Last Update : 24-June-2012, Sunday

 
4 વર્ષની માહી બહાર આવી પણ મૃત

- 86 કલાકની જહેમત બાદ બહાર કાઢી

 

ગુડગાંવના માનેસર ખાતે 70 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલી 4 વર્ષની બાળકી માહીને 86 કલાક કરતાં વધુ સમયની જહેમત બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી છે. જોકે તેને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક તેને હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

 

Read More...

વડોદરા:NET પરીક્ષામાં અવ્યવસ્થા સર્જાતા હોબાળો

-સીટ નંબર અને અન્ય વિષયનાં પેપર અપાયા

 

વડોદરાનાં એમ.એસ.યુનિવર્સિટી ખાતે 4000 જેટલા પરીક્ષાર્થીઓની લેક્ચરર બનવા માટે અગત્યની એવી નેટ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ભારે અવ્યવસ્થા સર્જાતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

Read More...

ભાવનગર:12વર્ષનાં કિશોરને કમરમાં સળીયો ઘૂસ્યો
i

-વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં

ભાવનગરમાં શનિવારે રાત્રે ધોધમાર વરસાદમાં મિત્રો સાથે ફરવા નીકળેલા 12 વર્ષનાં કેતનને કમરનાં ભાગમાં સળીગો ઘૂસી ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક તેને ભાવનગરની સર ટી હોસ્પીટલ ખાતે લઇ જવાયો હતો પરંતુ રાત્રે 12 વાગ્યા સુધી તેને કોઇ સારવાર મળી નહોતી. ત્યારબાદ વધુ સારવાર માટે અત્યારે તેને અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે.

Read More...

RSS મોદી સાથે:હિંદુ હિતોની ચિંતા કરનાર PM બને

-..તો કોઇને તકલીફ ન પડવી જોઇએ

 

RSS દ્વારા ફરીથી પરોક્ષ રીતે મોદીનું સમર્થન કરવામાં આવ્યું છે અને આ મુદ્દે રાજકીય રોટલા શેકવા માગતા લોકો સામે પ્રશ્ન પણ કર્યો છે કે જો દેશમાં બહુસંખ્યક હિંદુઓનાં હિતની ચિંતા કરનારા પ્રધાનમંત્રી બને તો કોઇને તકલીફ ન થવી જોઇએ, આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મુખપત્ર પાંચજન્યમાં કરવામાં આવી છે.

Read More...

પ્રાંતિજ: વિઝાના બહાને લાખોની ઠગાઈ

-રૃપિયા ૪.૪૦ લાખની છેતરપિંડી

 

પ્રાંતિજ તાલુકાના ગામડાઓના ચારેક ઇસમોને વિદેશ મોકલી મોટી નોકરી ને મબલખ કમાણીની લાલચ આપી ટુરિસ્ટ વિઝા અપાવી સાડા ચાર લાખ રૃપિયા ખંખેરી લીધા બાબતની ફરિયાદ ઘડીના એક ઇસમે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ઘડી ગામના જેણાભાઈ વી. નાડીયાએ પ્રાંતિજ પોલિસ સ્ટેશને ફરિયાદ આપી છે

Read More...

ડીસા : જ્વેલર્સની દિવાલ તોડી ચોરી

-રૃ.૧૨ લાખના દાગીનાની ચોરી

બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ચોરા અનેદુકાનો અને ઘરમાં લાખોની ચોરી કરી ગયા છે. જેમાં ગત રાત્રીનો એક બનાવ જોઈએ તો ડીસા શહેરમાં આજે અરીહંત જ્વેલર્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાં પડેલા લગભગ ૧૦ થી ૧૨ લાખની કિંમતના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી ગયા છે. ગઈકાલે રાત્રે ડીસા શહેર

Read More...

-વડોદરાની ચકચારી ઘટના

છ મહિનાનાં માસુમ પુત્રને હાથમાં લઈને માતાએ દોડતી ટ્રેન સામે પડતુ મુકીને આપઘાત કરતા હાહાકાર મચી ગયો હતો. આ બનાવ અંગે મીયાંગામ રેલવે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, કરજણ નજીકનાં મીયાંગામ રેલવે સ્ટેશન પાસેનાં રેલવે ટ્રેક ઉપરથી આજે સવારે એક મહિલા તથા છ મહિનાનાં બાળકનાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે

Read More...

  Read More Headlines....

હર-હર મહાદેવનાં જયઘોષ સાથે અમરનાથ યાત્રાનો વિધિવત્ પ્રારંભ થયો

એરઇન્ડિયાના પાઇલોટોનું અચોક્કસ મુદતની ભૂખ હડતાળનું એલાન

પવનનું જોર મંદ પડી જતાં ચોમાસું આગળ વધી નથી શક્યું ઃ વેધશાળા

આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કરીનાને દક્ષિણની ફિલ્મમાં આઈટમ ગીત માટે એક કરોડની ઓફર

‘રાઉડી રાઠોર’ના સર્જકોએ ફિલ્મનો બીજો ભાગ બનાવવાની તૈયારીઓ આરંભી

 

Headlines

70 ફૂટનાં બોરવેલમાંથી 4 વર્ષની માહી બહાર આવી
વડોદરા:NET પરીક્ષામાં અવ્યવસ્થા સર્જાતા હોબાળો
ભાવનગર:12 વર્ષનાં કિશોરને કમરમાં સળીયો ઘૂસી ગયો
હર-હર મહાદેવનાં જયઘોષ સાથે અમરનાથ યાત્રાનો વિધિવત્ પ્રારંભ થયો
RSS ફરી Modiની સાથે:હિંદુ હિતોની ચિંતા કરનાર PM બને
 
 

Entertainment

કરીનાને દક્ષિણની ફિલ્મમાં આઈટમ ગીત માટે એક કરોડની ઓફર
યશ ચોપરાએ લંડનમાં શાહરૂખ અને કેટરિનાનું પ્રણય દ્રશ્ય શૂટ કર્યું
બોલિવૂડના ટોચના છ કલાકારોની ડઝન ફિલ્મો ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ
પ્રભુદેવા દિગ્દર્શિત ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પ્રથમવાર જોડી જમાવશે
‘રાઉડી રાઠોર’ના સર્જકોએ ફિલ્મનો બીજો ભાગ બનાવવાની તૈયારીઓ આરંભી
 
 

Most Read News

રાષ્ટ્રધ્વજની શાન જાળવનારા સાત સાહસિકોનું થયેલું સન્માન
આગના કારણે અટકાવેલી વૈષ્ણવદેવી યાત્રા પુનઃશરૃ થઈ
વતનના ગામે સંસ્મરણોમાં સરી ગયેલા પ્રણવ મુખરજી
પ્રણવનું મુખરજી નાણાપ્રધાન તરીકે ૨૬મીએ રાજીનામું
બજારની સ્થિતિ સુધારવા સરકાર સોમવારે પગલાં જાહેર કરશે ઃ મુખરજી
 
 

News Round-Up

એરઇન્ડિયાના પાઇલોટોનું અચોક્કસ મુદતની ભૂખ હડતાળનું એલાન
નવમી રોયલ હિમાલયન ઓડિસીનો દિલ્હીથી પ્રારંભ
પવનનું જોર મંદ પડી જતાં ચોમાસું આગળ વધી નથી શક્યું ઃ વેધશાળા
ભારે કુપોષણનો ભોગ બનેલી બહેનો મમતા-નિરજાને સરકાર તરફથી પેન્શન
મનમોહને પાક. વડાપ્રધાન અશરફને અભિનંદન પાઠવ્યા
 
 
 
 
 

Gujarat News

જો પરિવર્તન માટે ભાજપ હાઈકમાન્ડ નિર્ણય નહીં લે તો પ્રજા નિર્ણય કરશે
શૌચાલય યોજનામાં કરોડોની મલાઈ ખાવા દીધા બાદ વચેટિયા પ્રથા બંધ!

વટવાની કલર ફેક્ટરીમાં દસ કલાક આગ ભભૂકી!

'મોદીજી, વિદેશથી બહુ રોકાણ લાવ્યા, પણ બાળકો ઓછા થયાં એનું શું કરશો?'
ચોમાસુ ગુજરાત તરફ આગળ વધવાની કોઇ શક્યતા નથી
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
  [આગળ વાંચો...]
 

Business

જૂન અંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૩૩૩થી ૧૬૬૩૩, નિફ્ટી ૫૨૫૫થી ૫૦૪૪ વચ્ચે અથડાશે
સોનામાં આંચકા પચાવી ફરી ચમકારોઃ ચાંદી પણ ઉંચકાઈઃ વિશ્વબજારમાં ઉછાળો
રૃપિયાના પતનને અટકાવવા હવે સરકારે જ સાહસિક પગલા ભરવા જોઇએ
આયર્ન ઓર પરની અઢી ટકા આયાત ડયૂટી રદ કરવા નાણાં મંત્રાલયની વિચારણા

શિક્ષણ લોનના વ્યાજદર હવે વિદ્યાર્થીઓના મેરિટ પ્રમાણે રહેશે

[આગળ વાંચો...]
 

Sports

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 

Ahmedabad

ધો. ૧૧ સાયન્સ બીજા સેમેસ્ટરનું ૬૧.૨૭ ટકા પરિણામ જાહેર
નિવૃત્ત થતાં કુલપતિને હજુ પ્રસિધ્ધિનો મોહ છૂટતો નથી
ધો. ૧૦-૧૨માં પાસ કરાવવા અલ્હાબાદની નકલી માર્કશીટ!

કોમર્સમાં વિદ્યાર્થીઓને ચોક્કસ વિષય લેવાની ફરજ પડાય છે

•. રિક્ષામાંથી ઉતરી ચાલવા લાગેલા યુવક પાસે ૭ કિલો ગાંજો મળ્યો
[આગળ વાંચો...]
 

Baroda

આમલી ખજુરીયા ગામે અંગત અદાવતે જુથ અથડામણ ઃ પોલીસ સહિત ચારને ઇજા
વડોદરા શહેર - જીલ્લાનું ધો.૧૧ સાયન્સનું ૬૩.૨૦ ટકા પરિણામ
ટ્રકનાં પૈડા નીચેથી વછૂટેલો પથ્થર માથામાં વાગી જતાં મહિલાનું મોત

ઉંઘમાં ચાલવાની અજીબ બિમારીને લીધે રેલવે સ્ટેશન પર બાળકી ગૂમ

છ મહિનાનાં પુત્રને હાથમાં લઈને માતાએ ટ્રેનની નીચે પડતુ મુક્યું
  [આગળ વાંચો...]
 

Surat

સ્કુલે જતી તરૃણીનું ટવેરાની ટક્કરથી નદીમાં પટકાતા મોત
વાંસકુઇની બે યુવતિનું અપહરણ એક યુવતિ પર બળાત્કાર ગુજારાયો
તાતીથૈયામાં વિજીલન્સે ૪૪.૮૦ લાખનો દારૃ ભરેલી ટ્રક ઝડપી
ગોડાઉનમાંથી અનાજ વગે કરવાના કૌભાંડનો રિપોર્ટ ગાંધીનગરમાં
ગેસમાં ભાવવધારાને કારણે ૩૦ પ્રોસેસીંગ એકમોને તાળા
  [આગળ વાંચો...]
 

South Gujarat

વિધવા પેન્શન અપાવવાના બહાને રૃપિયા પડાવતો ચીટર ઝડપાયો
પત્ની ગુમ થયાની ફરિયાદ કરનાર પતિનો પરસ્ત્રી સાથે પ્રેમસંબંધ
કડોદરામાં ૪૪૦ લીટર સરકારી કેરોસીન લઇ જતી વાન પકડાઇ
ચાઇનીઝની લારી ચલાવવી હોય તો અમને રૃ।.૫૦૦ આપવા પડશે
નવસારીની વિધવાને પ્રેમજાળમાં ફસાવી ૮ વર્ષ ભોગવી તરછોડી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં એકાએક વીજ વોલ્ટેજ વધી જતા ઉપકરણોને નુકસાન
કરોડપતિ ચોર શ્યામ આહુજાના બે સાગરિતોની પણ ધરપકડ
સ્ટેશનરી ન પહોંચતા ૧૦૩૪ શાળાઓનું શૈક્ષણિક કાર્ય ઠપ

આણંદ કલેકટર કચેરીનું જિલ્લા સેવા સદનમાં સ્થળાંતર કરાયું

ધો-૧૧ વિજ્ઞાાન પ્રવાહનું ખેડા જિલ્લાનું પરિણામ ૭૮.૯૬ ટકા
  [આગળ વાંચો...]
 

Saurastra

લીંબડીમાં ધોધમાર ૬.૫ ઈંચ બાદ લાઠીમાં ૨ અને સાવરકુંડલામાં ૧ ઈંચ
જેતપુર - સોમનાથ હાઈ-વેની કપાતમાં આવતી જમીનના મુદ્દે લોકસુનાવણી

પોલીસ કમિશનરની કચેરીએ મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

'તું કામ કરતો નથી' તેમ કહી પિતા-પુત્રે બળજબરીથી દવા પીવડાવી દેતા મોત
ધો.૧૧ (સાયન્સ)ના બીજા સેમેસ્ટરના પરિણામમાં ધબડકો, માત્ર ૮૮ને એ ગ્રેડ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાજ્યના એક લાખ મધ્યાહન ભોજન કર્મચારીઓમાં માનદ વેતનથી વ્યાપક અસંતોષ
વલભીપુરની સરકારી કચેરીમાંવૃક્ષોનું નિકદન કાઢતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ
સ્વામી વિવેકાનંદ ભાવનગર, સિહોર અને પાલિતાણાની મુલાકાત લીધી હતી
તળાજા સબ ડિવિઝનમાં ૨૯ હજાર વીજ જોડાણોના લોડ વચ્ચે સ્ટાફ અપૂરતો
ધંધુકામાં સોમવારે તમામ તબીબી સેવા બંધ રહેશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

પ્રાંતિજના ચાર જણા સાથે વિઝાના બહાને લાખોની ઠગાઈ

ભૂલા પડેલા પાંચ બાળકોને સ્વખર્ચે વતન પહોંચાડયા
મહિલાને ગોંધી રાખી ચાર શખ્સોએ ૨૫ હજાર પડાવ્યા

ડીસામાં જ્વેલર્સની દુકાનની દિવાલ તોડી રૃ.૧૨ લાખના દાગીનાની ચોરી

બંધના એલાનમાં સોમવારે મહેસાણાની હોસ્પિટલો જોડાશે

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved