Last Update : 21-June-2012, Thursday

 
અમદાવાદ:135મી રથયાત્રા રંગેચંગે નીકળી

-મુખ્યમંત્રી મોદીએ 11મી વખત પહિંદવિધિ કરી

અમદાવાદનાં સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર-જમાલપુર ખાતેથી 135મી રથયાત્રાનો નિયત સમયે પ્રારંભ નિજ મંદિરથી પ્રારંભ થયો છે. મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત પહિંદ વિધિ કરી, રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સમગ્ર વિસ્તાર જય રણછોડ, માખણચોરનાં જયઘોષથી ગૂંજી ઉઠ્યો હતો.

Read More...

રથયાત્રાનું કોર્પોરેશન ખાતે ભવ્ય સ્વાગત

-મંદીરના મહંતનું મેયરે સ્વાગત કર્યું

 

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 135મી રથયાત્રાનો આજે સવારે ભારે આનંદ ઉલ્લાસ સાથે પ્રારંભ થયો હતો. સવારે 9.15 કલાકે મંદિરના મહંત દિપીલદાસ મહારાજ અને સંતો મહંતોનું મેયર સહિત ભાજપના હોદ્દેદારો અને વિપક્ષ નેતા સહિત કોંગી કાર્યકારોએ પણ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

 

Read More...

જગન્નાથ મંદિરે દસ વ્યકિતના મોબાઇલ-પાકીટ ચોરાયા
i

-પાંચ બાળકો છૂટા પડ્યા

 

ભગવાન જગન્નાથની રથયાત્રા શરૃ થવાના પૂર્વ આજે વહેલી સવારથી મંદિરમાં લાખો શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.ભારે ભીડનો તસ્કર ટોળકીએ લાબપ ઉઠીવ્યો હતો જેમાં દસ વ્યકિતના મોબાઇલ તેમજ પાકીટ ચોરાયા હતા.જો કે પોલીસે ત્રણ ખિસ્સા કાતરુને પકડી પાડ્યા હતા.

 

Read More...

ભગવાનને 3.25 લાખ રૃપિયાનું મોસાળું અર્પણ

- સરસપુરમાં ભક્તોનું ઘોડાપુર

 

ભગવાન જગન્નાથજીની ૧૩૫મી રથયાત્રામાં ભગવાનનાં મોસાળ-સરસપુર ખાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળભદ્રજીને સવા ત્રણ લાખ રુપિયાનું મોસાળું કરવામાં આવ્યું હતું. આ વર્ષે સોના-ચાંદીનાં ભાવ વધતા મોંઘવારીની અસર ભગવાનનાં મોસાળામાં પણ જોવા મળી છે અને આ વર્ષે સવા ત્રણ લાખ રુપિયાનું મોસાળું કરવામાં આવ્યું હતું.

Read More...

CM ભગવાનની ખીચડીની સામગ્રી લઇને આવ્યા

ત્રીજા વર્ષે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ

અષાઢ સુદ એકમનાં રોજ જગન્નાથજી મંદિર, અમદાવાદ ખાતે ભક્તોની સાથે રાજકારણીઓ પણ ઉમટી પડયા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજા વર્ષે ભગવાનનાં વિશિષ્ટ પ્રસાદની સામગ્રી લઇને આવ્યા હતા. તેઓએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથજી મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આરતી પણ ઉતારી હતી.

Read More...

વાસી ફૂ઼ડ પેકેટો મળતાં પોલીસો મામાના ઘેર જમ્યા

-પોલીસે જ જાંબુ-પ્રસાદ માટે પડાપડી કરી

રથયાત્રાના રૃટ પર ફરજ બજાવી રહેલી હજારો પોલીસ જવાનોને જમવા માટે ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા આ ફૂડ પેકેટ ઉનાળાની ગરમીના કારણે વાસી થઇ ગયા હોવાથી અમુક પોલીસ જવાનોને સરસપુર મામાના ઘેર પંગતમાં બેસીને જમવું પડયું હતું.

ભગવાન જગન્નાથની રથયાત્રા ખાડિયાથી કાલુપુર બ્રિજ તરફ આગળ વધી રહી હતી ત્યારે કેટલાક પોલીસ

Read More...

-દરિયાપુર-શાહપુરમાં કોમી એકતાના દર્શન

 

રથયાત્રા અતિસંવેશનશીલ એવા દરિયાપુર અને શાહપુરમાં આવી પહોચી ત્યારે રથના દર્શન કરવા મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા અને હિન્દુ-મુસ્લિમોએ સાથે રથયાત્રા તેમજ મંદિરના મહંત દિલીપદાસજી બાપુ અને ત્રણેય રથનું ભવ્ય સ્વાગત કરતાં આ બંન્ને વિસ્તારમાં કોમી એખલાસનું વાતાવારણ જોવા મળ્યું હતું.

Read More...

  Read More Headlines....

વાજપેયી મોદીને હટાવવા માગતા હતા પણ ચાલ્યું નહીં : બિહાર CM નીતીશકુમાર

કોંગ્રેસી નેતા રાશીદ અલવીનો આક્ષેપ : મુલાયમ ભાજપનો એજન્ટ છે

ગેરરીતિની મળેલી ફરિયાદ બાદ પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ

જેસલમેરમાં માતા-પિતાએ ચાર નવજાત બાળકીઓને ભૂખે મારી

પ્રીતિ ઝિન્ટાની નિખાલસતાને બિરદાવતા અમિતાભ બચ્ચન

મહેંદી હસનના નિધનથી દિલીપ કુમાર આઘાતમાંથી બહાર આવ્યો નથી

 

Headlines

વાજપેયીએ કોમવાદી ચહેરો બદલ્યો માટે વડાપ્રધાન થયા ઃ નીતીશકુમાર
હિન્દુત્વવાદી વડાપ્રધાન કેમ ન બને ઃ ભાગવત
પાકિસ્તાનના નવા વડાપ્રધાન પદે મખદૂમ શહાબુદ્દીન લગભગ નિશ્ચિત
'ફિચે' SBI સહિત ૧૨ બેંકોનું ક્રેડિટ રેટિંગ ઘટાડી નેગેટિવ કર્યું
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંગ્માની ઉમેદવારી પાકી ઃ એનસીપીમાંથી રાજીનામું
 
 

Entertainment

સુપર સ્ટારે પુત્રી રિંકીને લકઝરીયસ બી.એમ.ડબલ્યુ. કાર ભેટમાં આપી
રણવીર સિંહ પછી હવે રણબીર કપૂર સાથે કામ કરવા અનુષ્કા શર્મા તૈયાર
વેનમાં ભરાઈ રહેતો સલમાન ખાન મન થાય ત્યારે જ શૂટિંગ કરવા તૈયાર થાય છે
શિલ્પા શિરોડકરનું અભિનય ક્ષેત્રે ૧૨ વર્ષ બાદ પુનરાગમન
એકતા કપૂરની વિદ્યા બાલન અભિનીત ફિલ્મ હવે ફ્રાન્સમાં રિલીઝ થશે
 
 

Most Read News

અમદાવાદ સહિત ગુજરાતમાં મોડી રાત્રે ૫.૦ની તીવ્રતાનો ભૂકંપ
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તો નહીં જ ઃ નીતીશ
દિલ્હીમાં પાણી સંકટ વધતાં વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડયો
કર્ણાટકમાં યેદીયુરપ્પાના સમર્થકોની મુખ્યમંત્રીને ત્રણ દિવસની મહેતલ
બીપીએલ કુટુંબો અને જથ્થાબંધ વપરાશકારોને ઘઉં, ચોખા રાહત દરે અપાશે ઃ કે.વી. થોમસ
 
 

News Round-Up

પ્રણવ મુખર્જી તૃણમૂલમાં તડાં પડાવવા પ્રયાસ કરે છે ઃ બ્રાયન
બળવાખોર યેદીયુરપ્પા અને તેમના સમર્થકો પ્રણવને ટેકો આપશે?
બ્રેઈન હેમરેજ અને સ્ટ્રોકથી બચવાની આશા ખોઈ બેઠેલી બાળકીને માતૃપ્રેમે જગાડી
રૃ. ૧૦ લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને સર્વિસ ટેક્સમાંથી માફી
માઓવાદીઓએ સ્ટેશન માસ્તર સહિત ૧૯ રેલવે કર્મચારીનું અપહરણ કર્યું
 
 
 
 
 

Gujarat News

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
  [આગળ વાંચો...]
 

Business

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

[આગળ વાંચો...]
 

Sports

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

 

Ahmedabad

ગોમતીપુરમાં મરઘાવાનમાં છૂપાવી રાખેલો બોમ્બનો જથ્થો ઝડપાયો
એરપોર્ટના રન-વે સુધી પહોંચેલો બાળક ઘરેથી ભાગ્યો હોવાની શંકા
અમદાવાદની ૫૦ હોસ્પિટલોને રજિસ્ટ્રેશન રદ કરવા નોટિસો

તા. ૨૩થી ૨૫ જૂન ભાજપનો ''કાશ્મીર બચાવો- લોકતંત્ર બચાવો'' કાર્યક્રમ

•. કાકાના ઝઘડામાં વચ્ચે પડેલો યુવક ભોગ બન્યો
[આગળ વાંચો...]
 

Baroda

આજે આષાઢી બીજે શહેરમાં ધામધૂમથી રથયાત્રાનું પરિભ્રમણ
રાજમહેલમાં આજે ગ્રહશાંતિ સાથે રાજ્યાભિષેકની વિધિનો પ્રારંભ થશે
વરસાદી કાસમાંથી ૪ હજાર મૃત મરઘાઓ મળતાં ચકચાર

જનરેટર-ઈન્વર્ટર શોધવા લાઈટો બંધ કરીને સોસાયટીઓમાં ચેકીંગ

૫૦ હજારો મકાનો કોઇપણ જાતનો વેરો ભરતા નથી
  [આગળ વાંચો...]
 

Surat

ગ્રામજનોએ વનખાતાના ૩ કર્મચારીને ઢોર માર મારી કપડા ફાડી નાંખ્યા
સોનગઢમાં સતત બીજા દિવસે વરસાદ-ચક્રવાતથી તબાહી
પારડીના મામલતદાર રૃા.૫ હજારની લાંચ લેતા ઝડપાયા
પરવટ પાટીયે માન્યતા વગર ચાલતી સ્કૂલને તાળા મરાયા
ઉકાઇ પાવર સ્ટેશનમાં ૬૦ ફુટ ઉંચેથી કુદેલા કામદારનું મોત
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારીમાં શ્રમજીવી મહિલાઓમાં ચોંકાવનારી હદે વધતું દારૃનું વ્યસન
કઠોરના તત્કાલિન સરપંચ-તલાટી પાસેથી લાકડાની કિંમત વસુલાશે
મશ્કરી કરનાર યુવાનના હત્યા કેસમાં પતિ-પત્નીને આજીવન કેદ
હારેલા ઉમેદવાર કોર્ટમાં મત ગણતરી બાદ વિજેતા જાહેર થયા
હલ્કીકક્ષાના ચેકડેમો બનાવનાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા માગ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદ-વિદ્યાનગરમાં ઇસ્કોનની રથયાત્રા નીકળી
આજે પેટલાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા
કરોડપતિ ચોર શ્યામ આહુજાની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ

ડાકોરની રથયાત્રામાં નગરયાત્રા, વનયાત્રા અને ગોમતી પ્રદક્ષિણાનો ત્રિવેણી સંગમ

બાળમજૂર દિન નિમિત્તે આણંદ જિલ્લામાંથી ૭ બાળકોને છોડાવાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં આજે અષાઢી બીજના પર્વ નિમિતે ઠેર-ઠેર શોભાયાત્રા
હપ્તા વસૂલીમાં 'દાદી'ગીરી ઃ વિવાદાસ્પદ મહિલાનો બાંધકામના સ્થળે આતંક

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સહિત ૬૬ સામેની ફરિયાદ પાછી ખેંચાઇ

મીઠાપુર (નક્કી) ગામને બાનમાં લઇ ઇયળોએ મચાવેલો આતંક
ગઢીયા વિરપુર ગામે ખેતમજૂર ઉપર ખૂંખાર દિપડાનો હુમલો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મંદબુદ્ધિની યુવતી પર બળાત્કારની કોશિષ બદલ પોસ્ટ ખાતાના કર્મચારીને ૪ વર્ષની કેદ
લીંબાળી ડેમ ક્ષતિગ્રસ્ત થયાને સાત ચોમાસા પસાર થઇ ગયા
વર્ષ-૧૧-૧૨નું રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન યોજાયું
પદાધિકારી - અધિકારીના સુમેળભર્યા સંબંધો થકી ગ્રામ વિકાસ થઈ શકે
દૂધરેજમાં બે પરિવાર ઝઘડતાં યુવાનની હત્યા
  [આગળ વાંચો...]
 

North Gujarat

આજે ભગવાન જગન્નાથની પરિક્રમા

પેપર મીલના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ
ખેડબ્રહ્માના ચોસર ગામે બે જૂથ વચ્ચે અથડામણ

વામજની આવકાર ડેરીમાંથી રૃ.૪ લાખનો નકલી ઘીનો જથ્થો પકડાયો

કડીની ત્રણ જ્યુડીશીયલ કોર્ટ મહેસાણા ખસેડવા નિર્ણય

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved