Last Update : 21-June-2012, Thursday

 

આ છે, સલમાનનો નવો ફતવો..

-હું તૈયાર હોઉં ત્યારે શૂટિંગ શરૂ કરો

સફળતાનો નશો કોને ન ચડે ? બધાને ચડે. પરંતુ સલમાનનો એ નશો ઘણાને ભારે પડતો હોય છે. અત્યાર અગાઉ એ ફક્ત સૂચનો કરતો. હવે એણે નવો ફતવો બહાર પાડ્યો છે.

યશરાજ ફિલ્મ્સના એક યુનિટ મેમ્બરે મિડિયાને કહ્યું, સલમાને એવું ફરમાન કર્યુ ંહતું કે હું મારી વેનિટી વાનમાં તૈયાર હોઇશ ત્યારે આપમેળે શૂટંિગ કરવા આવી જઇશ. હું તૈયાર હોઉં ત્યારબાદ શૂટંિગ શરુ કરવું. મને બોલાવવા વારેવારે સ્પોટબૉયને મોકલવાનો નહીં.

 

Read More...

સૈફ નહેરુની અને નાસિર ઝીણાની ભૂમિકામાં

- ગુરીન્દર ચડ્ડા ભાગલા વિશે ફિલ્મ બનાવશે

 

સ્થૂળ મેદસ્વી કાયાનું ખાસ્સું વજન ઊતાર્યા બાદ ફરી ફિલ્મ સર્જન તરફ વળેલા મૂળ ભારતીય એવા બ્રિટિશ ફિલ્મ સર્જક ગુરીન્દર ચડ્ડાએ સૈફ અલી ખાનને પંડિત જવાહરલાલ નહેરુની અને નાસિરુદ્દીન શાહને કાઇદે આઝમ મોહમ્મદ અલી ઝીણાની ભૂમિકાની ઑફર કરી હોવાના અહેવાલો વહેતા થયા હતા.

 

Read More...

DHOOM-3 માં જેકી શ્રોફ દેખાશે

i

- કેટલાક સમયથી ફિલ્મો કરતો નથી

 

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો નહીં કરી રહેલા જેકી શ્રોફને ઘૂમ થ્રી ફિલ્મમાં લેવામાં આવ્યો હોવાના અહેવાલો વહેતા થયા હતા. ૫૨ વર્ષના જેકીને પૂછવામાં આવતાં એણે કહ્યું કે હા, એ વાત સાચી છે. મને ઘૂમ થ્રી માટે લેવામાં આવ્યો છે. એકાદ સપ્તાહમાં ખબર પડશે કે મારા ભાગનું શૂટિંગ ક્યારે શરૂ થશે.

Read More...

સલમાને પોતાનાં બ્લોગમાં આમિર બિરદાવ્યો

- ટીલુ, તૂને તો યાર કમાલ કર દી

 

 

બોલિવૂડમાં સાચ્ચા દોસ્ત હોય એવા કિસ્સા કેટલાક છે ખરા. એમાંય મૂડી ગણતા સલમાન અને આમિરની દોસ્તી ખૂબ જાણીતી છે. આમ તો બંનેએ સાથે ફક્ત એક ફિલ્મ કરી હતી-અંદાજ અપના અપના. પરંતુ બંનેની દોસ્તી ખરા અર્થમાં ગાઢ છે. તાજેતરમાં સલમાને પોતાના બ્લોગમાં આમિરને જાહેરમાં બિરદાવ્યો હતો.

Read More...

'હું હજુય એ કીસ ભૂલ્યો નથી'

- જસ્ટિન બીબરે કહ્યું

 

ગાયક જસ્ટિન બીબર કહે છે કે મારા જીવનની પહેલી કીસ મારા માટે બેસ્ટ અને યાદગાર બની રહી હતી. જો કે એ વખતે હું થોડો નર્વસ હતો. બીબર ૨૦૧૦થી સેલિના ગોમેઝ સાથે ડેટંિગ કરી રહ્યો છે.‘ મારા જીવનની બેસ્ટ કીસ સેલિના સાથેની પહેલી કીસ હતી. એ કીસ અમે કારમાં કરી હતી.

 

Read More...

વ્હીટનીએ ડ્રગની વાત છૂપાવી હતી

- મિત્રોને એના વ્યસનની ખબર નહોતી

 

પોપ સંિગર વ્હીટની હ્યુસ્ટને પોતે ડ્રગ લે છે એ વાત પોતાના દોસ્તોથી છૂપાવી રાખી હતી એવું હવે જાણવા મળ્યું હતું. ‘મને ખબર પડી ત્યારે મને આઘાતનો આંચકો લાગ્યો હતો. હું એ વાતે ગુસ્સે થઇ હતી કે વ્હીટની તેં અમને બધાંને મૂર્ખ બનાવ્યાં ? અમે બધાં તો એમ માનતાં હતાં કે વ્હીટની એક સજ્જન કલાકાર છે.

 

Read More...

'મારી પાસે એ બધાંની વિડિયો'

- જેલમાંથી છૂટેલી અભિનેત્રી તારાનો દાવો

 

પોતાના મકાનમાં કૂટણખાનું ચલાવવાના કહેવાતા આરોપ બદલ છેલ્લા ૬૦ દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલી અભિનેત્રી તારા ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે મારે ત્યાં આવતા સાંસદ અને પોલીસ અફસરોની વિડિયો મારી પાસે છે.

 

Read More...

 

ઇમરાન હાશમી સાથે કામ કરવાનો બેબોનો ઇનકાર

ક્રિસ્ટાઇન સ્ટુઅર્ટ દુનિયાની સૌથી મોઘીં હીરોઇન

Entertainment Headlines

સુપર સ્ટારે પુત્રી રિંકીને લકઝરીયસ બી.એમ.ડબલ્યુ. કાર ભેટમાં આપી
રણવીર સિંહ પછી હવે રણબીર કપૂર સાથે કામ કરવા અનુષ્કા શર્મા તૈયાર
વેનિટી વેનમાં ભરાઈ રહેતો સલમાન ખાન મન થાય ત્યારે જ શૂટિંગ કરવા તૈયાર થાય છે
શિલ્પા શિરોડકરનું અભિનય ક્ષેત્રે ૧૨ વર્ષ બાદ પુનરાગમન
એકતા કપૂરની વિદ્યા બાલન અભિનીત ફિલ્મ હવે ફ્રાન્સમાં રિલીઝ થશે
શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
મિલી સાયરસની ઘેલછા
સોનુ સુદ ‘દાઉદ’ બનશે

Ahmedabad

ગોમતીપુરમાં મરઘાવાનમાં છૂપાવી રાખેલો બોમ્બનો જથ્થો ઝડપાયો
એરપોર્ટના રન-વે સુધી પહોંચેલો બાળક ઘરેથી ભાગ્યો હોવાની શંકા
અમદાવાદની ૫૦ હોસ્પિટલોને રજિસ્ટ્રેશન રદ કરવા નોટિસો

તા. ૨૩થી ૨૫ જૂન ભાજપનો ''કાશ્મીર બચાવો- લોકતંત્ર બચાવો'' કાર્યક્રમ

•. કાકાના ઝઘડામાં વચ્ચે પડેલો યુવક ભોગ બન્યો
[આગળ વાંચો...]
 

Baroda

આજે આષાઢી બીજે શહેરમાં ધામધૂમથી રથયાત્રાનું પરિભ્રમણ
રાજમહેલમાં આજે ગ્રહશાંતિ સાથે રાજ્યાભિષેકની વિધિનો પ્રારંભ થશે
વરસાદી કાસમાંથી ૪ હજાર મૃત મરઘાઓ મળતાં ચકચાર

જનરેટર-ઈન્વર્ટર શોધવા લાઈટો બંધ કરીને સોસાયટીઓમાં ચેકીંગ

૫૦ હજારો મકાનો કોઇપણ જાતનો વેરો ભરતા નથી
  [આગળ વાંચો...]
 

Surat

ગ્રામજનોએ વનખાતાના ૩ કર્મચારીને ઢોર માર મારી કપડા ફાડી નાંખ્યા
સોનગઢમાં સતત બીજા દિવસે વરસાદ-ચક્રવાતથી તબાહી
પારડીના મામલતદાર રૃા.૫ હજારની લાંચ લેતા ઝડપાયા
પરવટ પાટીયે માન્યતા વગર ચાલતી સ્કૂલને તાળા મરાયા
ઉકાઇ પાવર સ્ટેશનમાં ૬૦ ફુટ ઉંચેથી કુદેલા કામદારનું મોત
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારીમાં શ્રમજીવી મહિલાઓમાં ચોંકાવનારી હદે વધતું દારૃનું વ્યસન
કઠોરના તત્કાલિન સરપંચ-તલાટી પાસેથી લાકડાની કિંમત વસુલાશે
મશ્કરી કરનાર યુવાનના હત્યા કેસમાં પતિ-પત્નીને આજીવન કેદ
હારેલા ઉમેદવાર કોર્ટમાં મત ગણતરી બાદ વિજેતા જાહેર થયા
હલ્કીકક્ષાના ચેકડેમો બનાવનાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા માગ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદ-વિદ્યાનગરમાં ઇસ્કોનની રથયાત્રા નીકળી
આજે પેટલાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા
કરોડપતિ ચોર શ્યામ આહુજાની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ

ડાકોરની રથયાત્રામાં નગરયાત્રા, વનયાત્રા અને ગોમતી પ્રદક્ષિણાનો ત્રિવેણી સંગમ

બાળમજૂર દિન નિમિત્તે આણંદ જિલ્લામાંથી ૭ બાળકોને છોડાવાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં આજે અષાઢી બીજના પર્વ નિમિતે ઠેર-ઠેર શોભાયાત્રા
હપ્તા વસૂલીમાં 'દાદી'ગીરી ઃ વિવાદાસ્પદ મહિલાનો બાંધકામના સ્થળે આતંક

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સહિત ૬૬ સામેની ફરિયાદ પાછી ખેંચાઇ

મીઠાપુર (નક્કી) ગામને બાનમાં લઇ ઇયળોએ મચાવેલો આતંક
ગઢીયા વિરપુર ગામે ખેતમજૂર ઉપર ખૂંખાર દિપડાનો હુમલો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મંદબુદ્ધિની યુવતી પર બળાત્કારની કોશિષ બદલ પોસ્ટ ખાતાના કર્મચારીને ૪ વર્ષની કેદ
લીંબાળી ડેમ ક્ષતિગ્રસ્ત થયાને સાત ચોમાસા પસાર થઇ ગયા
વર્ષ-૧૧-૧૨નું રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન યોજાયું
પદાધિકારી - અધિકારીના સુમેળભર્યા સંબંધો થકી ગ્રામ વિકાસ થઈ શકે
દૂધરેજમાં બે પરિવાર ઝઘડતાં યુવાનની હત્યા
  [આગળ વાંચો...]
 

North Gujarat

આજે ભગવાન જગન્નાથની પરિક્રમા

પેપર મીલના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ
ખેડબ્રહ્માના ચોસર ગામે બે જૂથ વચ્ચે અથડામણ

વામજની આવકાર ડેરીમાંથી રૃ.૪ લાખનો નકલી ઘીનો જથ્થો પકડાયો

કડીની ત્રણ જ્યુડીશીયલ કોર્ટ મહેસાણા ખસેડવા નિર્ણય

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 

International

ચુકાદાના બે મહિના પછી પાક. સુપ્રીમે શા માટે ગિલાનીને ગેરલાયક ઠરાવ્યા ?

ડોલરમાં નવી લેવાલી નીકળતા રૃપિયો તૂટીને ૫૬.૧૫ના તળિયે
ગ્રીસમાં યુરોઝોન તરફી ડેમોક્રસી પાર્ટીના સમારસ નવા વડા પ્રધાન બનશે

ઇજીપ્તના પદભ્રષ્ટ પ્રમુખ હોશ્ની મુબારક 'ક્લીનીકલી' મૃત ઃ રીપોર્ટ

  વિકિલિકસના સ્થાપક જુલિઅન અસાન્જેની ધરપકડના ભણકારા
[આગળ વાંચો...]
 

National

રેલવે ટ્રેક પર સ્કૂલ બસ રેઢી મૂકીને ડ્રાઈવર નાસી ગયો

ધોળાવીરા ધરતીમાં ફોલ્ટ નાનો,હવે ૬ થી વધુના ભૂકંપની શક્યતા ઓછી

શ્રીલંકાના પ્રધાનની ટિપ્પણીથી ડીએમકે ભારોભાર રોષિત
શિવસેનાએ પ્રણવ મુખર્જીને ટેકો આપ્યા છતાં યુતિ નહીં તોડીએ ઃ ભાજપ
બિડના ભાગેડું ડૉક્ટર દંપતી સાત રાજ્યમાં ઘૂમીને આખરે શરણે
[આગળ વાંચો...]

Sports

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

[આગળ વાંચો...]
 

Business

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved