Last Update : 22-June-2012, Friday

 

કડવો અનુભવ છતાં કેટીને લગ્નમાં વિશ્વાસ

-કોમેડિયન બ્રાન્ડ સાથેનાં લગ્ન ફ્‌લોપ

 

કોમેડિયન રસેલ બ્રાન્ડ સાથેનું લગ્નજીવન સદંતર નિષ્ફળ જવા છતાં ગાયિકા કેટી પેરીને લગ્નસંસ્થામાં વિશ્વાસ ટકી રહ્યો છે. ‘મને હજુય પ્રેમ અને લગ્નમાં વિશ્વાસ છે. મને જે અનુભવ થયો એ એક બોધપાઠ હતો. મારે શીખવાનું હતું એ શીખી લીઘું’ એમ કેટીને ટાંકીને ધસન. કો.યુકેએ જણાવ્યું હતું.

 

Read More...

હોલીવુડ ડાયરેક્ટરે મોહિની અટ્ટમ 3-D વર્ઝનમાં

-લોસ એંજલ્સમાં શૂટિંગ થયું

અગાઉ કદી ન થયું હોય એવું કંઇક હોલિવૂડની એક ડાયરેક્ટર બેલડીએ કરી બતાવ્યું હતું. સારા અને ઊર્સ બૌરે ભારતીય શાસ્ત્રોક્ત નૃત્યપ્રકારોમાંના એક એવા મોહિની અટ્ટમને કેન્દ્રમાં રાખીને એક થ્રી ડી ફિલ્મ બનાવી હતી.

લોસ એંજલ્સના મેટાબોલિક સ્ટુડિયોમાં તાજેતરમાં એનું શૂટિંગ થયું હતું. મૂળ બાઇઝેટના ચાર અંકના ઓપેરા ‘કારમેન’ની કથાને મોહિની અટ્ટમ સાથે વણી લેવામાં આવી. એ વિશે બોલતાં સારાએ કહ્યું,

Read More...

બોલીવુડનો માર્કેટિંગ પાછળ કરોડોનો ઘૂમાડો

i

-ફિલ્મનિર્માણ જેટલું બજેટ પ્રમોશનનું

આજે કોઇ પણ પ્રોડક્ટના ઘૂમ વેચાણ માટે માર્કેટિંગ અનિવાર્ય ગણાય છે. એવું હવે બોલિવૂડની ફિલ્મોને પણ લાગુ પડે છે. કરોડોના ખર્ચે બનતી ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશન પાછળ પણ એટલો જ ખર્ચ થાય છે. સફળ ધંધાદારી કંપનીઓ ફિલ્મના માર્કેટિંગના ધરખમ પ્રોજેક્ટ તૈયાર કરે છે.

હોલિવૂડના ટોમ ક્રૂઝ જેવા કલાકારો પોતાની ફિલ્મના પ્રમોશન માટે ભારતની મુલાકાતે આવે છે તેમ બોલિવૂડના કલાકારો વિદેશોની માર્કેટને સર કરવા વિદેશ યાત્રા કરે છે.

Read More...

સલમાને પોતાનાં બ્લોગમાં આમિર બિરદાવ્યો

- ટીલુ, તૂને તો યાર કમાલ કર દી

 

 

બોલિવૂડમાં સાચ્ચા દોસ્ત હોય એવા કિસ્સા કેટલાક છે ખરા. એમાંય મૂડી ગણતા સલમાન અને આમિરની દોસ્તી ખૂબ જાણીતી છે. આમ તો બંનેએ સાથે ફક્ત એક ફિલ્મ કરી હતી-અંદાજ અપના અપના. પરંતુ બંનેની દોસ્તી ખરા અર્થમાં ગાઢ છે. તાજેતરમાં સલમાને પોતાના બ્લોગમાં આમિરને જાહેરમાં બિરદાવ્યો હતો.

Read More...

'હું હજુય એ કીસ ભૂલ્યો નથી'

- જસ્ટિન બીબરે કહ્યું

 

ગાયક જસ્ટિન બીબર કહે છે કે મારા જીવનની પહેલી કીસ મારા માટે બેસ્ટ અને યાદગાર બની રહી હતી. જો કે એ વખતે હું થોડો નર્વસ હતો. બીબર ૨૦૧૦થી સેલિના ગોમેઝ સાથે ડેટંિગ કરી રહ્યો છે.‘ મારા જીવનની બેસ્ટ કીસ સેલિના સાથેની પહેલી કીસ હતી. એ કીસ અમે કારમાં કરી હતી.

 

Read More...

વ્હીટનીએ ડ્રગની વાત છૂપાવી હતી

- મિત્રોને એના વ્યસનની ખબર નહોતી

 

પોપ સંિગર વ્હીટની હ્યુસ્ટને પોતે ડ્રગ લે છે એ વાત પોતાના દોસ્તોથી છૂપાવી રાખી હતી એવું હવે જાણવા મળ્યું હતું. ‘મને ખબર પડી ત્યારે મને આઘાતનો આંચકો લાગ્યો હતો. હું એ વાતે ગુસ્સે થઇ હતી કે વ્હીટની તેં અમને બધાંને મૂર્ખ બનાવ્યાં ? અમે બધાં તો એમ માનતાં હતાં કે વ્હીટની એક સજ્જન કલાકાર છે.

 

Read More...

'મારી પાસે એ બધાંની વિડિયો'

- જેલમાંથી છૂટેલી અભિનેત્રી તારાનો દાવો

 

પોતાના મકાનમાં કૂટણખાનું ચલાવવાના કહેવાતા આરોપ બદલ છેલ્લા ૬૦ દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલી અભિનેત્રી તારા ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે મારે ત્યાં આવતા સાંસદ અને પોલીસ અફસરોની વિડિયો મારી પાસે છે.

 

Read More...

 

ઇમરાન હાશમી સાથે કામ કરવાનો બેબોનો ઇનકાર

ક્રિસ્ટાઇન સ્ટુઅર્ટ દુનિયાની સૌથી મોઘીં હીરોઇન

Entertainment Headlines

ફ્રેન્ચ અભિનેત્રી ઇસાબેલે અડજાનીના માનમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું
હવે પછી ફિલ્મોમાં આઈટમ ગીત નહિ કરવાનો કેટરીના કૈફનો નિર્ધાર
પટૌડીની યાદમાં યોજાયેલા ભોજન સમારંભમાંથી કુણાલ ખેમુ બાકાત
છ વરસ પછી અભિનેતા રોશન શેઠ ફિલ્મોમાં પુનરાગમન કરશે
આ મહિનાના અંતમાં આમિર ખાન યશરાજ ફિલ્મ્સની ફિલ્મનું શૂટંિગ શરૂ કરશે
શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
મિલી સાયરસની ઘેલછા
સોનુ સુદ ‘દાઉદ’ બનશે

Ahmedabad

સરસપુરમાં રથ પસાર થયા પછી બે જૂથોના પથ્થરમારાથી દોડધામ
ગુજરાતની ત્રણ કંપનીઓને જીપીસીબીની ક્લોઝર નોટિસ
નાગા બાવાએ હવામાં તલવાર વીંઝી ભાવિકોને રોમાંચિત કર્યા

૧૦૦ મીટરનો માર્ગ પસાર કરતાં રથોને અઢી કલાકનો સમય લાગ્યો

•. ૯ વર્ષ પછી મોસાળું કરવાની તક મળી ઃ હજુ ૨૦ વર્ષનું વેઇટિંગ
[આગળ વાંચો...]
 

Baroda

હરેકૃષ્ણનીધૂન સાથેં રથયાત્રામંા સેંકડોે ભાવિકોએ પ્રભુદર્શન કર્યા
યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટી રાષ્ટ્રીય સર્વેમાં નંબર વન
બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતા ત્રણ વ્યક્તિના મોત

વડોદરાના યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડનો આજે રાજ્યાભિષેક

ધો.૧૨ સાયન્સમાં પાસ થયેલી વિદ્યાર્થિની બાદમાં નાપાસ જાહેર
  [આગળ વાંચો...]
 

Surat

ભક્તિભર્યા માહોલમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન
કોપર ચોરતી ટોળકી દર મહિને ૨૫ ટ્રાન્સફોર્મર તોડી પાડે છે
સુરતમાં વૃક્ષારોપણ સફળ બનાવવા લોકોની મદદ લેવાશે
છઠ પૂજા માટે ડીંડોલીનું તળાવ ૬.૪૪ કરોડના ખર્ચે વિકસાવાશે
રૃા.૩૪ કરોડ ચાઉં કરનારા ઉધના બેંકના હોદ્દેદારોના જામીન નકારાયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

સુરત લઇ જવાતો ૧૪ લાખનો દારૃ ભરેલો ટેમ્પો ઝડપાયો
દા.ન. હવેલીમાં કતલખાનું ઉભું કરવાની દરખાસ્તનો સખત વિરોધ
જેસીબીથી વ્યારા લીંબીના જંગલના વૃક્ષો ઉખાડીને ફેંકી દેવાયા
ગામલોકોએ પકડેલી ટ્રકમાંથી ૪.૯૦ લાખના સાગી લાકડા મળ્યા
ભરૃચના પાંચ શખ્સોએ કડોદરાનાં બેકરી માલિક પાસેથી પણ ૧૫ હજાર ખંખેર્યા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

યાત્રાધામ ડાકોરમાં આજે શ્રીજીની ૨૪૪મી રથયાત્રા
પેટલાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણરીતે સંપન્ન
કઠલાલના ઘોઘાવાડામાં જુથ અથડામણ થતાં ૧૪ ઘાયલ

નેસમાં સફાઈ અને કચરાના ડ્રમ ન મૂકાતા ઉપવાસની ચિમકી

કઠાણામાં કાંસના નાળામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
  [આગળ વાંચો...]
 

Saurastra

ભગવાન જગન્નાથજીએ નગરયાત્રાએ નીકળી ભાવિકોને આપ્યા સન્મુખદર્શન
તાલાલામાં ૨.૭નો ભૂકંપ,ધોળાવીરામાં વધુ ૧૪ સહિત બે દિ'માં ૪૫ આંચકા!

અમરેલી સબ જેલમાંથી મોબાઇલ, વ્યસનના થોકબંધ પદાર્થો પકડાયા

પ્રસંગમાં જવાની ના પાડતા આધેડને કુહાડીના ઘા ઝીંકતા પત્ની અને પુત્ર
હળવદ નજીક ખારા રણમાં મીઠી વીરડી સમાન અવિરત ઉછળતો પાણીનો ધોધ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ખનીજ ચોરીની લ્હાયમાં સ્મશાનમાં'ય ખાડા ખોદાયા; મૃતદેહો સગેવગે!
વેરાવળમાં સશસ્ત્ર અથડામણથી પ્રસરેલી તંગદિલી, ૧૨ ઘાયલ
કતપરમાં પરંપરાગત પીરના ઘોડાની શાહી સવારી નીકળી
રાણપુરમાં વીજધાંધીયાથી છાશવારે છવાતો અંધારપટ્ટ ઃ લોકો ત્રસ્ત
જળ જમીન જંગલ અને જાનવરના જતન માટે વૃક્ષારોપણ શ્રેષ્ઠ રસ્તો
  [આગળ વાંચો...]
 

North Gujarat

ભગવાન જગદીશની રથયાત્રા સંપન્ન

મશીનરીનો ઉપયોગ કરતા ૧૫ પંચાયત સદસ્યોનો વિરોધ
બોગસ પ્રમાણપત્ર મેળવી નોકરી કરતા શિક્ષકો

ઈકબાલગઢમાં છરીની અણીએ સગીરા પર યુવકનો બળાત્કાર

ટ્રેક્ટર અને ટ્રેઈલરની ટક્કરથી ત્રણનાં મોત

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

ગુજરાતના વિકાસમાં કેન્દ્ર રોડા નાખે છેઃ કચ્છમાં મોદીના પ્રહાર
મોદી સરકારની દાનત શુધ્ધ નથી અને શાહ પંચ ભરોસાપાત્ર નથી

દરિયાપુર, શાહપુરમાં રથયાત્રા જાણે 'કોમી એકતાયાત્રા' બની

શાહપુરમાં પ્રથમવાર મુસ્લિમ બિરાદરોએ રથના દોરડા ખેંચ્યા
૧૧મા વર્ષે મોદીએ પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો
 

International

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !

ઇજીપ્તના પદભ્રષ્ટ પ્રમુખ હોશ્ની મુબારક 'ક્લીનીકલી' મૃત ઃ રીપોર્ટ

  વિકિલિકસના સ્થાપક જુલિઅન અસાન્જેની ધરપકડના ભણકારા
[આગળ વાંચો...]
 

National

કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ
[આગળ વાંચો...]

Sports

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

[આગળ વાંચો...]
 

Business

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
નોન-બેંકિંગ હસ્તીઓ પણ હવે વ્હાઈટ એટીએમ સ્થાપી શકે તે માટે રિઝર્વ બેન્કની આખરી ગાઈડલાઈન્સ
સ્ટેટ બેન્ક નિકાસકારોની લોનનાં વ્યાજદરમાં ૨૫-૫૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવતા સપ્તાહથી કરશે

વૈશ્વિકસ્તરે આર્થિક મંદી છતાં ભારતીય ઈન્ડાઈસિસોનો બેસ્ટ પરફોર્મરોમાં સમાવેશ

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved