Last Update : 23-June-2012, Saturday

 

દિલ્હીમાં ભીષણ આગમાં ૧૦૦ ઝૂંપડા ભસ્મ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૨
અહીં સરકારી હોસ્પિટલ પાસ ઝુંપડપટ્ટીમાં આગ ફાટી નીકળતાં લગભગ સોએક ઝૂંપડા ભસ્મીભૂત થયાં હતા. જો કે આ દુર્ઘટનામાં એક પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી તેમ ફાયરબ્રિગેડે કહ્યું હતું.
સવારે ૯-૩૦ વાગ્યા આસપાસ જી. બી. પંત હોસ્પિટલ પાછળથી આગની શરૃઆત થઈ હોવાનું જાણવા મળ્યું છે. ૩૫ ટેન્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સવારે લગભગ ૧૧.૧૫ વાગ્યા આસપાસ આગને બુઝાવાઈ હતી આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિન્દુસ્તાનના વડા પ્રધાન તરીકે હિન્દુત્ત્વવાદી નેતા જ આવવા જોઈએ ઃ બાળ ઠાકરે

મંત્રાલયની ખરાબ ડિઝાઇન અને બેદરકાર કર્મચારીઓ પણ જવાબદાર

ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવતા લૈલા ખાનના મિત્રની ધરપકડ
મંત્રાલયની આગ ૧૨ કલાકે બુઝાઈ પણ ગરમ દિવાલો ઠારવા બે દિવસ પાણીનો મારો
પ્રધાનો પોતપોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી કામગીરી બજાવશે

રોનાલ્ડોનો વિજયી ગોલથી પોર્ટુગલ સેમિ ફાઇનલમાં ઃચેક રિપબ્લિક આઉટ

આજે સ્પેનનો સામનો આંતરિક વિવાદોથી પરેશાન ફ્રાન્સ સામે થશે
ઈંગ્લેન્ડના બોર્ડે ફિક્સિંગના દોષી કનેરિયા પર આજીવન પ્રતિબંધ મુક્યો

વિશ્વની સૌથી મોટી ૧૫ બેન્કોનું મૂડીઝે ડાઉનગ્રેડિંગ કરતા અર્થતંત્ર હચમચ્યું

કાબુલની હોટેલમાં તાલિબાનનો હુમલો ઃ પાંચ આતંકી સહિત ૨૨નાં મોત
ઈલા ભટ્ટને અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને આદર્શ ગણાવ્યા

પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતા રાજા પરવેઝ અશરફ

પાકિસ્તાન અમેરિકી રાજદ્વારીઓને જાણીબૂઝીને હેરાન કરી રહ્યું છે
ઓસ્ટ્રેલિયન બોર્ડે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની સંખ્યા ઘટાડી

વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં પણ યોકોવિચ-ફેડરર ટકરાઇ શકે

 
 

Gujarat Samachar Plus

વરસાદની ભીની અસર સ્ત્રીઓને રોમેન્ટિક બનાવે છે
છોકરીની સેવામાં હાજર સોસાયટીના ચાર હજૂરીયા-મજૂરીયા ફોલ્ડરો
ગલીએ ગલીએ સ્વાદની મિજબાની મહેકાવે આ શહેર
ફિલ્મોમાં ડ્રિમ રોલ જેવું કશું નથી
મોન્સૂનમાં સિન્થેટિક ફેબ્રિક વેઅરનો ટ્રેન્ડ
ફૂડ હેબિટ વડે ચમકદાર સ્કિનનો ફંડા
 

Gujarat Samachar glamour

ફિલ્મો કરતા પરિવારને વઘુ મહત્ત્વ આપતી ઐશ્વર્યા રાય
શ્રુતિ હસન હમણાં ઘણી વ્યસ્ત છે!
બોલિવુડના ખિલાડી એટલે એક્શનકંિગ અક્કી
સંજય દત્ત હવે નવા લુકમાં જોવા મળશે
ફ્રિડા પિન્ટો કરીનાની આશિક બની
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved