Last Update : 25-June-2012, Monday

 

અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી

 

પ્રીતિ ઝિન્ટા હવે અભિનયના બદલે ફિલ્મ પ્રોડકશનમાં ઝંપલાવી રહી છે. તેની પહેલી હોમ પ્રોડકશન ફિલ્મ ‘ઇશ્ક ઇન પેરીસ’ છે. આ ફિલ્મમાં પ્રીતિ અભિનય પણ કરી રહી છે. આ ફિલ્મમાં તેણે ફ્રેંચ અભિનેત્રી ઇસાબેલ અજદાનીને પણ લીધી છે. ફ્રેંચ અભિનેત્રીના માનમાં પ્રીતીએ એક કાર્યક્રમ રાખ્યો જેમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ પણ આવી હતી. જેમાં પ્રિતીના ફેન અમિતાભ બચ્ચન પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમિતાભ બચ્ચને પ્રીતીની પ્રશંસા કરતાં કહ્યું કે, પ્રીતિના સાહસની દાદ આપવી પડે. તેણે તેના કેરીયરને બહુ જ સારી રીતે ટેકલ કરી છે. ફિલ્મની પ્રોડયુસર પણ પ્રીતિ છે અને અભિનેત્રી પણ પ્રીતિ છે.
અમિતાભ બચ્ચને આ કાર્યક્રમમાં પ્રીટી સાથે દસ મિનિટ વાત પણ કરી અને ફિલ્મની સફળતા માટે શુભકામના પણ પાઠવી.
અમિતાભે પ્રીતિ ઝિન્ટા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ પ્રીતિના ફેન પણ છે. પ્રીતિએ કોઇની પણ મદદ લીધા વિના મુશ્કેલીઓનો સામનો કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે. મેનેજમેન્ટનો અભ્યાસ કરનારી યુવતી અભિનેત્રી તરીકે ટોચના સ્થાને પહોંચી છે.એટલું જ નહીં અભિનેત્રી તરીકે પ્રોડયુસર તરીકે અને આઈપીએલમાં કાર્યરત રહીને પ્રીતિએ તેની આગવી ઓળખ સ્થાપિત કરી છે. જો કે ઘણાં સમય બાદ પપ્રીતિ કોઇ ફિલ્મમાં એક્ટંિગ કરી રહી છે. આઇપીએલમાં એટલી તો ખોવાઇ ગઇ છે કે ફિલ્મો વિશે કોઇ વિચાર કરતી નથી પરંતુ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ કરીને બોલિવૂડમાં સારી એન્ટ્રી કરવા માંગે છે. જેથી કોઇ અંશે ફિલ્મ તો સફળ થાય...

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved