Last Update : 21-June-2012, Thursday

 

મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ

- વરસાદમાં મકાનમાં વોટર લીકેજ થવું, લાકડાનું ફર્નિચર ફૂલી જવું કે પછી ટર્માઇટ વગેરે જેવા કોમન પ્રોબ્લેમ ઉભા થતા હોય છે. જેથી ચોમાસુ ત્રાસદાયક બની જાય છે. જેથી ચોમાસામાં મકાનને પણ વોટરપ્રુફ બનાવવું યોગ્ય છે.

 

વરસાદ વરસે ત્યારે આપણે તો છત્રી કે રેઇનકોટ લઇને બહાર જઇ શકીએ છીએ. આપણે તો આપણી જાતને વરસાદ સામે બચાવી લઇએ છીએ. પરંતુ વરસાદમાં મકાન પણ પલળતું હોવાથી એના વિષે કોઇ વિચાર કરતા નથી. વળી જે લોકોને વરસાદમાં બહાર ફરવા જવાનું પસંદ નથી હોતુ તેઓને માટે તો ઘર જ સ્વર્ગ સમાન બની જાય છે. પરંતુ વોટર લીકેજ, લાકડાનું ફર્નિચરફૂલી જવું, ટર્માઇટ વગેરે જેવા કોમન પ્રોબ્લેમ મોનસૂનમાં થતા હોય છે. આવી કેટલીય તકલીફો છે કે જેની નોંઘ ના લેવામાં આવે તો ચોમાસું ઘર માટે ત્રાસદાયક બની જાય છે. તો ઘરને ચોમાસામાં વોટરપ્રૂફ બનાવવા માટેની આ રહી કેટલીક ટિપ્સ.
સ્મિતા આચાર્ય કહે છે કે, મોનસૂનમાં લીકેઝ એ સામાન્ય તકલીફ છે. વળી જો તમારા એરિયામાં વરસાદનું પાણી વઘુ ભરાતું હોય તો પ્રોબ્લેમ થવાનો. જો વરસાદ પૂરજોશમાં શરૂ થવાનો હોય એ પહેલાં લિકેઝ દેખાય તો કોઇ એક્સપર્ટ કે પ્રોફેશનલ્સની મદદ લઇ રિપેર કરાવી લેવું જોઇએ. હું દર સિઝનમાં આવી રીતે મકાનનું ઘ્યાન રાખું છું. વળી પાણીથી શોર્ટ સકીિટ થવાનો પણ ભય થાય છે. ખુલ્લા વાયર આમ પણ સેફ નથી. વળી ચોમાસામાં તો ખુલ્લા વાયર નુકશાનકારક સાબિત થઇ શકે છે. જેથી ઇલેક્ટ્રીકથી ચાલતા તમામ ઇક્વીપમેન્ટને ઘ્યાનપૂર્વક વાપરવા જોઇએ. જે જગ્યાએ વરસાદના છાંટા પડતા હોય એવી જગ્યાએ આવી ઇલેક્ટ્રીકલ્સની આઇટમો ના મૂકવી જોઇએ.
કલ્પના શાહ કહે છે કે, ચોમાસામાં મોટાભાગે લાકડાના દરવાજા ભીના થતા હોઇ તે ફૂલી જવાનો ભય રહે છે. બારીમાંથી વરસાદના છાંટા ઘરમાં આવતા હોય તો બારીઓ બંઘ રાખવી યોગ્ય રહે છે. જેથી વિન્ડો પણ સલામત રહેશે અને ઘરમાં પાણી પણ નહી આવે. વળી જો ક્યાંક બારીમાં ગેપંિગ હોય તો પૂરી દેવી જોઇએ. વળી ચોમાસામાં ઘરની અંદર છોડવાઓ સજાવવા નહીં. કારણકે એનાથી ઘરમા ભેજ વઘશે જેથી છોડવાઓને ઘરની બહાર રખવા હિતાવહ રહેશે. જો ઘરમાં છોડ હશે તો મચ્છરોનો પણ ઉપદ્વવ વઘી જશે. ઉપરાંત વરસાદમાં વાંદા, લાકડામાં લાગતી જીવાતનો પણ ત્રાસ વઘી જાય છે. જેના કારણે હું દર વર્ષે મકાનમાં પેસ્ટ કંટ્રોલ કરાવું છું. વરસાદમાં કાર્પેટને વીંટાળીને મૂકી દેવામાં જ સમજદારી છે. ઉપરાંત વજનદાર પડદાને પણ ચાર મહિના માટે બાય બાય કરી દેવું યોગ્ય છે. મોંઘી કાર્પેટ અને પડદાને પ્લાસ્ટીકની બેગમાં સાચવીને મૂકવી યોગ્ય છે. પરંતુ એ પહેલાં તડકામાં તેને સૂકવીને પછી પેક કરવા વઘુ સારું રહેશે.દેશી નળીયાવાળા મકાનોમાં ડબલ લેયર આવતા હોવાથી એકવાર નળીયાને ગોઠવવાથી આખી સિઝન પાણી પડતું ન હતું. પરંતુ આજે મકાનોમાં ખાસ પ્રકારના કેમિકલ્સ અને વાઈટ સિમેન્ટના ઉપયોગથી લીકેજીંગનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved