતરપીંડીની રાવ
નવાગામ પાટીયા નજીક એક જ સ્થળે ૭ વાહનોને અકસ્માત
મહારાજની લૂંટાયેલી ૧૬ લાખની કારનો ભાવનગર પાસે અકસ્માત
કેમિકલયુકત ડામરનો વધુ પડતો ઉપયોગ વાહનચાલકો માટે જીવલેણ
સુરત શહેર - જિલ્લામાં હળવો વરસાદ ઃ ચોર્યાસીમાં ૨૦ મી.મી.
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

તારાપુર તાલુકાના બુધેજ ગામમાં જમીન ગરમ થતા લોકોમાં ભય
લકઝરી બસ રિવર્સમાં લેતા ક્લીનર કચડાયો
મોઝામ્બિકના કૃષિમંત્રીએ આણંદના પ્રગતિશીલ ખેડૂતોની જાણકારી મેળવી

વસોના જાવોલમાં વૃક્ષોની કતલ સામે મામલતદારે હાથ અધ્ધર કર્યા

બારેજડી પાસે જમીન કૌભાંડના દોષિતો સામે કાર્યવાહી ન થઈ!
  [આગળ વાંચો...]
 

Saurastra

સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ખાનગી તબીબોની હડતાળ
ખોડલધામમાં માતાજીના પગલાંના દર્શનાર્થે હજ્જારો ભાવિકોનો ધસારો

મહિલાઓ સત્સંગ શરૃ કરે એટલે ગાયમાતા પણ આવીને બેસી જાય

કેશરિયા ગામે દોઢ માસની બાળકીને કૂતરાએ ફાડી ખાધી
વર્ષાઋતુમાં મદહોશ બની ને પ્રેમાલાપ કરતા સિંહ-સિંહણો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભાવનગર જિલ્લામાં આજે તમામ તબીબી સેવા બંધ રહેશે
સિહોરની ગર્લ્સ હાઇસ્કૂલમાં વર્ગ વધારાની માંગણી અધ્ધરતાલ
મિલ્ટ્રી સોસાયટીમાંથી ઝડપાયેલ ૨૭૦ બોટલ દારૃ પ્રકરણે ત્રણ વિરૃધ્ધ ફરિયાદ
આજથી જિલ્લામાં બીજા તબક્કામાં ૭૭૫ ગ્રામ સભાઓનો પ્રારંભ થશે
યુવાનનું અપહરણ, બે આરોપી રંગે હાથ ઝબ્બે
  [આગળ વાંચો...]
 

North Gujarat

રાણવાલ ગામે ૨૦ દિવસથી પીવાનું પાણી ન મળતાં પ્રજા ત્રાહિમામ્

માલપુરના નવાગામમાં નકલી પોલીસે લૂંટ ચલાવતાં ચકચાર
મુસ્લીમ અરજદારોને ટોપી, પાઘડી કે બુરખો ઉતારી ફોટા પાડવાના આદેશનો વિરોધ

સતલાસણા તાલુકામાં દારૃ અને નશીલી ચીજોનું વેચાણ અટકાવવા આવેદનપત્ર

શામળાજી પાસેથી ચોખા ભરેલી લૂંટાયેલી ટ્રક મળી આવી

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

કચ્છ-સુરતમાં ૨૨૦૦ એકર જંગલની જમીન ૧ રૃપિયાના ભાવે વેચીઃ મોઢવાડિયા
મોદીએ ઉમેદવારોની પસંદગી શરૃ કરી ઃ યુવાનો-મહિલાઓને વધુ તક

SEZની જમીનો સબલીઝ બાબતે અદાણીનો મોદી દ્વારા બચાવ

જૂના-નવા અધ્યાપક મંડળ વચ્ચે વર્ચસ્વની લડાઇ ચરમસીમા પર !
કોનો, ક્યાં અને કેવો ઉપયોગ કરવો એ મુખ્યમંત્રી બરાબર જાણે છે ?
 

International

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

  પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
[આગળ વાંચો...]
 

National

દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા
[આગળ વાંચો...]

Sports

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
[આગળ વાંચો...]
 

Business

જૂન અંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૩૩૩થી ૧૬૬૩૩, નિફ્ટી ૫૨૫૫થી ૫૦૪૪ વચ્ચે અથડાશે
સોનામાં આંચકા પચાવી ફરી ચમકારોઃ ચાંદી પણ ઉંચકાઈઃ વિશ્વબજારમાં ઉછાળો
રૃપિયાના પતનને અટકાવવા હવે સરકારે જ સાહસિક પગલા ભરવા જોઇએ
આયર્ન ઓર પરની અઢી ટકા આયાત ડયૂટી રદ કરવા નાણાં મંત્રાલયની વિચારણા

શિક્ષણ લોનના વ્યાજદર હવે વિદ્યાર્થીઓના મેરિટ પ્રમાણે રહેશે

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved