Last Update : 24-June-2012, Sunday

 
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ

- ગાર્ડન જેવા ફૂલોની પ્રિન્ટ, ડેલિકેટ ફૂલો અને મોટાં ફૂલો બઘું જ અત્યારે ટ્રેન્ડમાં છે. યલો, પિન્ક, પર્પલ, અને મલ્ટિકલ્ચરમાં ઝીણાં ફૂલો કેન્વોસ મટીરિયલના શૂઝ પર સુંદર લાગે છે.

 

જોતમે એવું માનતા હોવ કે શૂઝ પણ લુકને બનાવી કે બગાડી શકે છે તો તમારે દરેક સીઝનના ફૂટવેઅર ટ્રેન્ડથી અપડેટ રહેવું જરૂરી છે. અત્યારે ફ્‌લોરલ પ્રિન્ટ આ સીઝનમાં હોટ ફેવરીટ છે. ડ્રેસિસમાં ફૂલોની પેટર્ન સામાન્ય છે પણ અત્યારે શૂઝમાં રંગબેરંગી ઝીણાં ફૂલોની પેટર્ન યંગ ગર્લ્સને ખૂબ પસંદ આવી રહી છે. આ અંગે નેહા ત્રિવેદી કહે છે કે ઝીણાં ગાર્ડન જેવા ફૂલોની પ્રિન્ટ, ડેલિકેટ ફૂલો અને મોટાં ફૂલો બઘું જ અત્યારે ટ્રેન્ડમાં છે. યલો, પિન્ક, પર્પલ, અને મલ્ટિકલ્ચરમાં ઝીણાં ફૂલો કેન્વોસ મટીરિયલના શૂઝ પર સુંદર લાગે છે. શૂઝ કોઇ પણ ટાઇપના હોય ફ્‌લાવર્સવાળી ડિઝાઇન બધા પર ચાલે છે. ફ્‌લેટ સ્લિપર્સના બેઝમાં ફ્‌લાવર્સ હોઇ શકે અથવા ફક્ત પટ્ટીઓ પર ફૂલો પણ સારા લાગે છે. ક્લોગ્સ કે વેજીસ હોય તો લાકડાના ફિનિશંિગવાળો બેઝ અને શૂઝના ઉપરના ભાગનું મટીરિયલ ફ્‌લોરલ પ્રિન્ટમાં રાખી શકાય બેલેરીના શૂઝમાં પણ ફ્‌લોરલ પ્રિન્ટ સુંદર લાગશે,
આ અંગે નિશા વાઘેલા કહે છે કે ફ્‌લોરલ પ્રિન્ટના ડ્રેસિસ સાથે બ્રાઇટ કે સોબર બન્ને રંગોના ડ્રેસિસ સૂટ થશે. જેકેટ, સ્કટર કે ન્યુટ્રલ શેડમાં એક નાની મિડી પહેરી શકાય, આજ સુધી ફ્‌લોરલ પ્રિન્ટના ડ્રેસ પહેરતા હતા જેની સાથે ફૂટવેઅર મેચ કરવું આસાન હતું. જ્યારે ફ્‌લોઅલ પ્રિન્ટ સાથે કેવો ડ્રેસ પહેરવો એમાં થોડું વિચારવું પડશે. જ્યારે ફ્‌લોઅર પ્રિન્ટનો ડ્રેસ પહેરો ત્યારે મેચંિગ કરવા ફ્‌લોરલ શૂઝ ન પહેરતા,પછી એ સ્ટાઇલ જેવું નહી પણ બગીચા જેવું લાગશે, ક્યારેક જો ફ્‌લોરલ પ્રિન્ટેડ હેન્ડબેગ કે હેરબેન્ડ હોય તો ચાલશે. પણ એ વઘુ પડતું ન લાહવું જોઇએ. ફ્‌લોવરને પાવરમાં લાવવાનું છે એને તમારા પર ઓવર પાવર ન થવા દો. ફ્‌લોરલ ફૂટવેઅરનો બેસ્ટ પાર્ટ એ છે કે એ યંગ લાગે છે. ફ્રેશ લાગે છે અને સાથે જ જો યોગ્ય રીતે પહેરવામાં આવે તો સ્ટાઇલિશ પણ લાગે છે. બ્લેક ગોઠણ સુધીની લંબાઇ ડ્રેસ સાથે બોલ્ડ ફ્‌લોરલ પ્રિન્ટવાળો પમ્પ્સ પહેરી શકાય. ફ્‌લોરલ પ્રિન્ટ કોઇ પણ સોલિડ કલર સાથએ મેચ થાય છે. બોલ્ડ પ્રિન્ટ સુંદર દેખાય છે અને એને વાઇટ કે બ્લેક સાથે પહેરી શકાય છે. તો હવે ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝની શોધ કરવી જરૂરી છે.
આ અંગે જાગૃતિ પટેલ કહે છે કે હાલ ખાસ કરીને ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કોલેજ હોય કે ઓફીસ હોય, શૂઝ, ક્લોથ કે પછી બેગમાં પણ આ પ્રિન્ટને વધારે પસંદ કરવામાં આવે છે અત્યારે કોલેજીયન ગર્લ્સ ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝને પહેલા પસંદ કરે છે આ ઉપરાંત હોમ શૂઝમાં ખાસ કરીને બેડરૂમ શૂઝમાં આ પ્રકાની પેટર્નવાળા શૂઝ વધારે ઉપયોગ થાય છે, સિમ્પલ સ્લિપર પર વિવિધ ફ્‌લોરલ પ્રિન્ટ કરીને તમે હેન્ડમેડ ઓફબીટ શૂઝ જાતે જ તૈયાક કરી શકો છો. યુવતીઓ કુલ બનાવા માટે ફ્‌લોરલ પ્રિન્ટ વઘારે પોપ્યુલર છે. આમ પણ શહેરની કોલેજીયન યુવતીઓમાં આમ પણ દરેક વસ્તુને લઇને ચંિતા કરતા હોય છે. તેથી હવે યુવતીઓની ચંિતા દૂર કરવા માટે આ પ્રિન્ટ વઘારે ફાયદાકારક નિવડે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved