Last Update : 24-June-2012, Sunday

 

વડોદરા:NET પરીક્ષામાં અવ્યવસ્થા સર્જાતા હોબાળો

 

-સીટ નંબર અને અન્ય વિષયનાં પેપર અપાયા

 

 

-4000 પરીક્ષાર્થીઓ

 

 

વડોદરા, તા.24 જૂન, 2012

 

 

 

 

વડોદરાનાં એમ.એસ.યુનિવર્સિટી ખાતે 4000 જેટલા પરીક્ષાર્થીઓની લેક્ચરર બનવા માટે અગત્યની એવી નેટ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ભારે અવ્યવસ્થા સર્જાતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

 

એમ.એસ.યુનિવર્સિટીનાં આર્ટ્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની હતી ત્યાં તેઓનાં સીટ નંબર જ નહોતા અને બીજી તરફ આ યુનિવર્સિટીનાં ટેકનોલોજી ફેકલ્ટીમાં જે પરીક્ષાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. તેઓને અન્ય વિષયનાં પેપર આપવામાં આવતા વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો.

 

 

બીજી તરફ પરીક્ષાર્થીઓનું એવું પણ કહેવું હતું કે અમે સખત મહેનત કરીને પરીક્ષા આપવા આવીએ છીએ ત્યારે સીટ નંબર અને અન્ય પેપર જેવી અવ્યવસ્થાની અસર પરીક્ષા ઉપર પડે છે. બીજી તરફ વાલીઓએ એવો આક્ષેપ કર્યો હતો આવી મહત્વની પરીક્ષામાં આવી ક્ષતિઓ યુનિવર્સિટી દ્વારા થાય તે ખૂબ જ દયનીય હાલત દર્શાવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved