Last Update : 22-June-2012, Friday

 

શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે

 

- શહેરના ૫૦ ટકા કોલેજીયન સ્ટુડન્ટસ આજે પર્સનલ લેપટોપ છે, જ્યારે પાંચ ટકા સ્ટુડન્ટસ જ ટેબ્લેટ યુઝ કરતાં હોય છે. ટેબ્લેટનો માત્ર સર્ફંિગ માટે જ યુઝ કરતાં હોય છે. જ્યારે વર્ક કરવા માટે લેપટોપ બેસ્ટ છે.

આ જથી દસ વર્ષ પહેલાં સ્ટુડન્ટસનું હોમવર્ક, પ્રોજેક્ટનું કામ કાગળો પર થતું હતું પરંતુ આજે લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોને તેની જગ્યા લઇ લીધી છે. એન્જિનિયરંિગ હોય કે મેનેજમેન્ટ આ વિષયના સ્ટુડન્ટસ પર્સનલ યુઝ માટે લેપટોપ ખરીદે છે. આજે ૫૦ ટકા કોલેજીયન સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે. જ્યારે પાંચ ટકા સ્ટુડન્ટસ ટેબ્લેટ યુઝ કરે છે. સ્ટુડન્ટસ ટેકનોલોજી પ્રત્યે આકર્ષાય છે. પરંતુ જે કમ્ફર્ટ લાગે તે જ ટેકનોલોજીને વસાવે છે.
આજે એન્જિનિયરંિગ, ડિઝાઇનંિગ, મેનેજમેન્ટ, સાયન્સ જેવા વિષયના ૯૦ ટકા સ્ટુડન્ટસ પાસે પર્સનલ લેપટોપ છે. જ્યારે પાંચ ટકા સ્ટુડન્ટસ પાસે ટેબ્લેટ છે. એન્જિનિયરંિગ કરતાં બધાં સ્ટુડન્ટસને પર્સનલ લેપટોપની જરૂર રહે છે. કોમર્સમાં માત્ર ૧૦ ટકા સ્ટુડન્ટસ જ લેપટોપનું યુઝ કરતાં હોય છે. એમબીએ અને એમસીએ જેવા માસ્ટર કોર્સના ૯૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે. શહેરની પ્રિમિયમ ઇન્સ્ટીટ્યુટના ૧૦૦ ટકા સ્ટુડન્ટસ પાસે પર્સનલ લેપટોપ અને ૫૦ ટકા સ્ટુડન્ટસ પાસે ટેબ્લેટ રાખે છે. ડિઝાઇનંિગ ફિલ્ડ સાથે જોડાયેલા બધા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ રાખે છે. જ્યારે સાયન્સમાં માસ્ટરનો અભ્યાસ કરતાં સ્ટુડન્ટસ જ પર્સનલ લેપટોપ રાખે છે. પર્સનલ લેપટોપ ખરીદીનું વધતું પ્રમાણ તેની સસ્તી કંિમત છે. આજે વીસ થી પચ્ચીસ હજારની કંિમતના લેપટોપ કોઇપણ સ્ટુડન્ટસ ખરીદી શકે છે. આ અંગે સોફટવેર કંપનીના માલિક આનંદ શાહ કહે છે કે ‘શહેરના સ્ટુડન્ટસમાં પર્સનલ લેપટોપ ખરીદવાનું કારણ તેમનો અભ્યાસ છે. આજે શહેરના ૫૦ ટકા કોલેજીયન સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે. પરંતુ ટેબ્લેટ ખૂબ ઓછા વિદ્યાર્થીઓ ખરીદે છે. તેની જગ્યાએ સ્માર્ટફોન વઘુ ખરીદે છે. સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ વર્ઝન ખરીદનાર સ્ટુડન્ટસનું મોટું પ્રમાણ છે. ટેબ્લેટ માત્ર શોખ માટે જ સ્ટુડન્ટસ વસાવે છે.’ એક સર્વે મુજબ વિશ્વમાં દરરોજ સાત લાખ એન્ડ્રોઇડ સ્માર્ટફોન એક્ટિવ થતાં હોય છે. ટેબ્લેટમાં ટચ સ્ક્રીન હોવાથી તેનો સૌથી વઘુ ઉપયોગ નેટસર્ફંિગ કરવા માટે થાય છે. જો કે તેના પર કોઇ કામ ન થઇ શકે. માટે આજે કોલેજીયન સ્ટુડન્ટસની ફર્સ્ટ ચોઇસ લેપટોપ છે. આ અંગે એન્જિનિયરંિગ કોલેજના પ્રો. સુરેશભાઈ ભટ્ટ કહે છે કે ‘એન્જિનિયરીંગ કોલેજમાં કમ્પ્યુટર, આઇટી અને ઇલેક્ટ્રોનિકના સ્ટુડન્ટસને વઘુ લેપટોપની જરૂર રહેતી હોય છે. જ્યારે મિકેનિકલ અને ઓટોમોબાઇલ જેવા વિષયના સ્ટુડન્ટસને થર્ડ કે ફોર્થ સેમિસ્ટર દરમ્યાન જ લેપટોપની જરૂર રહે છે.’ કોલેજીયન સ્ટુડન્સની બેગમાં બુક્સ, નોટ કે પેનની જગ્યા આજે લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોને લીધી છે. કારણે આજે એજ્યુકેશન પણ ૩જી અને ૪જી જેવું આઘુનિક બની ગયું છે.
આ અંગે એમબીએ સ્ટુડન્ટસ અનિલ પટેલ કહે છે કે માસ્ટરનો અભ્યાસ કરીએ છીએ. એટલે બઘાં પ્રોજેક્ટ લેપટોપ પર જ તૈયાર કરીએ છીએ. લેપટોપ આજે સ્ટુડન્ટસના ડેઇલી રુટિન સાથે એવું સંકળાઇ ગયું છે કે કોલેજમાં બુક્સ ન હોય તો ચાલે પરંતુ લેપટોપ અવશ્ય રાખીએ છીએ.
કોલેજની કેન્ટિન હોય કે લેક્ચર સ્ટુડન્ટસ લેપટોપમાં મોં નાંખીને જ પોતાનું કામ કરતો જોઇ શકાય છે. આજે બધાં જ સ્ટુડન્ટસ પર્સનલ પીસીને મહત્વ આપવા લાગ્યાં છે. જ્યારે ટેબ્લેટની વાત કરીએ તો માત્ર રિચ પરિવારના સ્ટુડન્ટસ જ ટેબ્લેટ વાપરતાં હોય છે. કોલેજીયન સ્ટુડન્ટસમાં સૌથી વઘુ ૨૦ થી ૨૫ હજારની રેન્જના લેપટોપ ફેવરિટ છે. આ અંગે ડિઝાઇનંિગ સ્ટુડન્ટસ આરતી શાહ કહે છે કે ‘હું ડિઝાઇનંિગમાં અભ્યાસ કરું છું. અમારા બધાં પ્રોજેક્ટનું વર્ક લેપટોપ પર જ થાય છે. અમારે ઇન્ટરનેટનો વઘુ વપરાશ થાય છે. એટલે ગમે ત્યારે ડિઝાઇનંિગની જરૂર રહે છે. ’

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved