Last Update : 24-June-2012, Sunday

 
'આ રોકવા માટે જ હું બીજી વાર ચૂંટણી લડું છું'
કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

મીટ રોમ્ની તે કંપનીઓને નાણાં આપે છે જે કંપનીઓ ભારત- ચીનમાં આઉટસોર્સિંગ કરે છે

(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૨૩
રિપબ્લિક પક્ષના પ્રમુખ પદ માટેના પોતાના સ્પર્ધક મિટ રોમ્ની ઉપર સીધા પ્રહારો કરતા પ્રમુખ બારાક ઓબામાએ કહ્યું હતું કે, જે ભારત અને ચીન જેવા દેશોમાં પોતાની કંપનીનું કામ મોકલી દેતા (આઉટ સોર્સિંગ કરતા) હોય તેવી વ્યક્તિની ઑવલ ઓફિસમાં જરૃર નથી આમ થતું રોકવા માટે જ બીજી વાર હું ચૂંટણીમાં ઉભો રહ્યો છું.
પ્રમુખપદ માટેની ચૂંટણીના પ્રચારમાં ફ્લોરિડાના ટામ્પામાં એક ચૂંટણી સભાને કરેલા સંબોધનમાં પ્રમખે 'ધ વૉશિંગ્ટન પોસ્ટે' આપેલા એક અહેવાલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આજે જ ધ વૉશિંગ્ટન પોસ્ટે જણાવ્યું છે કે રોમ્નીની માલિકીની કંપનીઓએ જ ચીન અને ભારત જેવા દેશોમાં આઉટસોર્સિંગ કરવાની પહેલ કરી છે. આવી વ્યક્તિની આપણને ઑવલ ઓફિસમાં જરૃર નથી આપણે તેવા પ્રમુખની જરૃર છે કે જે, અમેરિકાની નોકરીઓ માટે લડત આપે અને અમેરિકાના ઉદ્યોગો માટે પણ લડત આપે. મારી યોજના આમ જ કરવાની છે. પ્રમુખે જ્યારે આ વિધાનો કર્યા ત્યારે ઉપસ્થિત હજારો શ્રોતાજનોએ તેઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પ્રમુખે આ સાથે તેમ પણ જણાવ્યું હતું કે, આ રોકવા માટે હું બીજી મુદત માટે ચૂંટણી લડી રહ્યો છું.
આ અહેવાલોથી પોતે અમેરિકામાં નોકરીની વધુ તકો ઉભી કરવા પ્રયત્ન કરશે તેવા રોમ્નીના દાવાઓનો પરપોટો ફૂટી ગયો છે. બીજી તરફ ઓબામા છાવણીએ આ અહેવાલનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા તત્કાળ નિર્ણય પણ લઈ લીધો હતો. અને ઓબામાના પ્રવચનો લખનાર સ્ટીફન કટરે તેનો ભરપુર ઉપયોગ કરી રોમ્ની ઉપર પ્રહારો કરવાની આ સુવર્ણતક ઝડપી લીધી હતી. પ્રમુખે તેમના આ પ્રવચનમાં કહ્યું હતું કે, ધી વૉશિંગ્ટન પોસ્ટમાં આજે સવારે પ્રસિદ્ધ થયેલી તેની આવૃત્તિમાં જણાવવામાં આવ્યું છે કે, મીટ્ટ રોમ્નીની નાણાંકીય કંપની વેઇન કેપિટલે એવી કેટલીયે શ્રેણીબદ્ધ કંપનીઓમાં રોકાણો કર્યા છે કે જે કંપનીઓ તેમના કામોને ભારત- ચીન જેવા દેશોમાં આઉટસોર્સ કરતી હોય. આ પાછળનું મુખ્ય કારણ આ દેશોમાં વેતન ઘણાં ઓછા હોવાથી કામ સસ્તા પડે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved