Last Update : 24-June-2012, Sunday

 

i

 

-હોસ્પીટલમાં ભૂવો આવ્યોને ટોળું એકઠું થયું

રાજસ્થાનનાં બાંસવાડા જિલ્લાનાં બાગીવાડા ગામમાં રહેતા 12 વર્ષીય કિશોરનું વર્તન અચાનક બદલાઇ ગયું અને તેનો અવાજ પણ મોટી ઉંમરના યુવાન જેવો થઇ ગયો અને ઘરનાંને કહ્યું કે હું તમારો મૃત નાનુરામ છું અને મારી આત્મા વડોદરાની એસ.એસ.જી હોસ્પીટલમાં ફરે છે, ત્યાંથી લઇ આવો. જેને કારણે પરિવારજનો આજે હોસ્પીટલ આવ્યા હતા અને કહેવાતી વિધિ કરી હતી, જેને જોવા સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે

Read More...

 

i

 

- ગાયે વૃદ્ધને શિંગડું મારી ઉછાળીને ફેંકી દીધા

વડોદરામાં ગાય મારકણી થતા મંગળવારે એક વૃદ્ધનું મોત નીપજ્યું છે અને સાત વ્યક્તિને ઇજા પહોંચી છે. વડોદરામાં કૂતરાઓનો ત્રાસ હતો જ પરંતુ ગાયનો ત્રાસ પણ વધી ગયો છે. જેમાં આજે સવારે 92 વર્ષીય વૃદ્ધ ઇસ્ત્રી કરી રહ્યા હતા ત્યારે તેમને ગાયે શિંગડું મારીને ઉછાળીને ફેંકી દીધા હતા અને તેને કારણે તેમને ગંભીર ઇજા થઇ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે લઇ ગયા હતા પરંતુ તેઓનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે.

Read More...

 

i

 

- નામ-સરનામું સાચું અને ફોટો બીજી મહિલાનો

વડોદરામાં એક મહિલાએ પાનકાર્ડ મેળવવા માટે અરજી કરી ન હોવા છતાં તેણીના ઘરે તેમના નામ વાળું પાનકાર્ડ આવ્યું હતું જો કે આ પાનકાર્ડમાં મહિલાનું નામ-સરનામું સાચું હતું પરંતું ફોટો બીજીકોઇ મહિલાનો હોવાથી બોગસ પાનકાર્ડ હોવાનું બહાર આવ્યું છે.

 

Read More...

 

i

 

-૧૬ વર્ષ જૂના ખૂન કેસની પતાવટમાં ઘા માર્યો

 

વડોદરા જિલ્લાના નસવાડી તાલુકાના આંતરિયાળ ગામમાં એક યુવાનને ઘેરી લઇને ત્રણ શખ્સોએ દાતરડા જેવા તિક્ષ્ણહથિયાર વડે શરીરની ગરદન સહીતના ભાગે દસ જેટલા ઘા મારીને જીવલેણ હુમલો કરીને આરોપીઓ પલાયન થઇ ગયા હતા. પોલીસ તપાસમાં ૧૬ વર્ષ જૂના ખૂન કેસની અદાવતમાં આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.

Read More...

 

i

 

- કિશોર શનિવારે સવારે સ્કૂલમાંથી ગૂમ થયો હતો

વડોદરા જિલ્લાના વરણામા ગમમાંથી શનિવારે સવારે સ્કૂલમાંથી બાળક ગૂમ થયો હતો આ બાળકનો આજે ગામની સીમમાંથી પેટમાં તિક્ષ્ણહથિયારના ઘા મારીને આંતરડા બહાર કાઢેલો મૃતદેહ મળ્યો હતો આ બનાવના કારણે સમગ્ર પંથકમાં એરરાટી વ્યાપી જવા પામી છે.
વડોદરા જિલ્લાના વરણામા ગામમાં રહેતા સંજભાઇ ભીખાભાઇ રાઠોડનો ૯ વર્ષનો મિતેષ ગઇકાલે સવારે સ્કૂલમાંથી ગૂમ થયો હતો. પોલીસે તેમજ પરિવારજનોએ રાતભર બાળકની શોધખોળ હાથ ધરી હતી.

Read More...

 
 
More News
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved