Last Update : 22-June-2012, Friday

 

કોઈ અડવાણીનું સાંભળશો, પ્લીઝ?

 
નિતીશકુમારે તડ ને ફડ કરીને કહી દીઘું કે ૨૦૧૪ પછી નરેન્દ્ર મોદીતો પ્રાઈમ મિનીસ્ટર તરીકે નહિ જ જોઈએ!
બીજી બાજુ ગડકરી આણિ મંડળી મોદીસાહેબને પીએમ સીટ પર બેસાડવા અત્યારથી થનગની રહી છે!
પણ આ બધા ઘોંઘાટમાં કોઈ અડવાણીજીનું તો સાંભળો?!...
* * *
ઘણા અવાજો ઃ દેખો દેખો કૌન આયા...
બીજા ઘણા અવાજો ઃ ગુજરાત કાર શેર આયા!
અવાજ ૧ ઃ હું ભયભીત છું...
અવાજ ૨ ઃ ભય ને દૂર કરો...
અવાજ ૩ ઃ રાક્ષસ ના જોઈએ!
અવાજ ૪ ઃ રાક્ષસનો પોપટ ક્યાં છે એ અમને ખબર છે!
અડવાણી ઃ પણ મારી વાત તો સાંભળો?
ઘણા અવાજો ઃ હમારા પીએમ કૌન બનેગા...
બીજા ઘણા અવાજો ઃ ગુજરાત કા શેર બનેગા...
અવાજ ૫ ઃ આ પોસ્ટર અહીં કોણે લગાડ્યું?
અવાજ ૬ ઃ પોસ્ટરમાં જે લખ્યું છે એ તો વાંચો?
અવાજ ૭ ઃ ડરપોક લોકો છૂપાઈને પોસ્ટરો છપાવે છે.
અવાજ ૮ ઃ હંિમત હોય તો સામે આવે!
અડવાણી ઃ જરા શાંત હો જાઈએ... હમેં એકતા દિખાની હૈ... યહ સમય હૈ એક જુટ હોને કા...
અવાજ ૯ ઃ પક્ષમાં જે લોકપ્રિય છે એ જ પીએમ બનશે.
અવાજ ૧૦ ઃ સવાલ માત્ર પક્ષનો નથી, આખા એનડીએનો છે.
અવાજ ૧૧ ઃ હમેં બિન-સાંપ્રદાયિક ચેહરા ચાહિયે...
અવાજ ૧૨ ઃ હમેં મજબૂત ચેહરા ચાહિયે...
અવાજ ૧૩ ઃ સમર્થન સે પહલે મેરી કુછ શર્તેં હૈં...
અવાજ ૧૪ ઃ હમ સમર્થન કે બાદ શર્તેં બતાયેંગે!
અવાજ ૧૫ ઃ મતલબ, અભી સે સૌદાબાજી?
અવાજ ૧૬ ઃ યે ગઠબંધન હૈ યા શાદી-બંધન?
અડવાણી ઃ દેખિયે... સુનિયે... સભી કો સાથ મેં રખ કર હી નિર્ણય લિયા જાયેગા...
ઘણા અવાજો ઃ દેશ કા નેતા કૈસા હો?
બીજા ઘણા અવાજો ઃ બહાદૂર શેર જૈસા હો!
અવાજ ૧ ઃ અહીં બધા ભયભીત છે...
અવાજ ૭ ઃ જો ડર ગયા, સમજો મર ગયા!
અવાજ ૨ ઃ જ્ઞાતિવાદનું રાજકારણ કોણ રમી રહ્યું છે?
અવાજ ૧૨ ઃ વૈસે આપ કૌન સી જાત કે હો?
ઘણા અવાજો ઃ હમ સુધરેંગે... જગ સુધરેગા!
બીજા ઘણા અવાજો ઃ જાગો! ગ્રાહક, જાગો!!
અડવાણી ઃ (દુઃખી અવાજે) અરે ભઈ, કોઈ મેરી બાત ભી સુનેગા?
અવાજ ૧ ઃ શું કહો છો વડીલ?
અવાજ ૨ ઃ એ ભઈ, અવાજ ના કરો. વડીલ કંઈક કહેવા માગે છે.
અવાજ ૩ ઃ વડીલને ભયભીત ના કરો યાર...
અવાજ ૪ ઃ વડીલોને માન આપો!
અવાજ ૫ ઃ માન આપીને વિદાય કરો...
અડવાણી ઃ (રડવા જેવા અવાજે) અરે કોઈ મેરી બાત ભી સુનેગા? યા મૈં યહાં સે ચલા જાઉં?
ઘણા અવાજો ઃ ના વડીલ, બોલો બોલો...
બીજા ઘણા અવાજો ઃ ભઈ, સાંભળો સાંભળો...
અડવાણી ઃ (થાકેલા અવાજે) અરે ભઈ, પીએમ કા સિલેક્શન તો ૨૦૧૪ મેં આયેગા... મગર રાષ્ટ્રપતિ કે ચૂનાવ કા ઉમ્મીદવાર તો...
ઘણા અવાજો જોરશોરથી ઃ દેખો દેખો કૌન આયા... ગુજરાત કા શેર આયા!!!
Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved