Last Update : 22-June-2012, Friday

 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ને વધુ એક આંચકો
શિવસેના બાદ હવે જદ(યુ)એ પણ પ્રણવને ટેકો જાહેર કર્યો

જદ(યુ) હવે દેશના સર્વોચ્ચ પદ માટે ચૂંટણીના પક્ષમાં નથી ઃ શરદ યાદવ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૧
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના સંદર્ભે દેશમાં ચાલતી રાજકીય ગડમથલ વચ્ચે એનડીએને વધુ એક ઝટકો લાગ્યો છે. ગઠબંધનના મહત્ત્વના સાથી પક્ષ જદ(યુ)એ દેશના સર્વોચ્ચ પદ માટેના યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. અગાઉ શિવસેના પણ આવો જ ટેકો જાહેર કરીને એનડીએને આંચકો આપી ચુકી છે.
ભાજપે લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી.એ. સંગ્માને ટેકો જાહેર કર્યો છે ત્યારે મુખર્જીને મત આપવાનો જદ(યુ)ના વડા શરદ યાદવનો નિર્ણય રાજકીય રીતે ઘણાં ભેદી સંકેતો આપે છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉભા રહેવાની મક્કમતાના પગલે સંગ્માને એનસીપીએ ગઈકાલે દરવાજો દેખાડી દીધો હતો.
યાદવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદ માટે હાલ કોઈ પણ ચૂંટણીની જદ(યુ) તરફેણ કરતો નથી. અબ્દુલ કલામ ચૂંટણી લડવાના હતાં ત્યા સુધી સ્પર્ધા હતી પણ હવે તેઓ ચૂંટણી લડવાના નથી. જદ(યુ) પણ એનડીએનો ભાગ હોવાનું કહી યાદવે ઉમેર્યું હતું કે વર્તમાન સંજગોો અંતર્ગત તેમનો પક્ષ સર્વસંમતિ ધરાવતા ઉમેદવારને ટેકો આપી રહ્યો છે.
એનડીએના સંયોજકે વધુમાં જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના નહીં પણ યુપીએના ઉમેદવારને સમર્થન આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ પદની રેસમાંથી કલામ બહાર નીકળી ગયા બાદ એનડીએમાં અનેક મતભેદો ઉભા થયા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved