Last Update : 24-June-2012, Sunday

 

પ્રણવબાબુ રાષ્ટ્રપતિ બનશે ત્યારે...

 
પ્રણવ મુખરજી હવે ભારતના રાષ્ટ્રપતિ બની જ જવાના !
આવા વખતે અમને સિરિયસલી કેટલાક સિરિયસ સવાલો થાય છે કે, પ્રણવ બાબુને કયે આધારે રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે ?
(૧) એ કોઈ મહાન વિચારક છે ?
(૨) વૈજ્ઞાનિક છે ?
(૩) મોટા સમાજસેવક છે ?
(૪) લધુમતીનું પ્રતિનિધિત્વ કરે છે ?
(૫) મહિલા છે ? (પ્રતિભા પાટિલની આ એકમાત્ર લાયકાત હતી.)
જો પ્રણવ બાબુ આમાંના કંઈ જ નથી તો એમને કોંગ્રેસે પસંદ કેમ કર્યા ? જવાબ એક જ છે ઃ
(૧) પ્રણવબાબુ ‘મહા-ખડડુસ’ રાજકારણી છે !
* * *
* રાજભવનના મેનુમાં ઘરખમ ફેરફારો થશે !
રસગુલ્લા, સંદેશ, ચમચમ, ઝાલ-ઝુરે, લુચી, આલુદમ, છોલા-દાલ, મિષ્ટી દોઈ, પાટી શોપ્તા, નોલેન ગુડે પાયેશ જેવી વેજીટેરીયન વાનગીઓ અને ગોલ દા ચીંગટી, મલાઈ કરી, ઇંગ્લીશ ભાષા, કોશા મટન વગેરે જેવી ચટાકેદાર વાનગીઓ... તમામ વિદેશી મહેમાનોને ફરજીયાત ખવડાવવામાં આવશે.
પણ સિરિયસલી પ્રણવદા ગાદી પર બેસે એના એક જ વરસમાં ભાજપની મિનિમમ ત્રણ સરકારો બરતરફ થશે અને ત્યાં રાષ્ટ્રપતિશાસન ચાલતું હશે !
* * *
બંગાળમાં મમતા દીદીની સરકાર સામે દરેકે દરેક સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ આવશે ! એટલું જ નહિ વરસમાં એકાદ વખત તો બંગાળમાં કલમ ૩૫૭ (અ) મુજબ રાષ્ટ્રપતિશાસન ઠોકી દેવાની વાત આવશે જ !
* * *
રાષ્ટ્રપતિ ભવનમાં નવરાત્રિ વખતે ભવ્ય કાલીપૂજા મંડપો ઉભા કરવામાં ઉભા કરવામાં આવશે !
અને એ ના થાય તો સિરીયસલી ‘સોનિયા પૂજા’ તો બારે મહિના ચાલતી હશે.
* * *
અને બીજું કંઈ થાય કે ના થાય, ભારતના રાષ્ટ્રપતિનું ‘રિટાયરમેન્ટ પેકેજ’ ચોક્કસ ૧૦ ગણું થઈ જશે !
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved