Last Update : 24-June-2012, Sunday

 

પ્રથમ ટેસ્ટ ઃ સંગાકારાના અણનમ ૧૯૯
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

 

ગોલ, તા. ૨૩
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. શ્રીલંકાના પ્રથમ ઇનિંગના ૪૭૨ રનના જવાબમાં પાકિસ્તાને રમતના અંત સુધીમાં ૪૮ રનમાં પાંચ વિકેટો ગુમાવી દીધી છે. ફોલોઓનથી બચવા હજુ તેઓએ ૨૨૫ રનની જરૃર છે. સ્પિનર રણાદિવે માત્ર પાંચ રનમાં બે વિકેટ તેમજ ફાસ્ટ બોલર કુલાસેકરાએ ૪૫ રનમાં ૨ વિકેટ ઝડપી હતી. યુનુસખાન ૧૫ અને તેની સૌપ્રથમ ટેસ્ટ રમી રહેલો અયુબ બે રને રમતમાં છે.
અગાઉ શ્રીલંકા ૨ વિકેટે ૩૦૦ રનના સ્કોરથી વધુ ૧૭૨ રનમાં ૮ વિકેટ ગુમાવીને ૪૭૨ રનમાં ઓલઆઉટ થયું હતું. સંગાકારા ૧૯૯ રને અણનમ રહ્યો હતો. અજમલે ૧૪૬ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
છેલ્લે સપ્ટેમ્બર, ૨૦૦૧માં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ઝિમ્બાબ્વેની આખી ટીમ ઓલઆઉટ થઇ ત્યારે એન્ડી ફ્લાવર ૧૯૯ રને અણનમ રહ્યો હતો.
શ્રીલંકા પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

પરાનાવિતાના સ્ટા.એ. અકમલ બો. અજમલ

૨૪

૫૯

દિલશાન લેગબિફોર અજમલ

૧૦૧

૧૮૦

૧૩

સંગકારા અણનમ

૧૯૯

૩૮૭

૧૮

એમ.જયવર્દને બો. અજમલ

૬૨

૧૩૨

સમરવીરા સ્ટ.એ. અકમલ બો. અજમલ

૨૭

મેથ્યુસ કોએન્ડ બો. અજમલ

પી.જયવર્દને કો.એ. અકમલ બો. હફીઝ

૪૮

૮૭

રણદિવ કો. એન્ડ બો. રહેમાન

૨૮

કુલાસેકરા કો.અયુબ બો. હફીઝ

હેરાથ રનઆઉટ

૧૨

ફર્નાન્ડો બો. હફીઝ

વધારાના (બાય ૧૦,

 

 

 

 

લેગબાય ૭, વાઈડ ૫, નોબોલ ૨)

૨૪

 

 

 

(ઓલ આઉટ, ૧૫૩.૨ ઓવરોમાં)

૪૭૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૬૩ (પરાના વિતાના ૧૫.૫) ૨/૧૮૭ (દિલશાન, ૫૬.૫), ૩/૩૧૫ (એમ. જયવર્દને, ૯૭.૩), ૪/૩૩૫ (સમરવીરા ૧૦૩.૫), ૫/૩૩૫ (મેથ્યુસ ૧૦૪) ૬/૪૧૫ (પી.જયવર્દને ૧૩૩.૫) ૭/૪૩૮ (રણદિવ, ૪૦.૩) ૮/૪૩૯ (કુલાસેકરા, ૧૪૧.૫) ૯/૪૫૫ (હેરાથ, ૪૯.૧) ૧૦/૪૭૨ (ફર્નાન્ડો, ૧૫૩.૨) બોલિંગ ઃ ગુલ ૨૭-૮-૭૬-૦, જુનેદખાન ૧૮-૫-૫૨-૦, હફીઝ ૧૯.૨-૩-૫૫-૩, અજમલ ૪૬.૯-૧૪૬-૫, રહેમાન ૪૩-૭-૧૨૬-૧.
પાકિસ્તાન પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

હફીઝ લેગબિફોર રણદિવ

૨૦

૫૬

ઉમર લેગબિફોર કુલાસેકરા

૧૫

અઝહરઅલી કો.પી. જયવર્દને બો. કુલાસેકરા

યુનુસખાન રમતમાં

૧૫

૫૮

અજમલ કો. પરાનાવિતાના બો. રણદિવ

શફીક કો.પી. જયવર્દને બો. હેરાથ

૦૦

૦૬

અયુબ રમતમાં

વધારાના (લેગબાય ૨, વાઈડ-૧)

 

 

 

(પાંચ વિકેટે, ૨૪ ઓવરોમાં)

૪૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૭ (ઉંમર ૪,૨) ૨/૧૭ (અઝહર, ૪.૩), ૩/૪૩ (હફીઝ, ૨૦.૩) ૪/૪૩ (અજમલ, ૨૦.૪), ૫/૪૪ (શફીક, ૨૨)બોલિંગ ઃ કુલાસેકરા ૭-૩-૧૫-૨, ફર્નાન્ડો ૪-૧-૧૭-૦, હેરાથ ૮-૩-૯-૧, મેથ્યુસ ૨-૨-૦-૦, રણદિવ ૩-૦-૫-૨.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved