Last Update : 24-June-2012, Sunday

 

RSS મોદી સાથે:હિંદુ હિતોની ચિંતા કરનાર PM બને

 

-..તો કોઇને તકલીફ ન પડવી જોઇએ

 

-પાંચજન્યમાં મોદી તરફી વાત

 

નવી દિલ્હી, તા.24 જૂન, 2012

 

RSS દ્વારા ફરીથી પરોક્ષ રીતે મોદીનું સમર્થન કરવામાં આવ્યું છે અને આ મુદ્દે રાજકીય રોટલા શેકવા માગતા લોકો સામે પ્રશ્ન પણ કર્યો છે કે જો દેશમાં બહુસંખ્યક હિંદુઓનાં હિતની ચિંતા કરનારા પ્રધાનમંત્રી બને તો કોઇને તકલીફ ન થવી જોઇએ, આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મુખપત્ર પાંચજન્યમાં કરવામાં આવી છે.

 

ઉલ્લેખનીય છે કે દેશનો પ્રધાનમંત્રી સેક્યુલર હોવો જોઇએ એવા બિહારનાં મુખ્યમંત્રી નીતીશકુમારનાં નિવેદન બાદ સંઘનાં મોહન ભાગવતે વિરોધ નોંધાવ્યો હતો. અને ફરીથી સંઘનાં મુખપત્રમાં મોદી તરફી નિવેદન આવ્યા બાદ આ મુદ્દે રાજકીય ગરમી શરૂ થશે, એવું જાણકારોનું માનવું છે.

 

પાંચજન્યમાં લખ્યું છે કે, સર્વધર્મ સમભાવ તો ભારતના હિંદુ ચિંતનની વિશેષતા છે. આવામાં હિંદુત્વને સાંપ્રદાયિક ગણવું અને સેક્યુલરવાદને સત્તાની રાજનીતિનું હથિયાર બનાવી લેવું એ સગવડની રાજનીતિ સિવાય બીજું કંઇ નથી. હિંદુઓનું ઉત્પીડન કરીને સેક્યુલર રાજ સ્થાપિત કરવા તત્પર આ નેતાઓને પૂછવું જોઇએ કે ભારતમાં દેશના બહુમતી હિંદુઓની ચિંતા કરનારી સરકાર અને વડાપ્રધાન કેમ ન હોવાં જોઇએ? આવું શાસન અને આવો વડાપ્રધાન ચોક્કસ રીતે હિંદુ જીવન મૂલ્યો, સંસ્કાર અને આદર્શોથી પ્રેરિત થઇને તમામ પંથનાં હિંત ચિંતન અને ઉત્કર્ષ માટે કાર્ય કરશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved