Last Update : 24-June-2012, Sunday

 

આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

આજથી પાંચ દિવસીય વાર્ષિક કોન્ફરન્સનો પ્રારંભ થશે

દુબઇ,તા.૨૩
બીસીસીઆઇના ભુતપૂર્વ પ્રમુખ શરદ પવારનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના પ્રમુખ તરીકેનો બે વર્ષનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે, હવે તેમના પછી ન્યૂઝીલેન્ડના ઇસાક પ્રમુખ બનશે.
જો કે પવારના કાર્યકાળમાં જ આઇસીસીના બંધારણમાં ફેરફાર કરીને નવી ચેરમેનની પોસ્ટ ઉભી કરવાનો તખ્તો ઘડાયો છે, જે અંતર્ગત જુન ૨૦૧૪થી આઇસીસીના મહત્વના તમામ નિર્ણયોની સત્તા ચેરમેનની પાસે રહેશે અને આઇસીસીના પ્રમુખની ભુમિકા માત્ર એમ્બેસેડર બની રહેશે. જો કે આ બધાનો આધાર ૨૮મી જુનની બેઠકમાં આ સુધારો પસાર થાય છે કે નહીં તેના પર રહેશે. આવતીકાલથી શરૃ થઇ રહેલી પાંચ દિવસીય વાર્ષિક કોન્ફરન્સમાં પ્રથમ ચીફ એક્ઝિક્યુટીવ કમિટિની બેઠક યોજાશે.
કાઉન્સીલ આ ઉપરાંત આઇસીસીના ચીફ એક્ઝિક્યુટીવ તરીકે લોર્ગટના સ્થાને ડેવિડ રિચાર્ડસનની નિમણૂંકને મંજુરી આપવા જણાવશે, જે ઔપચારિકતા માત્ર છે. આઇસીસીના એસોસિએટ અને એફિલિએટ સભ્યોની બેઠક ૨૫મી જુને યોજાશે, જેમાં તેઓ આઇસીસી બોર્ડમાં તેમના પ્રતિનિધિ તરીકે ત્રણ સભ્યોની પસંદગી કરશે, જેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
આ ઉપરાંત ચીફ એક્ટીક્યુટિવ કમિટીની બેઠકમાં ક્રિકેટ કમિટિએ કરેલી ભલામણોને મંજુર કરવાની કામગીરી પણ હાથ પર લેવાશે. આઇસીસી બોર્ડની બેઠક ૨૬મી અને ૨૭મી જુનના રોજ યોજાશે. જેમાં બોર્ડની વિવિધ સબકમિટીઓ અને ચીફ એક્ઝિક્યુટીવ કમિટીએ રજુ કરેલા રિપોર્ટસ પર ચર્ચા થશે અને તેની મંજુરી અંગેની કાર્યવાહી હાથ ધરાશે.
આઇસીસીના એન્ટી કરપ્શન અને સિક્યોરીટી યુનિટના વાર્ષિક રિપોર્ટને પણ રજુ કરવામાં આવશે સાથે સાથે રશિયા અને હંગેરીની એફિલિએટેડ મેમ્બરશીપ અંગે પણ નિર્ણય લેવાશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved