Last Update : 21-June-2012, Thursday

 

રૃ. ૧૦ લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને સર્વિસ ટેક્સમાંથી માફી

મેટ્રો પ્રોજેકટ કરતી કંપનીઓ કાનૂની પેઢીઓ અને જાહેર સુવિધા પૂરી પાડતી કંપનીઓને છૂટ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૦
તમામ સેવાઓને સેવાકરમાં આવરી લીધા બાદ સરકારને હવે તે યાદી સંકોરવાની ફરજ પડી છે. જેમાં ૧૦ લાખ રૃપીયા સુધીનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ, મેટ્રો પ્રોજેકટમાં કાર્યરત કંપનીઓ તેમજ પ્રજાને સુવિધા પુરી પાડતી સેવાઓ સહીત ૧૪ વધારાની સેવાઓને ૧૨ ટકા સર્વીસ ટેકસમાંથી મુકિત અપાઈ.
જે સેવાઓને કરમુકિત અપાઇ છે તેની એક 'નકાર યાદી' તૈયાર કરવામાં આવશે અને તેમને ૧લી જુલાઈથી કરમુકત જાહેર કરવામાં આવશે. આ પ્રકારે ૧૪ સેવાઓને કરમાફી અપાતા જેમની પાસેથી કર લેવાનો નથી તેવી સેવાઓની સંખ્યા ૩૮ પર પહોંચી છે. આ જેમની પાસેથી કર નથી લેવાનો તેવી સેવાની યાદીમાં જે સેવાનો સમાવેશ ન થયો હોય તેમના પર કર યથાવત રહેશે.
ટેકસેશન ઓફ સર્વિસ ઃ એન એજયુકેશન ગાઇડ' નામના ૧૦૭ પાનાના સર્વીસ ટેકસની માહિતી આપતા પુસ્તકને જાહેરમાં મુકતા મુખર્જીએ કહ્યું હતું કે તેનાથી સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સ (સી.બી.ઈ.સી.)ને કયા પ્રકારે કઈ સેવા પાસેથી કરની આકારણી કરવી તેનું માર્ગદર્શન મળશે. ચાલુ વર્ષે સેવા કર દ્વારા ૧.૨૪ લાખ કરોડ ઉભા કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ગત વર્ષે સરકારે આ કર મારફતે ૯૭,૦૦૦ કરોડ મેળવ્યા હતા. સરકારે સેવા કરમાં ચાલુ વર્ષે બે ટકાનો વધારો કરીને ૧૦ ટકામાંથી ૧૨ ટકા કર્યો હતો. વર્તમાન કર યાદીમાંથી પુસ્તકાલયોની પુસ્તક પુરા પાડવાની સેવા, પુસ્તકોનું પ્રકાશન, જ્ઞાાનવર્ધક પુસ્તકોનું પ્રકાશન, સ્થાનિક સંસ્થાઓ દ્વારા સરકારી કાર્યમાં અપાતી મદદ, ૧૦ લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતા વકિલો કે કાનૂની ફર્મ સહિત કુલ ૧૪ સેવા મુકત થઇ છે. શિક્ષણને ઉપયોગી થતી કે સહાયરૃપ બનતી સેવાઓને પણ યાદીમાં સમાવેશ કરાયો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved